બાબરાના સમઢિયાળા અને રાજકોટના શખ્સે મદદગારી કરી હતી, કુખ્યાત શખ્સે હથિયાર આપ્યાનું ખુલ્યું રાજકોટના મંગળા રોડ પર બે જૂથ થયેલા ફાયરીંગમાં સંડોવાયેલી પરીયા ગેંગના સભ્યોને…
View More રાજકોટમાં પેંડા ગેંગને આશરો આપનાર અને હથિયાર સપ્લાય કરનાર ત્રણ ઝડપાયાCategory: ક્રાઇમ
Crime
ચોટીલાની કોટન ઇન્ડસ્ટ્રીઝ પાસેથી રૂની ગાંસડી મંગાવી પુનાની કંપનીની 65 લાખની ઠગાઇ
ચોટીલાના આણંદપુર રોડ પર આવેલી ગણેશ કોટન ઇન્ડસ્ટ્રિઝ દ્વારા પુનાની સમૃદ્ધિ ઓર્ગેનિક ફાર્મ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને રૂૂની ગાંસડી વેચાણ કરવામાં આવ્યું હતું. તેમાં એક માસમાં…
View More ચોટીલાની કોટન ઇન્ડસ્ટ્રીઝ પાસેથી રૂની ગાંસડી મંગાવી પુનાની કંપનીની 65 લાખની ઠગાઇઅમરેલી તાલુકા ભાજપના પ્રમુખ ચેતન ધાનાણી સામે અંતે ગુનો નોંધાયો
અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણી સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરમાં આપની સભામાં જવાના મુદ્દે લાલાવદર ગામના એક દલિત આગેવાનને જ્ઞાતિ…
View More અમરેલી તાલુકા ભાજપના પ્રમુખ ચેતન ધાનાણી સામે અંતે ગુનો નોંધાયોસુરેન્દ્રનગરમાં ચૂંટણી કામગીરીમાં ગેરહાજર રહેતા શિક્ષક સામે ધરપકડ વોરંટ ઇસ્યુ
સુરેન્દ્રનગરમાં ચૂંટણીની મહત્વની કામગીરીમાં ગંભીર બેદરકારી દાખવનાર એક શિક્ષક વિરુદ્ધ થાનગઢ મામલતદાર દ્વારા ધરપકડ વોરંટ ઇશ્યૂ કરવામાં આવતાં સરકારી કર્મચારીઓમાં ચકચાર મચી જવા પામી છે.…
View More સુરેન્દ્રનગરમાં ચૂંટણી કામગીરીમાં ગેરહાજર રહેતા શિક્ષક સામે ધરપકડ વોરંટ ઇસ્યુમહુવાના કોંજળી ગામે વૃધ્ધાની હત્યા, દાગીનાની લૂંટ
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કોંજળી ગામે પોતાના ઘરે સુતી વૃદ્ધા નું ગળું અને મોઢું દબાવી હત્યા કરી કાનમાં પહેરેલ સોનાની કડીઓની લૂંટ ચલાવી આરોપી નાસી…
View More મહુવાના કોંજળી ગામે વૃધ્ધાની હત્યા, દાગીનાની લૂંટરાજકોટમાં ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી નામચીન શખ્સે ટ્રાન્સપોર્ટર પાસેથી રૂપિયા 20 હજાર પડાવ્યા
તારા ઉપર કેસ થયો છે, તારા ટાંટિયા ભાંગી જશે, તું પૂરો થઇ જઇશ કહી ધમકી આપી મિહીર કુંગશીયા સામે અગાઉ પણ પોલીસની ઓળખ આપી પૈસા…
View More રાજકોટમાં ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી નામચીન શખ્સે ટ્રાન્સપોર્ટર પાસેથી રૂપિયા 20 હજાર પડાવ્યાભાણવડના માનપર ગામે પાક નિષ્ફળ જતા ખેડૂતે તળાવમાં પડી કરેલો આપઘાત
લોન લીધી અને ઉપરથી માવઠાએ ફટકો મારતા જગતાત જિંદગી હાર્યો ભાણવડ તાબેના માનપર ગામે રહેતા એક યુવાન ખેડૂતે ગોલ્ડ લોન લીધી હોય અને તાજેતરના વરસાદના…
View More ભાણવડના માનપર ગામે પાક નિષ્ફળ જતા ખેડૂતે તળાવમાં પડી કરેલો આપઘાતસામખિયાળીના શાંતિનગર પ્લોટમાં કેબીનમાંથી 5.63 લાખનો દારૂ મળી આવ્યો
સામખિયાળીના શાંતિનગર પ્લોટ વિસ્તારમાં પતરાની કેબીનમાં વીદેશી શરાબનો જથ્થો રાખી વેપલો કરાતો હોવાની બાતમીના પગલે ત્યાં દરોડો પાડતાં રૂૂ.5.63 લાખના મુલ્યનો દારૂૂનો જથ્થો ઝડપાયો પણ…
View More સામખિયાળીના શાંતિનગર પ્લોટમાં કેબીનમાંથી 5.63 લાખનો દારૂ મળી આવ્યોભાણવડમાં સરકારી જમીન પર દબાણ કરતા શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો
ભાણવડ વિસ્તારમાં આવેલી સરકારી પડતર જમીન પર ગેરકાયદેસર રીતે કબજો જમાવી રાખવા દબાણ હનુમાનગઢ ગામના શખ્સ સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ સમગ્ર પ્રકરણ…
View More ભાણવડમાં સરકારી જમીન પર દબાણ કરતા શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનોઅબડાસાનો ચોંકાવનારો કિસ્સો : પ્રેમી સગીર પ્રેમિકાની સાથે તેના ભાઇને પણ ઉઠાવી ગયો !
લખપત તાલુકામાં પ્રેમ પ્રકરણનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં અબડાસા તાલુકાના તેરા ગામમાં રહેતો પ્રેમી યુવક પોતાની સગીર વયની પ્રેમિકાનું લગ્નની લાલચે અપહરણ…
View More અબડાસાનો ચોંકાવનારો કિસ્સો : પ્રેમી સગીર પ્રેમિકાની સાથે તેના ભાઇને પણ ઉઠાવી ગયો !