રાજકોટમાં વેપારીનું અપહરણ કરી 32 લાખની લૂંટ ચલાવવાના કેસમાં જેલ હવાલે રહેલા મુખ્ય આરોપી વોર્ડનને જામીન મુક્ત કરવા કોર્ટે હુકમ કર્યો છે. આ કેસની હકીકત…
View More વેપારીનું અપહરણ કરી 32 લાખની લૂંટ ચલાવવાના કેસમાં વોર્ડન જામીન મુક્તCategory: ક્રાઇમ
Crime
મેફેડ્રોન વેચાણ કરવાના કેસમાં આરોપીને પાંચ વર્ષની સજા ફટકારતી અદાલત
બે વર્ષ પૂર્વે કારમાંથી 13 ગ્રામ ડ્રગ્સ સાથે પોલીસે ઝડપી લોધો’તો રાજકોટમાં આવેલા કિડવાઇનગર વિસ્તારમાં 13 ગ્રામ મેફેડ્રોન વેચાણના ગુનામાં પકડાયેલ મોનાર રાણા ચીહલાને કોર્ટે…
View More મેફેડ્રોન વેચાણ કરવાના કેસમાં આરોપીને પાંચ વર્ષની સજા ફટકારતી અદાલતહળવદમાં યાર્ડનાં વેપારીની આંખમાં મરચાની ભૂકી નાખી 7 લાખની લૂંટ
મોરબી જીલ્લાનાં હળવદ શહેરમા લુંટની ઘટનાથી પોલીસ દોડતી થઇ ગઇ છે જેમા હળવદના યાર્ડનાં વેપારીની આંખમાં મરચાની ભૂકી નાખીને રૂૂ.7 લાખ ભરેલા થેલાની લૂંટ ચલાવામાં…
View More હળવદમાં યાર્ડનાં વેપારીની આંખમાં મરચાની ભૂકી નાખી 7 લાખની લૂંટસલાયામાં વીજચોરી કેસમાં મહિલાને ત્રણ વર્ષની સખત કેદ તથા દંડ
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે ગત તારીખ 11 માર્ચ 2024 ના રોજ પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા વીજ ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી. તે દરમિયાન સલાયામાં પાણીના ટાંકા…
View More સલાયામાં વીજચોરી કેસમાં મહિલાને ત્રણ વર્ષની સખત કેદ તથા દંડજામજોધપુરના પરડવામાં યુવાનની હત્યા નીપજાવનાર પત્ની અને સાળો ઝડપાયા
જામજોધપુર તાલુકાના પરડવા ગામમાં એક વાડીમાં ખેત મજૂરી કામ કરતા શ્રમિક યુવાન ઉપર તેની જ પત્ની અને સાળાએ લાકડાના ધોકા વડે હુમલો કરી હત્યા નિપજાવી…
View More જામજોધપુરના પરડવામાં યુવાનની હત્યા નીપજાવનાર પત્ની અને સાળો ઝડપાયાગોંડલના ગોમટામાં ત્રણ માસ પૂર્વે કારખાનામાં ઘુુસી હુમલો કરનાર 4 ઝડપાયા
ગોંડલ નજીક ગોમટાની ફેક્ટરીમાં ત્રણ માસ પૂર્વે બનેલા હુમલાના બનાવમાં પોલીસે મહા મહેનતે ચાર શખ્સોની ઓળખ કરી તેની ધરપકડ કરી હતી. ગોમટા ગામે આવેલી પરદેશ…
View More ગોંડલના ગોમટામાં ત્રણ માસ પૂર્વે કારખાનામાં ઘુુસી હુમલો કરનાર 4 ઝડપાયાબોટાદમાં કપાસ સાથે વાવેલું એક કરોડનું ગાંજાનું વાવેતર ઝડપાયું
ખેડૂતની ધરપકડ, ત્રણ શખ્સોના નામ ખુલતા શોધખોળ : સ્થાનિક પોલીસને ઉંઘતી રાખી SMCનો દરોડો ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે ગેરકાયદે નશીલા પદાર્થોના વાવેતર સામે…
View More બોટાદમાં કપાસ સાથે વાવેલું એક કરોડનું ગાંજાનું વાવેતર ઝડપાયુંવધુ બે વેપારીનું 22 લાખનુ ચાંદી પોલીસ કરવા લઇ જઇ બંગાળનો કારીગર ફરાર
છ મહિના સુધી વેપારી સાથે કામ કરી વિશ્ર્વાસ કેળવ્યો, મોટા જથ્થામા ચાંદી મળતા જ ભાગી ગયો મવડી ગામ પાસે આલાપ રોયલ પામમાં રહેતાં અને કુવાડવા…
View More વધુ બે વેપારીનું 22 લાખનુ ચાંદી પોલીસ કરવા લઇ જઇ બંગાળનો કારીગર ફરારમાલિયાસણમાં ગેલોપ્સ મોટર્સ કંપનીના કેશીયરે 10 લાખ પોતાના મોજ શોખમાં ઉડાવી દીધા
ઓડીટ સમયે ભાંડો ફૂટયો, પોલીસમાં ઉચાપતનો ગુનો નોંધાયો શહેરના કુવાડવા રોડ પર માલિયાસણમાં આવેલી ગેલોપ્સ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં નોકરી કરતાં કેશિયરે ગ્રાહકો પાસેથી…
View More માલિયાસણમાં ગેલોપ્સ મોટર્સ કંપનીના કેશીયરે 10 લાખ પોતાના મોજ શોખમાં ઉડાવી દીધાસરખેજ પાસેથી 1.20 કરોડનો દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું
સ્ટેટ મોનિટરિંગ સેલનો બાતમીના આધારે દરોડો, ઊન ભરેલી થેલીઓની આડમાં દારૂનો જથ્થો છૂપાવ્યો હતો, ડ્રાઈવર અને ક્લીનર સહિત છ શખ્સો નાસી છૂટ્યા ગુજરાતમાં દારૂૂબંધીના દાવા…
View More સરખેજ પાસેથી 1.20 કરોડનો દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું