ઓખા મંડળના નાગેશ્વર વિસ્તારમાં દર્શનાર્થે આવેલા અમદાવાદ વિસ્તારના રહીશ પરિવારજનો-યાત્રિકો પર યુવતીની છેડતી બાબતે બોલાચાલી કરી, છરા જેવા જીવલેણ હથિયારો વડે હુમલો કરવા સબબ બે…
View More નાગેશ્વર આવેલ દર્શનાર્થી યુવતીની છેડતી, યાત્રિક પરિવાર ઉપર હુમલોCategory: ક્રાઇમ
Crime
ભાવનગરમાં નાયબ મામલતદાર દારૂ ઢીંચી જાહેરમાં બખેડો કરતા ઝડપાયા
ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલા પરિમલ ચોક પાસેથી ગત રાત્રિના સમયે મહેસૂલ વિભાગના નાયબ મામલતદાર નશાની હાલતમાં પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. આરોપી નાયબ મામલતદાર…
View More ભાવનગરમાં નાયબ મામલતદાર દારૂ ઢીંચી જાહેરમાં બખેડો કરતા ઝડપાયાગોંડલમાં સગીરા ઉપર સામૂહિક દુષ્કર્મ આચરનાર ત્રિપુટીને 20 વર્ષની જેલ
લઘુશંકા કરવા ઘર બહાર નીકળેલી સગીરાનું અપહરણ કરી ત્રણેય શખ્સોએ હવસનો શિકાર બનાવી’તી ગોંડલ તાલુકા પંથકમાં વર્ષ 2020માં બનેલી ગેંગરેપ ની ઘટનામાં ગોંડલની પોક્સો અદાલતે…
View More ગોંડલમાં સગીરા ઉપર સામૂહિક દુષ્કર્મ આચરનાર ત્રિપુટીને 20 વર્ષની જેલભચાઉ પંથકમાં પકડાયેલા લાખોના દારૂ પ્રકરણમાં પીઆઈ જાડેજા સસ્પેન્ડ
ભચાઉ પંથકમાં કેટલાક મહિનાઓ પહેલાં થયેલી સ્ટેટ મોનિટરિંગ સેલની દારૂૂની મોટી રેડનો મામલો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.આ કેસમાં તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ.જાડેજા સામે…
View More ભચાઉ પંથકમાં પકડાયેલા લાખોના દારૂ પ્રકરણમાં પીઆઈ જાડેજા સસ્પેન્ડભાવનગરમાં લોન કૌભાંડમાં એસબીઆઈ નીલમબાગ શાખાના મેનેજરની ધરપકડ
ભાવનગર શહેરના નીલમબાગ વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની શાખામાં આચરવામાં આવેલા કરોડો રૂૂપિયાના લોન કૌભાંડમાં નીલમબાગ પોલીસે મો/ શાખાના ચીફ મેનેજર સંતોષ કુમારની ધરપકડ…
View More ભાવનગરમાં લોન કૌભાંડમાં એસબીઆઈ નીલમબાગ શાખાના મેનેજરની ધરપકડજસદણ પંથકમાં 13 વર્ષની બાળાની છેડતી કરનાર ઢગાને પાંચ વર્ષની સજા ફટકારતી કોર્ટ
જસદણ પંથકમાં બે વર્ષ પૂર્વે માલ ઢોર ચરાવી પરત ફરતી 13 વર્ષની બાળાને આંતરી હવસ ભુખ્યા શખ્સે છેડતી કરી હતી. જે અંગે નોંધાયેલી ફરિયાદનાં આધારે…
View More જસદણ પંથકમાં 13 વર્ષની બાળાની છેડતી કરનાર ઢગાને પાંચ વર્ષની સજા ફટકારતી કોર્ટભાવનગરમાંથી દારૂ-બિયરના જથ્થા સહિત 12.17 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સ ઝડપાયો
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન દારૂ બિયરના જથ્થા સહિત કુલ રૂ.12.17 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લીધો છે.જ્યારે એક મહિલા આરોપી…
View More ભાવનગરમાંથી દારૂ-બિયરના જથ્થા સહિત 12.17 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સ ઝડપાયોદ્વારકામાં ક્રાંતિકારીની પુણ્યતિથી નિમિત્તે બાઈક રેલી દરમિયાન બઘડાટી; સાત સામે ફરિયાદ
દ્વારકામાં ક્રાંતિવીરની પુણ્યતિથિની નિમિત્તે યોજાયેલી બાઈક રેલીમાં કાયદાનું ઉલંઘન કરતા શખ્સોને ટપારતા આરોપીઓ દ્વારા પોલીસ ચોકીમાં બઘડાટી બોલાવી નુકસાની કરવા તેમજ પોલીસકર્મીઓને મારી નાખવાની ધમકી…
View More દ્વારકામાં ક્રાંતિકારીની પુણ્યતિથી નિમિત્તે બાઈક રેલી દરમિયાન બઘડાટી; સાત સામે ફરિયાદજેતપુરમાં ચાર દિવસ પહેલા પાસામાંથી છૂટેલા બુટલેગરે દારૂનું પીઠું ચાલુ કર્યું : ચાર ઝડપાયા
પોલીસે બુટલેગરના ચાર સ્થળો પર દરોડા પાડ્યા, બુટલેગર ફરાર જેતપુરમાં ભાદરના સામાકાંઠે ચાલતાં દારૂૂના વેપલા પોલીસે દરોડો પાડી ચાર બુટલેગરને દેશી- વિદેશી દારૂૂ, વેપારની રોકડ…
View More જેતપુરમાં ચાર દિવસ પહેલા પાસામાંથી છૂટેલા બુટલેગરે દારૂનું પીઠું ચાલુ કર્યું : ચાર ઝડપાયાસોમનાથ જિલ્લાના રાજકીય અગ્રણી સામેની બળાત્કારની ફરિયાદ રદ કરતી હાઇકોર્ટ
ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ નાં પૂર્વ ઉપપ્રમુખ, વિશ્વાસ ટેલી ફિલ્મ નાં નિર્માતા, અને આર્ટિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત નાં પ્રેસિડેન્ટ એવા ભગુભાઇ વાળા ગત વિધાનસભા ચૂંટણી…
View More સોમનાથ જિલ્લાના રાજકીય અગ્રણી સામેની બળાત્કારની ફરિયાદ રદ કરતી હાઇકોર્ટ