મહિલાને સાથે રાખવા બાબતે બન્ને વચ્ચે થયેલી બોલાચાલી હત્યા સુધી પહોંચી, હત્યારા રિક્ષાચાલકની ધરપકડ રાજકોટમાં 80 ફૂટ રોડ પર રહેતા અને ભટક્તું જીવન ગાળતા મુળ જેતપુર...
શહેરમાં નોબલ સ્કૂલ પાસેની ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા 33 વર્ષીય પરિણીત નિશાબેન અશ્વિનભાઈ પંચોલીનું શુક્રવારે બપોરે બસ સ્ટેશન નજીકની સત્યમ હોટલમાં ઝેરી દવા પીવાથી મૃત્યુ થયું...
બે લાખનો મુદૃામાલ જપ્ત કરતી એલસીબી જામનગરમાં દિગ્જામ સર્કલ પાસેથી ગઈ રાત્રે એક કારમાં લઈ જવાતો ઇંગ્લિશ દારૂૂની બાટલી નો જથ્થો એલ.સી.બી. ની ટુકડીએ પકડી પાડ્યો...
જામનગર શહેરમાં ઠંડી ની શરૂૂઆતની સાથે સાથે ચોર ટોળકી સક્રિય બની છે, અને માધવબાગ વિસ્તારમાં આવેલા બે રહેણાક મકાનને નિશાન બનાવી લઇ, અંદરથી રૂૂપિયા સવા લાખની...
જામનગર નજીક નાની ખાવડી વિસ્તાર માં ગઇકાલે વહેલી સવારે એક રાજપૂત યુવાનની હત્યા નિપજાવાઈ હતી. અને ઉશ્કેરાટ માં આવી ગયેલા આરોપીએ ગળાના ભાગે ધારદાર હથીયાર નો...
પાંચ વ્યક્તિને ઇજા, સામ સામી ફરિયાદ જામનગરમાં બાલાજી પાર્ક વિસ્તારમાં રહેતા બે પાડાશીઓ વચ્ચે જૂની અદાવત ના કારણે ફરી મન દુ:ખ થયું હતું, અને બંને પક્ષે...
જામકંડોરણા ના ઈન્દિરા નગર વિસ્તારમાં માંથી દેશી દારૂૂ ના ધંધાર્થી પોલીસની અડફેટે ચડ્યો આ અંગેની પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ જામકંડોરણા ટાઉન માં ઈન્દિરા નગર...
3600 લીટર દેશી દારૂનો આથો અને 100 લીટર દેશી દારૂ ઝડપી પાડતી પોલીસ હળવદ વિસ્તારમાં દેશી દારૂનુ દિવસેને દિવસે વધી રહ્યુ છે ત્યારે હળવદ શહેર તેમજ...
તા.08/12/2024 ના બરડા ડુંગરમા ભાણાવડ પોલીસ દ્વારા પ્રોહી અંગે કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ હોય અને આ કોમ્બિંગ દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના માણસો પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે...
કલ્યાણપુર તાલુકાના વીરપર ગામેથી તાજેતરમાં મોટી રકમના સોનાના દાગીનાની ચોરી થયેલો બનાવ સ્થાનિક પોલીસ મથકમાં નોંધાયો હતો. આ પ્રકરણમાં એલસીબી પોલીસે તાકીદની કાર્યવાહી કરી અને સ્થાનિક...