જામનગર પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉભા થયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, જામનગરના પૂર્વ કોર્પોરેટર અને આમ આદમી પાર્ટી ના સ્થાનિક નેતા અસલમ…
View More જામનગરના પૂર્વ કોર્પોરેટર અને ‘આપ’ના નેતા અસલમ ખીલજીના ભત્રીજા પર ફાયરિંગCategory: ક્રાઇમ
Crime
સાગરનગરમાં રડતા પુત્રને તેડી લેવાનું કહેતા દંપતી વચ્ચે ડખ્ખો, પતિએ એસીડ પીધું
શહેરના માર્કેટિંગ યાર્ડ નજીક આવેલા સાગર નગર વિસ્તારમાં એક યુવાને ઘરેલું ઝઘડામાં ઉશ્કેરાઈ જઈ એસિડ પી લેતા ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સાગર…
View More સાગરનગરમાં રડતા પુત્રને તેડી લેવાનું કહેતા દંપતી વચ્ચે ડખ્ખો, પતિએ એસીડ પીધુંબ્લેકમેઈલિંગ કાંડમાં ડો. નાઢાને રિમાન્ડ પર લેવા તજવીજ
કથિત પત્રકારો વિરુદ્ધ વધુ બે અરજી પોલીસને મળી : સમગ્ર મામલે સાયબર ક્રાઈમની અલગ અલગ ટીમો દ્વારા પુરાવા એકત્ર કરવા તપાસ શહેરમાં પોલીસ અને બિલ્ડરો…
View More બ્લેકમેઈલિંગ કાંડમાં ડો. નાઢાને રિમાન્ડ પર લેવા તજવીજરિક્ષા ગેંગનો આતંક : ગોંડલ ચોકડીએ તરૂણના ખીસ્સામાંથી 19 હજારની ઉઠાંતરી
રાજકોટ શહેરમાં રિક્ષા ગેંગના કરતૂતો અટકવાનું નામ નથી લઈ રહ્યા, ત્યારે ફરી એકવાર ગોંડલ ચોકડી બ્રિજ પાસે રિક્ષા ગેંગે એક માસૂમ તરુણને પોતાનો શિકાર બનાવ્યો…
View More રિક્ષા ગેંગનો આતંક : ગોંડલ ચોકડીએ તરૂણના ખીસ્સામાંથી 19 હજારની ઉઠાંતરીબુસા પિતા-પુત્ર સહિત 3 ફાઈનાન્સરોને ધરપકડમાંથી રાહત આપતી હાઈકોર્ટ
ત્રણ વર્ષમાં બમણી રકમ માટે લલચાવી 17 કરોડની છેતરપિંડીની દસાડા પંથકના સોલ્ટ કંપનીધારકની અરજીની તપાસ મામલે આક્ષેપીત રાજકોટના પિતા-પુત્ર સહિત ત્રણ ફાઇનાન્સરની ક્વોશિંગ પિટિશનમાં હાઇકોર્ટને…
View More બુસા પિતા-પુત્ર સહિત 3 ફાઈનાન્સરોને ધરપકડમાંથી રાહત આપતી હાઈકોર્ટસગાઈ તોડ્યાનો ખાર રાખી યુવતી અને તેમની માસીને જામનગરના શખ્સે માર માર્યો
રાજકોટના સાધુ વાસવાણી રોડ પર રહેતી 25 વર્ષીય નેહાબેન વિજયભાઈ રાયઠઠાએ જામનગરના દિવ્યેશ દીલીપભાઈ સવજીયાણી વિરુદ્ધ ગાંધીગ્રામ-2 (યુનિવર્સિટી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી નેહાબેન,…
View More સગાઈ તોડ્યાનો ખાર રાખી યુવતી અને તેમની માસીને જામનગરના શખ્સે માર માર્યોલગ્નની લાલચ આપી યુવતી ઉપર દુષ્કર્મ ગુજારનાર કોન્સ્ટેબલની જામીન અરજી રદ
રેલ નગર વિસ્તારમાં રહેતી અને ખાનગી કંપનીમાં નોકરી કરતી 34 વર્ષીય પરપ્રાંતીય યુવતી પર ફેસબુક ફ્રેન્ડ અને ભક્તિનગર પોલીસ મથકનો કર્મચારી હોવાની ઓળખ આપી અમિતસિંગ…
View More લગ્નની લાલચ આપી યુવતી ઉપર દુષ્કર્મ ગુજારનાર કોન્સ્ટેબલની જામીન અરજી રદકીટીપરામાં કેબલ વાયર કાપવા મામલે બે સગાભાઈ પર પાડોશી પિતા-પુત્રનો હુમલો
રાજકોટના કીટીપરા આવાસ ક્વાર્ટરમાં રહેતા જીતુભાઈ ભીખુભાઈ કંટોણીયા (ઉ.વ. 47) અને તેમના પડોશી નાનજીભાઈ કંટોસણીયા વચ્ચે કેબલ વાયર કાપવા જેવી નજીવી બાબતે છેલ્લા ઘણા સમયથી…
View More કીટીપરામાં કેબલ વાયર કાપવા મામલે બે સગાભાઈ પર પાડોશી પિતા-પુત્રનો હુમલોભગવતીપરામાં જૂના ઝઘડાનો ખાર રાખી તરૂણને છરી ઝીંકી આંતરડા બહાર કાઢી નાખ્યા
રાજકોટ શહેરના ભગવતીપરા વિસ્તારમાં જૂની અદાવતનો ખાર રાખી બે શખ્સોએ એક કિશોર પર જીવલેણ હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં હુમલાખોરોએ…
View More ભગવતીપરામાં જૂના ઝઘડાનો ખાર રાખી તરૂણને છરી ઝીંકી આંતરડા બહાર કાઢી નાખ્યારાજકોટમાં બે સ્થળેથી અડધા કરોડનો દારૂ ઝડપાયો
શક્તિ સોસાયટીમાં 29 લાખના મોંઘા દારૂ સાથે બૂટલેગરની ધરપકડ આણંદપરમાં વાડીમાં છૂપાવી રાખેલ 21 લાખનો દારૂ ઝડપાયો રાજકોટમાં પોલીસે બે અલગ અલગ દરોડામાં અડધા કરોડનો…
View More રાજકોટમાં બે સ્થળેથી અડધા કરોડનો દારૂ ઝડપાયો