3120 દારૂના ચપલા સાથે વાડી માલિકની ધરપકડ, મોટા મવામાં રહેતો મિત્ર આપી ગયાની કબૂલાત શહેરની ભાગોળે બેડી અને કુચિયાદળ ગામે એલસીબીની ટીમે બે દરોડા પાડી…
View More બેડી અને કુચિયાદળ ગામે બે દરોડામાં 13.82 લાખનો દારૂનો જથ્થો ઝડપાયોCategory: ક્રાઇમ
Crime
સત્યમ્ યોગ ફાઉન્ડેશનના પ્રદીપ ગુરુ 2.90 કરોડની નકલી નોટો સાથે ઝડપાયા
અમદાવાદમાં કારમાંથી 2.10 કરોડની અને સુરત આશ્રમમાંથી 80 લાખની ફેક કરન્સી સાથે છની ધરપકડ, ભારે ખળભળાટ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક મોટા ઓપરેશનમાં અમરાઈવાડી વિસ્તારમાંથી રૂૂપિયા…
View More સત્યમ્ યોગ ફાઉન્ડેશનના પ્રદીપ ગુરુ 2.90 કરોડની નકલી નોટો સાથે ઝડપાયાદાગીના બનાવવા આપેલું રૂા.40.41 લાખનું સોનું ઓળવી વેપારી ફરાર
છેલ્લા એક વર્ષથી સોના-ચાંદીના ભવમાં ભડકો થઈ જતા સોન-ચાંદીની છેતરપિંડી આચરવાના બનાવનોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આવા જ એક વધુ બનાવમાં વેપારીએ દાગીના બનાવવા…
View More દાગીના બનાવવા આપેલું રૂા.40.41 લાખનું સોનું ઓળવી વેપારી ફરાર1500 કરોડના સાયબર ફ્રોડમાં આંગડિયા પેઢીના સંચાલક સહિત વધુ બે શખ્સોની ધરપકડ
રાજકોટ ગ્રામ્ય પોલીસના સાયબર સેલ દ્વારા ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત ગુનો નોંધી આ મામલે રાજકોટ -ગોંડલ અને પડધરીના સહિતના મ્યુલ એકાઉન્ટ ધારકો સામે રૂૂપિયાની હેરાફેરી…
View More 1500 કરોડના સાયબર ફ્રોડમાં આંગડિયા પેઢીના સંચાલક સહિત વધુ બે શખ્સોની ધરપકડદ્વારકામાં ઝડપાયેલા ગૌમાંસના પ્રકરણમાં ખંભાળિયાના બે શખ્સો ઝબ્બે
– ઘટના સ્થળે પોલીસ દ્વારા રીકન્સ્ટ્રક્શન કરાવાયું – યાત્રાધામ દ્વારકામાં આજથી આશરે દોઢ માસ પૂર્વે ઝડપાયેલા ગૌમાંસના પ્રકરણમાં પોલીસે અગાઉ એક આરોપીની ધરપકડ કર્યા બાદ…
View More દ્વારકામાં ઝડપાયેલા ગૌમાંસના પ્રકરણમાં ખંભાળિયાના બે શખ્સો ઝબ્બેઅકસ્માતમાં ટોટલ લોસ થયેલી કાર વેચવાનું કૌભાંડ, ઓટો બ્રોકર સાથે રૂા.2.82 લાખની ઠગાઇ
શહેરના 40 ફૂટ રોડ, ધરમનગર પ્રિયદર્શન સોસાયટીમાં રહેતા અને વાહન લે-વેચનો ધંધો કરતા બકુલભાઈ મોહનભાઈ સોલંકી ઉ.વ.51એ ક્રાઈમ બ્રાંચમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે આનંદઉર્ફે અમિત…
View More અકસ્માતમાં ટોટલ લોસ થયેલી કાર વેચવાનું કૌભાંડ, ઓટો બ્રોકર સાથે રૂા.2.82 લાખની ઠગાઇવિજય પ્લોટમાં બાઇકના પાર્કિંગ મામલે ધમાલ, યુવાન પર કૌટુંબિક ભાઇઓનો હુમલો
શહેરના ગોંડલ રોડ પર આવેલા વિજય પ્લોટ વિસ્તારમાં પાર્કિંગ બાબતે કૌટુંબિક સભ્યો વચ્ચે ચાલી રહેલી તકરારમાં મારામારીનો બનાવ બનવા પામ્યો હતો.પોતાના જ પરિવારના સભ્યોએ એક…
View More વિજય પ્લોટમાં બાઇકના પાર્કિંગ મામલે ધમાલ, યુવાન પર કૌટુંબિક ભાઇઓનો હુમલોરંગોલીપાર્ક નજીક પ્લેહાઉસમાં નોકરી કરતા પરિણીતાને પાડોશીએ માર માર્યો
શહેરના કાલાવડ રોડ પર રંગોલી પાર્ક નજીક હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં પાડોશીઓ વચ્ચે છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલો વિવાદ હવે હિંસક સ્વરૂૂપ ધારણ કરી ચૂક્યો છે.…
View More રંગોલીપાર્ક નજીક પ્લેહાઉસમાં નોકરી કરતા પરિણીતાને પાડોશીએ માર માર્યો80 ફૂટ રોડ પર ચારિત્ર્યની શંકાએ પરિણીતા પર પતિ-સાસુનો હુમલો
80 ફૂટ રોડ પર રહેતા ગીતાબેન રાજેશભાઈ વોરા (ઉ.વ. 38) ગઈકાલે બપોરના સમયે પોતાના ઘરે હાજર હતા. તે દરમિયાન તેમના પતિ રાજેશભાઈ અને સાસુ રાજીબેન…
View More 80 ફૂટ રોડ પર ચારિત્ર્યની શંકાએ પરિણીતા પર પતિ-સાસુનો હુમલોભાવનગરમાં મધ્યાહન ભોજન કચેરીના મામલતદાર દારુ પીઘેલા ઝડપાયા
ભાવનગર શહેરના પરિમલ ચોક વિસ્તારમાં નશાની હાલતમાં મધ્યાહન ભોજન કચેરી ના મામલતદાર ઝડપાતા ચકચાર મચી ગઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં માધવ દર્શન…
View More ભાવનગરમાં મધ્યાહન ભોજન કચેરીના મામલતદાર દારુ પીઘેલા ઝડપાયા