રાજકોટ એસઓજીની ટીમે પકડાયેલા બન્ને શખસોને વનવિભાગ હવાલે કર્યા રાજકોટમાં રૂૂ. 46.20 લાખની કીમતની 0.462 કી.ગ્રા. વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) સાથે અમદાવાદના બે શખ્સોને ગ્રીનલેન્ડ…
View More રાજકોટમાં 46.20 લાખની એમ્બરગ્રીસ સાથે અમદાવાદના બે શખ્સોની ધરપકડCategory: ક્રાઇમ
Crime
પારડીમાં યુવતીને વૃધ્ધ પોતાના ઘરે લઈ ગયો, પત્ની-પુત્રીએ શંકા કરી મરચાની ભૂકી છાંટી લમધારી
યુવતી કંપનીમાં ઈન્ટરવ્યુ આપવા ગઈ હતી, વૃધ્ધ પોતાના ઘરે લઈ જતાં પત્નીને ન ગમ્યું રાજકોટ શહેરમાં શાપર વેરાવળમાં ગઈકાલે કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવા ગયેલી એક 21…
View More પારડીમાં યુવતીને વૃધ્ધ પોતાના ઘરે લઈ ગયો, પત્ની-પુત્રીએ શંકા કરી મરચાની ભૂકી છાંટી લમધારીજેતપુરના ચકચારી ડબલ મર્ડર કેસમાં સેશન્સ કોર્ટની આજીવન સજા કાયમ રાખતી હાઇકોર્ટ
જેતપુરમાં થયેલી ડબલ મર્ડરની હત્યામાં સેશન્સ કોર્ટે બે આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ ઘટનામાં આરોપી પક્ષે સેસન્સ કોર્ટે કરેલી સજાની અપીલ હાઇકોર્ટમાં…
View More જેતપુરના ચકચારી ડબલ મર્ડર કેસમાં સેશન્સ કોર્ટની આજીવન સજા કાયમ રાખતી હાઇકોર્ટધ્રાંગધ્રામાં દેહવ્યાપારના ધંધામાં ગ્રાહક મામલે ઝઘડો, યુવતીની છરીના ઘા ઝીંકી હત્યા
ધ્રાંગધ્રા-હળવદ હાઇવે ઉપર સોલડી ટોલનાકા નજીક દેહવ્યાપારમાં ગ્રાહક બાબતની રકઝક હત્યામાં પરીણમી છે. મૂળ કલકત્તાની યુવતીને છરીના ત્રણ ઘા મારતાં મોત નીપજ્યું હતું. પોલીસે ધોળીધારના…
View More ધ્રાંગધ્રામાં દેહવ્યાપારના ધંધામાં ગ્રાહક મામલે ઝઘડો, યુવતીની છરીના ઘા ઝીંકી હત્યાજામનગરના પુષ્કરધામ સોસાયટીમાં પરાણે પ્રીતનો કિસ્સો: પ્રેમી સામે ફરિયાદ
જામનગરમાં પુષ્કરધામ સોસાયટી વિસ્તારમાં પરાણે પ્રીત નો કિસ્સો સામે આવ્યો છે, અને એક પરણીત યુવતીને તેણીના 10 વર્ષ જૂના પ્રેમીએ ઘરમાં ઘૂસી આવી બળજબરીપૂર્વક હાથ…
View More જામનગરના પુષ્કરધામ સોસાયટીમાં પરાણે પ્રીતનો કિસ્સો: પ્રેમી સામે ફરિયાદજામનગરમાં દારૂડિયાને પકડવા ગયેલા પોલીસ કર્મચારી પર હુમલો
જામનગર માં શંકર ટેકરી સિદ્ધાર્થ નગર વિસ્તારમાં ગઈ રાત્રે દારૂૂનો નશો કરીને દંગલ મચાવી રહેલા શખ્સ ને પકડવા ગયેલા 112 જનરક્ષક વિભાગના પોલીસ કર્મચારી ઉપર…
View More જામનગરમાં દારૂડિયાને પકડવા ગયેલા પોલીસ કર્મચારી પર હુમલોમેટોડામાંથી મોટર સાઈકલની ચોરી કરનાર શખ્સ ધોરાજીથી ઝડપાયો
રાજકોટ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર સાહેબ તથા મદદનીશ પોલીસ અધિક્ષક સિમરન ભારદ્રાજ ધોરાજી વિભાગના સીધા માર્ગદર્શન…
View More મેટોડામાંથી મોટર સાઈકલની ચોરી કરનાર શખ્સ ધોરાજીથી ઝડપાયોભાયાવદરમાં વ્યાજે આપેલા 90 હજારના બદલામાં 25 લાખના દાગીન પડાવી લીધા
ઉપલેટાના ભાયાવદર પોલીસ સ્ટેશનમાં એક વ્યાજખોર વિરુદ્ધ ગંભીર ગુનાની ફરિયાદ નોંધાઈ છે. ભાયાવદરમાં રહેતા અને ડેરીનો વ્યવસાય કરતા 66 વર્ષીય રતીલાલ હીરાભાઈ પરમારે વ્યાજે પૈસા…
View More ભાયાવદરમાં વ્યાજે આપેલા 90 હજારના બદલામાં 25 લાખના દાગીન પડાવી લીધામોરબીમાં રિસામણે બેઠેલી પત્નીને પતિએ માર મારી ધમકી આપી
મોરબીમાં રીસામણે માવતરે રહેતી પરિણીતાએ પતિ વિરુદ્ધ ભરણપોષણ ફરિયાદ કરી હોવાનો ખાર રાખી પતિ સહિતના બે ઇસમોએ ઘરે જઈને પરિણીતાને ઢીકા પાટું માર મારી જાનથી…
View More મોરબીમાં રિસામણે બેઠેલી પત્નીને પતિએ માર મારી ધમકી આપીઉના મામલતદાર કચેરીમાં તલાટીમંત્રી અને પટ્ટાવાળો 50 હજારની લાંચ લેતા ઝડપાયા
જમીનનું એકત્રીકરણ કરી આપવા લાંચ માંગી હતી ઉના મામલતદાર કચેરીમાં સિટી તલાટી અને એક આઉટસોર્સ પટાવાળાને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. એન્ટી કરપ્શન…
View More ઉના મામલતદાર કચેરીમાં તલાટીમંત્રી અને પટ્ટાવાળો 50 હજારની લાંચ લેતા ઝડપાયા