પરિણીતાને મરવા મજબૂર કરવાના ગુનામાં પતિ સહિતના ત્રણ સાસરિયા નિર્દોષ મુક્ત

લોધીકા તાલુકાના પારડી ગામની પરિણીતાને મરવા મજબૂર કરવાના ગુનાનો કેસ ચાલી છતાં ગોંડલની અદાલતે પતિ, સાસુ અને જેઠને નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો છે. આ…

View More પરિણીતાને મરવા મજબૂર કરવાના ગુનામાં પતિ સહિતના ત્રણ સાસરિયા નિર્દોષ મુક્ત

રાજકોટ-જેતપુર હાઇવે પર કારમાં દારૂની હેરાફેરી, કોઠારિયા સોલવન્ટનો શખ્સ ઝડપાયો

ગોંડલ બી-ડિવિઝન પોલીસે જેતપુર-રાજકોટ નેશનલ હાઈવે પરથી દેશી દારૂૂની હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે રૂૂ. 2.50 લાખના મુદ્દામાલ સાથે 200 લીટર દેશી…

View More રાજકોટ-જેતપુર હાઇવે પર કારમાં દારૂની હેરાફેરી, કોઠારિયા સોલવન્ટનો શખ્સ ઝડપાયો

જીએસટી કૌભાંડ અને છેતરપિંડીના ગુનામાં ફરાર અમદાવાદ અને જામનગરનો શખ્સ ઝડપાયો

ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી લેવા પોલીસ કમિશ્નરની સુચનાને પગેલ પેરોલ ફર્લો સ્કર્વોડની ટીમે જીએસટી કૌભાંડ અને છેતરપિંડીના ગુનામાં ફરાર બે શખ્સોને ગાંધીનગર અને…

View More જીએસટી કૌભાંડ અને છેતરપિંડીના ગુનામાં ફરાર અમદાવાદ અને જામનગરનો શખ્સ ઝડપાયો

ખંડણી માગવા સહિતના ગુનામાં સંડોવાયેલ બે કથિત પત્રકાર પાસા હેઠળ જેલ હવાલે

શહેરમાં કાલાવાડ રોડ પર ક્ધયા છાત્રાલયને બદનામ કરવાની ધમકી આપનાર સંચાલિકા અને તુ વચ્ચે પડતો નહી યુપીમાં રૂૂ.1500માં કટ્ટો મળે છે. મારતા વાર નહી લાગે…

View More ખંડણી માગવા સહિતના ગુનામાં સંડોવાયેલ બે કથિત પત્રકાર પાસા હેઠળ જેલ હવાલે

શાપર-વેરાવળના વેપારીના ત્રણ વાહનો અને દાગીના વ્યાજખોરે પડાવી લીધા

  વ્યાજે લીધેલા રૂા.3.50 લાખ ચૂકવી દીધા છતાં વધુ રૂપિયા પડાવવા ધમકી આપતા ફરિયાદ શાપર-વેરાવળના વ્યાજખોરો દ્વારા શાકભાજીના વેપારીને વ્યાજે આપેલ રૂૂ.3.50નું પઠાણી વ્યાજ વસુલવા…

View More શાપર-વેરાવળના વેપારીના ત્રણ વાહનો અને દાગીના વ્યાજખોરે પડાવી લીધા

રાજકોટના વેપારીનું 36.51 લાખનું સોનું લઇ બંગાળી ફરાર

  બે દિવસ કામે રહ્યા બાદ ત્રીજા દિવસે સોનું લઇ ફરાર થઇ ગયો, પોલીસે બે મહિને ફરિયાદ નોંધી સોની બજારમાં અગાઉ પણ પશ્ચિમ બંગાળના કારીગરો…

View More રાજકોટના વેપારીનું 36.51 લાખનું સોનું લઇ બંગાળી ફરાર

ઓખા વિસ્તારમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો

  ઓખામાં આવેલા દરિયાકાંઠા વિસ્તારમાં એક યુવાનનો મૃતદેહ પડ્યો હોવા અંગેની જાણ સ્થાનિકો દ્વારા પોલીસને કરવામાં આવી હતી. આશરે 45 થી 50 વર્ષનો આ અજાણ્યો…

View More ઓખા વિસ્તારમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો

બોટાદના ભીમનાથ ગામે આશ્રમમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું, 1.57 લાખનો મુદ્દામાલ જપ્ત

  બરવાળા તાલુકાના ભીમનાથ ગામે આવેલી મહાદેવ મઢી આશ્રમ ખાતેથી ગેરકાયદેસર ગાંજાનું વાવેતર ઝડપાયું છે. બરવાળા PI વસાવા અને બોટાદ S.O.G. ટીમે NDPS એક્ટ હેઠળ…

View More બોટાદના ભીમનાથ ગામે આશ્રમમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું, 1.57 લાખનો મુદ્દામાલ જપ્ત

યાત્રાધામ દ્વારકામાં ભક્તોના દાગીના અને પર્સ ચોરતી 15 રાજસ્થાની મહિલા ઝડપાઇ

  યાત્રાધામ દ્વારકા વિસ્તારમાં થોડા સમય પૂર્વે એક મહિલાના કિંમતી ચેનની ચોરી થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ પ્રકરણ સંદર્ભે દ્વારકા પોલીસની કાર્યવાહીમાં રાજસ્થાન રાજ્યની…

View More યાત્રાધામ દ્વારકામાં ભક્તોના દાગીના અને પર્સ ચોરતી 15 રાજસ્થાની મહિલા ઝડપાઇ

ગઢડાના ગુંદાળા ગામેથી એસ.ટી.બસમાં ચેકિંગ કરતાં દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો

  ગઢડા(સ્વામીના) તાલુકાના ગુંદાળા ગામ નજીક એક એસટી બસના સરપ્રાઈઝ ચેકીંગ દરમિયાન બસ કંડકટરના કબ્જામાં આવતા લગેજ બોક્સમાથી ઇંગ્લિશ દારૂૂ અને બિયરનો જથ્થો મળી આવતા…

View More ગઢડાના ગુંદાળા ગામેથી એસ.ટી.બસમાં ચેકિંગ કરતાં દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો