રાજકોટ શહેરમાં રિક્ષા ગેંગના કરતૂતો અટકવાનું નામ નથી લઈ રહ્યા, ત્યારે ફરી એકવાર ગોંડલ ચોકડી બ્રિજ પાસે રિક્ષા ગેંગે એક માસૂમ તરુણને પોતાનો શિકાર બનાવ્યો…
View More રિક્ષા ગેંગનો આતંક : ગોંડલ ચોકડીએ તરૂણના ખીસ્સામાંથી 19 હજારની ઉઠાંતરીCategory: ક્રાઇમ
Crime
બુસા પિતા-પુત્ર સહિત 3 ફાઈનાન્સરોને ધરપકડમાંથી રાહત આપતી હાઈકોર્ટ
ત્રણ વર્ષમાં બમણી રકમ માટે લલચાવી 17 કરોડની છેતરપિંડીની દસાડા પંથકના સોલ્ટ કંપનીધારકની અરજીની તપાસ મામલે આક્ષેપીત રાજકોટના પિતા-પુત્ર સહિત ત્રણ ફાઇનાન્સરની ક્વોશિંગ પિટિશનમાં હાઇકોર્ટને…
View More બુસા પિતા-પુત્ર સહિત 3 ફાઈનાન્સરોને ધરપકડમાંથી રાહત આપતી હાઈકોર્ટસગાઈ તોડ્યાનો ખાર રાખી યુવતી અને તેમની માસીને જામનગરના શખ્સે માર માર્યો
રાજકોટના સાધુ વાસવાણી રોડ પર રહેતી 25 વર્ષીય નેહાબેન વિજયભાઈ રાયઠઠાએ જામનગરના દિવ્યેશ દીલીપભાઈ સવજીયાણી વિરુદ્ધ ગાંધીગ્રામ-2 (યુનિવર્સિટી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી નેહાબેન,…
View More સગાઈ તોડ્યાનો ખાર રાખી યુવતી અને તેમની માસીને જામનગરના શખ્સે માર માર્યોલગ્નની લાલચ આપી યુવતી ઉપર દુષ્કર્મ ગુજારનાર કોન્સ્ટેબલની જામીન અરજી રદ
રેલ નગર વિસ્તારમાં રહેતી અને ખાનગી કંપનીમાં નોકરી કરતી 34 વર્ષીય પરપ્રાંતીય યુવતી પર ફેસબુક ફ્રેન્ડ અને ભક્તિનગર પોલીસ મથકનો કર્મચારી હોવાની ઓળખ આપી અમિતસિંગ…
View More લગ્નની લાલચ આપી યુવતી ઉપર દુષ્કર્મ ગુજારનાર કોન્સ્ટેબલની જામીન અરજી રદકીટીપરામાં કેબલ વાયર કાપવા મામલે બે સગાભાઈ પર પાડોશી પિતા-પુત્રનો હુમલો
રાજકોટના કીટીપરા આવાસ ક્વાર્ટરમાં રહેતા જીતુભાઈ ભીખુભાઈ કંટોણીયા (ઉ.વ. 47) અને તેમના પડોશી નાનજીભાઈ કંટોસણીયા વચ્ચે કેબલ વાયર કાપવા જેવી નજીવી બાબતે છેલ્લા ઘણા સમયથી…
View More કીટીપરામાં કેબલ વાયર કાપવા મામલે બે સગાભાઈ પર પાડોશી પિતા-પુત્રનો હુમલોભગવતીપરામાં જૂના ઝઘડાનો ખાર રાખી તરૂણને છરી ઝીંકી આંતરડા બહાર કાઢી નાખ્યા
રાજકોટ શહેરના ભગવતીપરા વિસ્તારમાં જૂની અદાવતનો ખાર રાખી બે શખ્સોએ એક કિશોર પર જીવલેણ હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં હુમલાખોરોએ…
View More ભગવતીપરામાં જૂના ઝઘડાનો ખાર રાખી તરૂણને છરી ઝીંકી આંતરડા બહાર કાઢી નાખ્યારાજકોટમાં બે સ્થળેથી અડધા કરોડનો દારૂ ઝડપાયો
શક્તિ સોસાયટીમાં 29 લાખના મોંઘા દારૂ સાથે બૂટલેગરની ધરપકડ આણંદપરમાં વાડીમાં છૂપાવી રાખેલ 21 લાખનો દારૂ ઝડપાયો રાજકોટમાં પોલીસે બે અલગ અલગ દરોડામાં અડધા કરોડનો…
View More રાજકોટમાં બે સ્થળેથી અડધા કરોડનો દારૂ ઝડપાયોજામનગરમાં મહિલા પોલીસ કર્મચારીના પતિનું વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ
જામનગરમાં બારમા ધોરણની પરીક્ષા આપવા માટે આવેલી ગ્રામ્ય વિસ્તારની એક વિદ્યાર્થીની, કે જે પોતાનું અંતિમ પેપર આપવા માટે આવી હતી, દરમિયાન જામનગરની જ એક…
View More જામનગરમાં મહિલા પોલીસ કર્મચારીના પતિનું વિદ્યાર્થીની સાથે દુષ્કર્મપૈસાની લાલચમાં બે કિશોરે ભુજના હવાઈદળના ફોટા પાકિસ્તાની ગેંગસ્ટરને મોકલ્યા
ભુજના હવાઈ દળના મથક સહિતના સંવેદનશીલ વિસ્તારોની તસવીરો અને વીડિયો પાકિસ્તાની આકાઓ સુધી પહોંચાડવાના મામલામાં બે કિશોરની ધરપકડ બાદ અનેક ઘટસ્ફોટ સામે આવ્યા છે. ગાઝિયાબાદના…
View More પૈસાની લાલચમાં બે કિશોરે ભુજના હવાઈદળના ફોટા પાકિસ્તાની ગેંગસ્ટરને મોકલ્યાભાવનગરમાં ઉછીના આપેલા રૂપિયા પરત માગતા કાકા પર ભત્રીજા સહિત ચારનો હુમલો
ભાવનગર શહેર નજીક આવેલા ફરિયાદકા ગામે નાણાકીય લેવડદેવડના વિવાદમાં લોહીના સંબંધો લજવાયા હોય તેવી ઘટના સામે આવી છે. મજૂરી કામ કરતા એક પ્રૌઢે પોતાના જ…
View More ભાવનગરમાં ઉછીના આપેલા રૂપિયા પરત માગતા કાકા પર ભત્રીજા સહિત ચારનો હુમલો