ખંભાળિયા તાલુકાના સલાયા ગામે ગત તારીખ 11 માર્ચ 2024 ના રોજ પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા વીજ ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી. તે દરમિયાન સલાયામાં પાણીના ટાંકા…
View More સલાયામાં વીજચોરી કેસમાં મહિલાને ત્રણ વર્ષની સખત કેદ તથા દંડCategory: ક્રાઇમ
Crime
જામજોધપુરના પરડવામાં યુવાનની હત્યા નીપજાવનાર પત્ની અને સાળો ઝડપાયા
જામજોધપુર તાલુકાના પરડવા ગામમાં એક વાડીમાં ખેત મજૂરી કામ કરતા શ્રમિક યુવાન ઉપર તેની જ પત્ની અને સાળાએ લાકડાના ધોકા વડે હુમલો કરી હત્યા નિપજાવી…
View More જામજોધપુરના પરડવામાં યુવાનની હત્યા નીપજાવનાર પત્ની અને સાળો ઝડપાયાગોંડલના ગોમટામાં ત્રણ માસ પૂર્વે કારખાનામાં ઘુુસી હુમલો કરનાર 4 ઝડપાયા
ગોંડલ નજીક ગોમટાની ફેક્ટરીમાં ત્રણ માસ પૂર્વે બનેલા હુમલાના બનાવમાં પોલીસે મહા મહેનતે ચાર શખ્સોની ઓળખ કરી તેની ધરપકડ કરી હતી. ગોમટા ગામે આવેલી પરદેશ…
View More ગોંડલના ગોમટામાં ત્રણ માસ પૂર્વે કારખાનામાં ઘુુસી હુમલો કરનાર 4 ઝડપાયાબોટાદમાં કપાસ સાથે વાવેલું એક કરોડનું ગાંજાનું વાવેતર ઝડપાયું
ખેડૂતની ધરપકડ, ત્રણ શખ્સોના નામ ખુલતા શોધખોળ : સ્થાનિક પોલીસને ઉંઘતી રાખી SMCનો દરોડો ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે ગેરકાયદે નશીલા પદાર્થોના વાવેતર સામે…
View More બોટાદમાં કપાસ સાથે વાવેલું એક કરોડનું ગાંજાનું વાવેતર ઝડપાયુંવધુ બે વેપારીનું 22 લાખનુ ચાંદી પોલીસ કરવા લઇ જઇ બંગાળનો કારીગર ફરાર
છ મહિના સુધી વેપારી સાથે કામ કરી વિશ્ર્વાસ કેળવ્યો, મોટા જથ્થામા ચાંદી મળતા જ ભાગી ગયો મવડી ગામ પાસે આલાપ રોયલ પામમાં રહેતાં અને કુવાડવા…
View More વધુ બે વેપારીનું 22 લાખનુ ચાંદી પોલીસ કરવા લઇ જઇ બંગાળનો કારીગર ફરારમાલિયાસણમાં ગેલોપ્સ મોટર્સ કંપનીના કેશીયરે 10 લાખ પોતાના મોજ શોખમાં ઉડાવી દીધા
ઓડીટ સમયે ભાંડો ફૂટયો, પોલીસમાં ઉચાપતનો ગુનો નોંધાયો શહેરના કુવાડવા રોડ પર માલિયાસણમાં આવેલી ગેલોપ્સ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં નોકરી કરતાં કેશિયરે ગ્રાહકો પાસેથી…
View More માલિયાસણમાં ગેલોપ્સ મોટર્સ કંપનીના કેશીયરે 10 લાખ પોતાના મોજ શોખમાં ઉડાવી દીધાસરખેજ પાસેથી 1.20 કરોડનો દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું
સ્ટેટ મોનિટરિંગ સેલનો બાતમીના આધારે દરોડો, ઊન ભરેલી થેલીઓની આડમાં દારૂનો જથ્થો છૂપાવ્યો હતો, ડ્રાઈવર અને ક્લીનર સહિત છ શખ્સો નાસી છૂટ્યા ગુજરાતમાં દારૂૂબંધીના દાવા…
View More સરખેજ પાસેથી 1.20 કરોડનો દારૂ ભરેલું ટેન્કર ઝડપાયુંચોટીલાના રાજપરા ગામે વાડીએ ચાલવા મામલે યુવાન પર ત્રણનો હુમલો
ભત્રીજાના ડખ્ખામાં વચ્ચે પડતા યુવાન પર હુમલો કરાયો ચોટીલાના રાજપરામાં રહેતા જીણાભાઇ સોમાભાઇ સરવૈયા (ઉ.40) નામના યુવાન પર તેમના જ ગામના ઉકા, જયસુખ અને અંકુરે…
View More ચોટીલાના રાજપરા ગામે વાડીએ ચાલવા મામલે યુવાન પર ત્રણનો હુમલોરાજકોટના વેપારી સાથે વિવાદિત બન્ની ગજેરાની રૂા.3.60 લાખની છેતરપિંડી
જેતપુર જેલમાં મળેલા બન્નેએ મોટી કંપનીમાં એજન્ટ હોવાનું જણાવી ઉંચા વળતરની લાલચ આપી વેપારીને શીશામાં ઉતાર્યો જેતપુરના વિવાદીત યુટ્યુબર સોશિયલ મીડિયા ઈન્ફલૂઆન્સર બન્ની ગજેરાએ રાજકોટમાં…
View More રાજકોટના વેપારી સાથે વિવાદિત બન્ની ગજેરાની રૂા.3.60 લાખની છેતરપિંડીરૂા. 800 કરોડના બિલિંગ કૌભાંડમાં જામનગરના ઉદ્યોગપતિની ધરપકડ
ઉદ્યોગપતિએ 40 બોગસ પેઢી ઉભી કરી 22 ના બદલે 121 કરોડના બિલ બનાવ્યાનું તપાસમાં ખુલ્યું સમગ્ર ગુજરાત રાજ્યમાં છેલ્લા પાંચ દિવસ દરમ્યાન સીબીઆઇ, ઇન્કમટેકસ, ઇડી…
View More રૂા. 800 કરોડના બિલિંગ કૌભાંડમાં જામનગરના ઉદ્યોગપતિની ધરપકડ