કેસના કાગળો ફાડી નાખી રેકોર્ડિંગ ડીલીટ કરી નાખ્યું મામલો પોલીસ મથકે પહોંચ્યો જામનગર તાલુકાના મોડા ગામમાં ચેકિંગ માટે ગયેલી ટુકડી સાથે સ્થાનિકોએ બેહુદુ વર્તન કર્યું…
View More જામનગરના મોડા ગામે વીજ ચેકિંગ ટુકડી ઉપર હુમલો : ચાર સામે ફરિયાદCategory: ક્રાઇમ
Crime
બોટાદ શહેરમાં ઘરફોડ ચોરીના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો
ગત તા.27/1/2026 ના બોટાદ શહેરમાં ઢાંકણીયા રોડ તુલસી-2ની બાજુમાં મારૂૂતીનગર-2માં રહેણાંકી મકાનમાં કોઇ અજાણ્યો ચોર ઇસમે ઘરની દિવાલ ટપીને ઘરમા પ્રવેશ કરી ઘરના દરવાજાનો નકુચો…
View More બોટાદ શહેરમાં ઘરફોડ ચોરીના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યોભાણવડમાં તાપણુ કરવા બાબતે જૂથ અથડામણ, 17 સામે ગુનો દાખલ
કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા અમિતભાઈ કેશુભાઈ ગામની નામના 23 વર્ષના કોળી યુવાન રાવલના બુટડા ગરમી ચોક ખાતે બુધવારે રાત્રિના સમયે આપણું કરી રહ્યા હતા.…
View More ભાણવડમાં તાપણુ કરવા બાબતે જૂથ અથડામણ, 17 સામે ગુનો દાખલગાંધીધામના શિણાયમાં દુકાનદાર પર ગાડી ચડાવી હત્યાનો પ્રયાસ, ત્રણ સામે ફરિયાદ
શિણાય નજીક રાજનગર વિસ્તારમાં આવેલી હાર્ડવેરની દુકાનમાં આગ લગાડી રૂૂા. 80 લાખનું નુકસાન કરી દુકાનદાર ઉપર ગાડી ચડાવી તેની હત્યાની કોશિશ કરાતાં ત્રણ અજાણ્યા શખ્સો…
View More ગાંધીધામના શિણાયમાં દુકાનદાર પર ગાડી ચડાવી હત્યાનો પ્રયાસ, ત્રણ સામે ફરિયાદજૂનાગઢના શિવગીરીએ સાધુવેશમાં મચાવેલા આતંકનો વીડિયો વાયરલ, ભવનાથ પર કરેલા દબાણ પર બુલડોઝર ફેરવાયું
વર્ષ 2023માં ગિરનાર ક્ષેત્રના મહિલા પીઠાધીશ્વર જયશ્રીકાનંદ માતાજી પર તલવારથી હુમલો કરી ચર્ચામાં આવેલા શિવગીરીએ ભવનાથમાં કરેલા દબાણ પર તંત્રએ બુલડોઝર ફેરવી દીધું છે. જૂનાગઢમાં…
View More જૂનાગઢના શિવગીરીએ સાધુવેશમાં મચાવેલા આતંકનો વીડિયો વાયરલ, ભવનાથ પર કરેલા દબાણ પર બુલડોઝર ફેરવાયુંગઢડામાં 2.14 કરોડની બેંક ઉચાપતનો ભાંડો ફુટયો, ઓનલાઇન ગેમિંગને કારણે કેશિયરે 51 ખાતામાંથી પૈસા પડાવ્યા હતા
કેશિયરે નાણાં પત્નીના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા, કમ્પ્યુટરની એન્ટ્રીમાં પણ ચેડા કર્યા હતા બેંગ્લોરમાં નોંધાયેલી ઓનલાઇન ગેમીંગમાં નાણાંની હેરફેરની તપાસમાં ગઢડાના જલાલપરમાં આવેલી બેંકના કેશિયર…
View More ગઢડામાં 2.14 કરોડની બેંક ઉચાપતનો ભાંડો ફુટયો, ઓનલાઇન ગેમિંગને કારણે કેશિયરે 51 ખાતામાંથી પૈસા પડાવ્યા હતાઘોર કળિયુગ: સગા પુત્ર-પુત્રવધૂનો પિતા ઉપર લાકડા વડે હુમલો
શહેરના રૈયાગામે રહેતા વૃધ્ધ ઉપર પુત્ર અને પુત્રવધુએ લાકડા વડે હુમલો કરી માર માર્યો હતો. પુત્રને આંખ બતાવવા હોસ્પિટલે લઇ જવાનુ અને રૂપીયા હું આપીશ…
View More ઘોર કળિયુગ: સગા પુત્ર-પુત્રવધૂનો પિતા ઉપર લાકડા વડે હુમલોલોધિકા-મેટોડા-ખીરસરામાં રાત્રે પાંચ ધડાકાથી ફફડાટ
એકાએક ધણધણવાના અવાજથી લોકો ભરઉંઘમાંથી જાગી ઘરની બહાર દોડી આવ્યા રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગત રાત્રે રહસ્યમય ધડાકાઓ સંભળાતા ગ્રામજનોમાં ભારે ફફડાટ અને…
View More લોધિકા-મેટોડા-ખીરસરામાં રાત્રે પાંચ ધડાકાથી ફફડાટએઇમ્સનો વિદ્યાર્થી સાથી છાત્રા પ્રત્યેની એક તરફી લાગણીને કારણે 17 પાનાની ચીઠ્ઠી લખી જતો રહ્યો’તો
એઇમ્સ મેડિકલ કોલેજમાં અંતિમ વર્ષમાં એમબીબીએસમાં અભ્યાસ કરનાર છાત્ર કાલે સવારે પોતાના હોસ્ટેલમાંથી ભેદી સંજોગોમાં લાપતા થઇ ગયો હતો. તેણે જતાં પહેલાં વ્યક્તિગત પરેશાનીઓ વિશે…
View More એઇમ્સનો વિદ્યાર્થી સાથી છાત્રા પ્રત્યેની એક તરફી લાગણીને કારણે 17 પાનાની ચીઠ્ઠી લખી જતો રહ્યો’તોનાણાવટી ચોક પાસે એપાર્ટમેન્ટમાં લિફ્ટ ચાલુ કરવા બાબતે પાડોશીઓ બાખડ્યા
બે મહિલાને ઇજા થતા સારવારમાં ખસેડાઇ: બંને પક્ષોની સામસામી ફરિયાદ ગાંધીગ્રામ નાણાવટી ચોક પાસે નાઇન એવન્યુ સી-વીંગ બ્લોક નં. 708, સાતમા માળે રહેતાં હર્ષાબેન સુરેશભાઇ…
View More નાણાવટી ચોક પાસે એપાર્ટમેન્ટમાં લિફ્ટ ચાલુ કરવા બાબતે પાડોશીઓ બાખડ્યા