કેશોદ તાલુકાના નોંઝણવાવના 35 વર્ષીય ચેતનાબેન નરેશભાઇ જાદવએ ગઈ તા. 29 ડિસેમ્બરના રોજ પોતાના ઘરે છતના હુકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ મોતને કરી લીધું હતું.તે…
View More કેશોદના નોંઝણવાવની પરિણીતાને મરવા મજબૂર કરનાર સાસરિયાઓ સામે નોંધાતો ગુનોCategory: ક્રાઇમ
Crime
ભાવનગરમાં યુવાન પર હિસાબના પૈસા બાબતે ઝઘડો કરી છરી ઝીંકી કરપીણ હત્યા
ભાવનગર શહેરના તરસમીયા વિસ્તારમાં કોળી યુવાન ઉપર હિસાબના પૈસા બાબતે ઝઘડો કરી ગાળો આપી છરી ના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી આરોપી નાસી છૂટ્યો હતો.…
View More ભાવનગરમાં યુવાન પર હિસાબના પૈસા બાબતે ઝઘડો કરી છરી ઝીંકી કરપીણ હત્યાકલ્યાણપુરના મોટા આસોટા ગામે જુગારની જામેલી મહેફિલ પર પોલીસ ત્રાટકી
કલ્યાણપુર નજીકના મોટા આસોટા ગામે એક શખ્સના મકાનમાં ચાલી રહેલા જુગારના અખાડા પર એલ.સી.બી. પોલીસે દરોડો પાડી, આ સ્થળેથી મહિલા સહિત 8 ખેલૈયાઓને 2.60 લાખની…
View More કલ્યાણપુરના મોટા આસોટા ગામે જુગારની જામેલી મહેફિલ પર પોલીસ ત્રાટકીસાસણના નેસ વિસ્તારમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું: 1.68 લાખના છોડ જપ્ત
જૂનાગઢ જિલ્લામાં નશીલા પદાર્થોની બદીને જડમૂળથી ડામવા પોલીસ સતત કાર્યરત છે.ત્યારે જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડીયા એસપી સુબોધ ઓડેદરાની સૂચના થી એસઓજી દ્વારા એનડીપીએસ હેઠળના…
View More સાસણના નેસ વિસ્તારમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું: 1.68 લાખના છોડ જપ્તસાયલામાં ખાણખનીજ વિભાગના દરોડા યથાવત, કાળા પથ્થરના મબલક ખોદકામનો પર્દાફાશ
બે ખાણ પરથી 14 ડમ્પર, ત્રણ એક્ષવેટર મશીનો સહિત ત્રણ કરોડનો મુદ્દામાલ જપ્ત સાયલા તાલુકાના ખનીજ પ્રભાવિત વિસ્તારોમાં બેફામ બનેલા ખનીજ ચોરો દ્વારા થતા બ્લેક્ટ્રેપ…
View More સાયલામાં ખાણખનીજ વિભાગના દરોડા યથાવત, કાળા પથ્થરના મબલક ખોદકામનો પર્દાફાશવાવડીમાં શ્રમિકો ઓરડીનો દરવાજો ખુલ્લો રાખી સુઇ ગયા, તસ્કરો સાત મોબાઇલ ચોરી ગયા
વાવડીમાં આવેલ કારખાનામાં કામ કરનાર શ્રમિકોની ઓરડીમાંથી રાત્રીના તસ્કરે ત્રાટકી રૂૂ. 51 હજારની કિંમતના સાત મોબાઈલની ચોરી કરી ગયો હતો. જે અંગે તાલુકા પોલીસ મથકમાં…
View More વાવડીમાં શ્રમિકો ઓરડીનો દરવાજો ખુલ્લો રાખી સુઇ ગયા, તસ્કરો સાત મોબાઇલ ચોરી ગયાબહેન સાથે ઝઘડો થતા બનેવીએ સમાધાન માટે બોલાવી સાળાને ધોકાથી લમધાર્યો
મોરબી રોડ પર ઓમનગરનો બનાવ: ઇજાગ્રસ્ત યુવાનને સારવારમાં ખસેડાયો શહેરના સામાકાંઠે પેડક રોડ પર રહેતા યુવાનને તેની બહેન સાથે ઝઘડો થયો હતો. તે બાબતે બનેવીએ…
View More બહેન સાથે ઝઘડો થતા બનેવીએ સમાધાન માટે બોલાવી સાળાને ધોકાથી લમધાર્યોઆ અમારો ઇલાકો છે કતરાઇને સામે શું જોવે છે ? કહી સતાધાર પાર્કના યુવાનને ધમકી
નાણાવટી ચોક પાસે બનાવ, ત્રણ શખ્સો સામે નોંધાતો ગુનો નાણાવટી ચોક પાસે સતાધાર પાર્ક પાસે રહેતા રોહનભાઈ મુળજીભાઈ ઝાલા(ઉ.વ.40)ને અલ્તાફ,તેની સાથેનો અજાણ્યા યુવક અને યુવતી…
View More આ અમારો ઇલાકો છે કતરાઇને સામે શું જોવે છે ? કહી સતાધાર પાર્કના યુવાનને ધમકીરૈયાધારે રહેતા ઝનાના હોસ્પિટલના મહિલા સફાઇ કામદારના ઘરમાંથી 5.50 લાખની ચોરી
રૈયાધાર ટાઉનશીપમાં 12 માળીયા ક્વાર્ટરમાં રહેતાં નુતનબેન જગદીશભાઈ ચાવડા (ઉ.વ. 32)ના બંધ ક્વાર્ટરને નિશાન બનાવી તસ્કરો કબાટની તીજોરીમાંથી સોના-ચાંદીના ઘરેણા અને રોકડ મળી કુલ રૂૂા.…
View More રૈયાધારે રહેતા ઝનાના હોસ્પિટલના મહિલા સફાઇ કામદારના ઘરમાંથી 5.50 લાખની ચોરીATSએ ગાંધીનગરથી ઝડપેલા ISISના 3 આતંકીઓની તપાસ હવે NIA કરશે
ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા નવેમ્બર 2025માં ઝડપી પાડવામાં આવેલા ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સ (ISKP) ના ત્રણ આતંકીઓનો કેસ હવે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી…
View More ATSએ ગાંધીનગરથી ઝડપેલા ISISના 3 આતંકીઓની તપાસ હવે NIA કરશે