પત્નીએ પતિને ધક્કામારી ફડાકા ઝીંકયા અને પતિએ ગોળી મારી દીધી

જામનગર રોડ ઉપર નાગેશ્ર્વર વિસ્તારમાં તા.15મીએ સવારે ખેલાયેલા ખૂની ખેલના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા રાજકોટના જામનગર રોડ ઉપર નાગેશ્ર્વર વિસ્તારમાં આવેેલા રહેણાક બિલ્ડિંગમાં ગત તા.15ના…

View More પત્નીએ પતિને ધક્કામારી ફડાકા ઝીંકયા અને પતિએ ગોળી મારી દીધી

લાખના બંગલા પાસે યુવાન ઉપર ત્રણ શખ્સે કર્યો હુમલો

શહેરમા ગાંધીગ્રામ વિસ્તારમા રહેતો યુવાન લાખનાં બંગલા પાસે હતો ત્યારે બે શખ્સોએ નજીવા પ્રશ્ર્ને ઝઘડો કરી માર માર્યો હતો . યુવકને ઇજા પહોંચતા સારવાર માટે…

View More લાખના બંગલા પાસે યુવાન ઉપર ત્રણ શખ્સે કર્યો હુમલો

જૂનાગઢ પોલીસે 41 ગુનામાં સંડોવાયેલા ત્રણ વોન્ટેડ આરોપીને પકડ્યા

ત્રિપુટી વિરુદ્ધ ખૂન, ખૂનની કોશિષ, લૂંટ, ચોરી, ધાડ, મારામારી તેમજ ગુજ્સીટોક જેવા ગંભીર ગુના નોંધાઇ ચૂકયા છે જુનાગઢ શહેર અને જિલ્લામાં દારૂૂ જુગારની બદીને નેસ્તનાબૂદ…

View More જૂનાગઢ પોલીસે 41 ગુનામાં સંડોવાયેલા ત્રણ વોન્ટેડ આરોપીને પકડ્યા

સોમનાથના MLAનો SPને પત્ર: કહ્યું, બુટલેગરોને પકડી FIR દાખલ કરો

વેરાવળ, ભીડિયા, પાટણમાં ઘરૂૂ-જુગારના અડ્ડા ચાલતા હોવાનો આક્ષેપ સોમનાથના ધારાસભ્ય વિમલ ચૂડાસમા દ્વારા જિલ્લા પોલીસવડાને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.જેમાં વેરાવળ – તેમજ આસપાસના…

View More સોમનાથના MLAનો SPને પત્ર: કહ્યું, બુટલેગરોને પકડી FIR દાખલ કરો

કાલાવડના રાજસ્થળી ગામે દારૂની હેરાફેરી કરતી રિક્ષા ઝડપાઇ

જામનગર ની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમેં ચોક્કસ બાતમીના આધારે કાલાવડના રાજસ્થળી ગામ પાસે દરોડો પાડી રીક્ષામાં દેશી દારૂૂની હેરાફેરી પકડી પાડી છે, અને એક…

View More કાલાવડના રાજસ્થળી ગામે દારૂની હેરાફેરી કરતી રિક્ષા ઝડપાઇ

જામનગરમાં બેફામ સ્પીડે બાઇક ચલાવનાર નબીરાની ધરપકડ

જામનગરમાં ખોડીયાર કોલોની થી સાત રસ્તા તરફના માર્ગે અન્ય લોકોની જિંદગી જોખમાય તે રીતે બાઈક ચલાવનાર શખ્સને પોલીસ વિભાગના સીસીટીવી કેમેરા ની મદદથી શોધી કાઢ્યો…

View More જામનગરમાં બેફામ સ્પીડે બાઇક ચલાવનાર નબીરાની ધરપકડ

જામનગરમાં ઉપરાણું લેવા ગયેલ યુવાન ઉપર તવીથાથી હુમલો

જામનગર નિલકમલ સોસાયટી વિસ્તારમાં આવેલી એક હોટલમાં ચા પાણી પીવા માટે ગયેલા એક યુવાનને બીજા બે જૂથના ઝઘડામાં માર ખાવાનો વારો આવ્યો છે, અને ત્રણ…

View More જામનગરમાં ઉપરાણું લેવા ગયેલ યુવાન ઉપર તવીથાથી હુમલો

જામનગરના શો રૂમમાંથી મોબાઇલ ચોરનાર એકાઉન્ટન્ટની ધરપકડ

જામનગરમાં અંબર સિનેમા રોડ પર આવેલા પ્રખ્યાત મોબાઈલ ફોનના શોરૂૂમમાંથી તેમાંજ એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો શખ્સ રૂૂપિયા 9 લાખ 10 હજારની કિંમતના 15 નંગ મોબાઈલ…

View More જામનગરના શો રૂમમાંથી મોબાઇલ ચોરનાર એકાઉન્ટન્ટની ધરપકડ

ભાવનગરના ગોપનાથ નજીક ત્રણ વ્યક્તિને માખીઓએ ડંશ દીધા: વૃદ્ધા ગંભીર

ભાવનગર જિલ્લાના તળાજા ના ગોપનાથ નજીક રેલીયા ગામના રહીશો વાડીએ હતા એ સમયે ત્રણ વ્યક્તિ ને માખીઓના ઝુંડ એ ડંશ દેતા તમામ ને 108 દ્વારા…

View More ભાવનગરના ગોપનાથ નજીક ત્રણ વ્યક્તિને માખીઓએ ડંશ દીધા: વૃદ્ધા ગંભીર

નકલી કચેરી, નકલી પોલીસ બાદ નકલી જેલર ઝડપાયો

લાજપોર જેલરના નામે 15 હજારની માંગણી કર્યા બાદ ભાંડો ફૂટયો સુરતના અડાજણ વિસ્તારમાં બ્લેકમેલિંગના કેસમાં ફસાયેલા આરોપીના પરિવારને લાજપોર જેલના જેલર તરીકેની ઓળખ આપીને પૈસા…

View More નકલી કચેરી, નકલી પોલીસ બાદ નકલી જેલર ઝડપાયો