ભાવનગરના ચકચારી નકલી દારૂૂકાંડ માં સ્ટેટ મોનિટરિંગ સેલ તપાસનો ધમધમાટ ચલાવી રહી છે. નકલી દારૂૂ બનાવનાર અને વેચનારની સપ્લાઈ ચેઈન સુધી પહોંચવા સ્ટેટ મોનિટરિંગ સેલની…
View More ભાવનગર નકલી દારૂકાંડનો રેલો દિલ્હી સુધી પહોંચ્યો: ત્રણ આરોપી ઝડપાયાCategory: ક્રાઇમ
Crime
આટકોટમાં દારૂનો દરોડો પાડવા ગયેલ પોલીસને બંધક બનાવી હુમલો
આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મોટા દડવા ગામે ગેરકાયદેસર રીતે ચાલી રહેલી દેશી દારૂૂની ભઠ્ઠી પર દરોડો પાડવા ગયેલી પોલીસ ટુકડી પર મહિલા બુટલેગર અને…
View More આટકોટમાં દારૂનો દરોડો પાડવા ગયેલ પોલીસને બંધક બનાવી હુમલોઅયોગ્ય લખાણ વાળુ પાર્સલ નહીં સ્વીકારતા નંદન કુરિયરના કર્મચારી ઉપર હુમલો
શહેરમાં પંચનાથ મંદિર પાસે આવેલ નંદન કુરીયર ખાતે એક શખ્સ અયોગ્ય લખાણ વાળુ પાર્સલ આપવા માટે આવ્યો હતો. જે પાર્સલ નહીં સ્વીકારતા નંદન કુરીયરના કર્મચારી…
View More અયોગ્ય લખાણ વાળુ પાર્સલ નહીં સ્વીકારતા નંદન કુરિયરના કર્મચારી ઉપર હુમલોરાજકોટના વેપારી સાથે કાર એક્સચેન્જના નામે રૂા.1.77 લાખની છેતરપિંડી
રાજકોટના રૈયા રોડ પર આવેલા દર્શન પાર્કમાં રહેતા અને કપડાંના એક્ઝિબિશનનો વેપાર કરતા હરેન્દ્રભાઈ ચંદ્રકાંતભાઈ લશકરી (ઉં.વ. 46) નામના વેપારીએ કરેલી ફરિયાદને આધારે દેવરખીભાઈ વૈજાણંદભાઇ…
View More રાજકોટના વેપારી સાથે કાર એક્સચેન્જના નામે રૂા.1.77 લાખની છેતરપિંડીગોંડલમાં સ્પાના નામે દેહવ્યાપારના કૌભાંડનો પર્દાફાશ, ઓફીસમાંથી દારૂની બે બોટલ મળી
ગોંડલ શહેરમાં શ્યામ વાડી ચોક નજીક આવેલા ધ ઈમ્પીરિયલ વેલનેસ સ્પા નામના હાઇપ્રોફાઇલ સ્પામાં મસાજ અને બોડી ફ્રેશમેન્ટના નામે ચાલતા દેહવ્યાપારના કારોબારનો રાજકોટ ગ્રામ્ય એન્ટી…
View More ગોંડલમાં સ્પાના નામે દેહવ્યાપારના કૌભાંડનો પર્દાફાશ, ઓફીસમાંથી દારૂની બે બોટલ મળીગોંડલમાં પ્રેમપ્રકરણમાં બે પાડોશી વચ્ચે માથાકૂટ, મહિલા પર દંપતી સહિતનો હુમલો
ગોંડલમાં આવેલા ભગવતપરા વિસ્તારમાં જૂના પ્રેમસંબંધનો અંત લાવવા બાબતે બે પાડોશી વચ્ચે થયેલી બોલાચાલીએ હિંસક રૂૂપ ધારણ કર્યું છે. દીકરાના જૂના સંબંધો પૂર્ણ કરવા સમજાવવા…
View More ગોંડલમાં પ્રેમપ્રકરણમાં બે પાડોશી વચ્ચે માથાકૂટ, મહિલા પર દંપતી સહિતનો હુમલોજામનગરના બિલ્ડર મેરામણ પરમારે વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યાનો ધડાકો
જામનગર-અમદાવાદમાં રીઅલ એસ્ટેટ ક્ષેત્રે મોટું નામ ધરાવતા બિલ્ડર મેરામણ પરમારે વ્યાજખોરના માનસિક ત્રાસથી કંટાળીને ઝેરી દવા પીને આત્મહત્યા કર્યાનો ખુલાસો થયો છે. મૃતક પાસેથી જામનગરના…
View More જામનગરના બિલ્ડર મેરામણ પરમારે વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યાનો ધડાકોટંકારા તાલુકામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદીમાં ગોલમાલ
ગ્રેડિંગ એજન્સી સામે ઉઠાવાયેલા સવાલ, પેમેન્ટ અટકાવી તપાસ યોજવા માગણી ટંકારા તાલુકામાં ટેકાના ભાવે ખરીદવામાં આવેલ ઘઉંની ગુણવત્તા અંગે ગોડાઉન ખાતે તાત્કાલિક તપાસ, નમુના પરીક્ષણ…
View More ટંકારા તાલુકામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદીમાં ગોલમાલજામનગરના એલ્યુમિનિયમ વેપારીને સ્ક્રેપ આપવાના બહાને 24.78 લાખની ઠગાઈ
જામનગરના એલ્યુમિનિયમ વેપારીને એલ્યુમિનિયમ સ્ક્રેપ વેચવાના બહાને વિશ્વાસમાં લઈ રૂૂ.24,78,514ની રકમ બેંક મારફતે ટ્રાન્સફર કરાવી લીધા બાદ સ્ક્રેપ કે નાણાં પરત નહીં આપી છેતરપિંડી કર્યાની…
View More જામનગરના એલ્યુમિનિયમ વેપારીને સ્ક્રેપ આપવાના બહાને 24.78 લાખની ઠગાઈકોડીનારમાં ગોળ પકવતા ખેડૂતો સાથે 4 કરોડની ઠગાઇ
રાબડા સંચાલકો પાસેથી ગોળ ખરીદી 100 વર્ષ જૂની પેઢીએ પેમેન્ટ નહીં ચૂકવતા ફરિયાદ ગીર સોમનાથના કોડીનારમાં ગોળના વેપાર સાથે સંકળાયેલી આશરે 100 વર્ષ જૂની એ.સી.…
View More કોડીનારમાં ગોળ પકવતા ખેડૂતો સાથે 4 કરોડની ઠગાઇ