રાપરના ખાનગી અભ્યાસ સ઼કુલમાં મધ્યાન ભોજનની રસોઇ બનાવવા અને કપડા ધોવા જતી પરિણીતાને બાળકોને મારી નાખવાની અને બદનામ કરવાની ધમકીઓ આપી શાળાના પૂર્વ ગૃહપતિએ વારંવાર…
View More રાપરની શાળામાં મધ્યાહન ભોજનની રસોઇ બનાવવા જતી પરિણીતા પર પૂર્વ ગૃહપતિનું દુષ્કર્મCategory: ક્રાઇમ
Crime
ઉનાના ભીંગરણ દરિયાકાંઠેથી 16 લાખનો દારૂ ઝડપાયો
બોટ અને મરઘા ફાર્મમાંથી 7211 બોટલ સાથે બે ઝડપાયા, પાંચ શખ્સો ફરાર ઉના તાલુકાના ભીંગરણ ગામ નજીક દરિયાઈ ખાડીમાંથી અને એક પડતર મરઘા ફાર્મમાંથી પોલીસે…
View More ઉનાના ભીંગરણ દરિયાકાંઠેથી 16 લાખનો દારૂ ઝડપાયોસાત હનુમાન મંદિર નજીક યુવાન ઉપર બે શખ્સોનો પાઇપ વડે હુમલો
શહેરમાં કુવાડવા રોડ પર સાત હનુમાન મંદિર નજીક મફતીયાપરામાં રહેતા યુવાન સાથે બે શખ્સોએ નજીવા પ્રશ્ર્ને ઝઘડો કરી પાઇપ વડે મારમાર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને…
View More સાત હનુમાન મંદિર નજીક યુવાન ઉપર બે શખ્સોનો પાઇપ વડે હુમલોત્રિપલ મર્ડરની ઘટનામાં લાશ સ્વીકારવાનો ઈનકાર, હત્યારાઓનું સરઘસ કાઢી મિલકતોનું ડિમોલિશન કરવા માંગ
આંબેડકરનગરમાં નજીવી બાબતે બે સગા ભાઈઓ સુરેશ વશરામ પરમાર અને વિજય વશરામ પરમારની આ વિસ્તારનાં અરૂણ વિનોદ બારોટ અને તેના ભાઈ રમણ વિનોદ બારોટ સહિતના…
View More ત્રિપલ મર્ડરની ઘટનામાં લાશ સ્વીકારવાનો ઈનકાર, હત્યારાઓનું સરઘસ કાઢી મિલકતોનું ડિમોલિશન કરવા માંગરણછોડનગરમાં જમીનના પ્લોટ મામલે વૃધ્ધાના ઘરમાં ઘુસી છ શખ્સોએ માર માર્યો
રણછોડ નગર શેરી નંબર 8 માં રહેતા રાજેંદ્રકુમાર ઉર્ફે લાલાભાઈ હરકિશનભાઈ (ઉ.વ.59) ને જૂની અદાવતનો ખાર રાખી રણછોડ નગર માં તેમના ઘર પાસે જ રહેતા…
View More રણછોડનગરમાં જમીનના પ્લોટ મામલે વૃધ્ધાના ઘરમાં ઘુસી છ શખ્સોએ માર માર્યોહળવદમાં નજીવા પ્રશ્ને કૌટુંબિક પરિવાર વચ્ચે બઘડાટી, બે ઘવાયા
હળવદમાં સરા રોડ ઉપર આવેલા આંબેડકરનગરમાં કૌટુંબીક પરિવાર વચ્ચે નજીવા પ્રશ્ને મારામારી થઇ હતી. જેમાં સામસામે પક્ષે બે યુવાનને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં…
View More હળવદમાં નજીવા પ્રશ્ને કૌટુંબિક પરિવાર વચ્ચે બઘડાટી, બે ઘવાયાસુરેન્દ્રનગરની મહિલા સાથે શેરબજારમાં ડબલની લાલચ આપી 31 લાખની ઠગાઇ
અંકલેશ્ર્વર, કરજણ અને વડતાલના ત્રણ શખ્સોએ અલગ-અલગ બેંક ખાતામાં મહિલા પાસે રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં રહેતી મહિલાને શેર બજારમાં રોકાણ કરાવી બેંક ખાતાના…
View More સુરેન્દ્રનગરની મહિલા સાથે શેરબજારમાં ડબલની લાલચ આપી 31 લાખની ઠગાઇઘટના બાદ ભારેલો અગ્નિ, હોસ્પિટલ, ઘટના સ્થળ અને મૃતકોના ઘરે પોલીસ બંદોબસ્ત
મળતી વિગતો મુજબ, રાજકોટનાં એસ.ટી.વર્કશોપ પાછળ આવેલા આંબેડકરનગરમાં બાબુભાઈ સોલંકીના ઘરે તેનો ભાણેજ બાઈક લઈને આવ્યો હતો અને તે આંબેડકરનગરમાં બાઈક લઈને પસાર થતો હતો…
View More ઘટના બાદ ભારેલો અગ્નિ, હોસ્પિટલ, ઘટના સ્થળ અને મૃતકોના ઘરે પોલીસ બંદોબસ્તજામનગરમાં વેપારીના બંધ ઘરમાંથી રૂા.9 લાખના ઘરેણા, રોકડની ચોરી
જામનગરમાં રણજીત સાગર રોડ પર વૃંદાવન સોસાયટીમાં રહેતા ફ્રુટ ના એક વેપારીના એક રાત્રી માટે બંધ રહેલા મકાનને નિશાન બનાવી લીધું હતું અને મકાનમાંથી રૂૂપિયા…
View More જામનગરમાં વેપારીના બંધ ઘરમાંથી રૂા.9 લાખના ઘરેણા, રોકડની ચોરીજામનગરના ભક્તિનગરમાં કોલેજિયન પરિણીતાને ધાકધમકી આપી હડધૂત કરાઈ
જામનગરમાં ભક્તિનગર વિસ્તારમાં રહેતી અને એલએલબી નો અભ્યાસ કરતી કોલેજીયન પરણીત યુવતી કે જેણે જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં પોતાને ધાક ધમકી આપી હડધૂત…
View More જામનગરના ભક્તિનગરમાં કોલેજિયન પરિણીતાને ધાકધમકી આપી હડધૂત કરાઈ