ગોંડલના મોટા દડવા ગામની ઘટના : જૂની અદાવતમાં માર માર્યાનો આરોપ ગોંડલ તાલુકાના મોટા દડવા ગામે માતાજીના મઢે દર્શન કરવા ગયેલા યુવાન પર જુની અદાવતનો ખાર...
જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકામાં દ્વારા વીજ ચેકિંગ હાથ ધર્યું હતું.સમગ્ર તાલુકામાં વીજ ચેકિંગ કામગીરી શરૂૂ કરી હતી. જે ફરિયાદના આધારે માળિયા પોલીસે ઙૠટઈકના કર્મચારી પર...
જુનાગઢ ભવનાથ ક્ષેત્રમાં છેલ્લા ઘણા સમયથી અંબાજી મંદિર અને ભવનાથ મંદિરને લઈ વિવાદ થઈ રહ્યો છે. ત્યારે જુનાગઢ તંત્ર દ્વારા અંબાજી મંદિર દત્તાત્રેય મંદિર અને ભીડભંજન...
જીલ્લાના વિવિધ પોલીસ મથકની પોલીસ ટીમોએ મેગા કોમ્બિંગ દરમિયાન પ્રસંશનીય કામગીરી કરી હતી જેમાં સીટી એ ડીવીઝન પોલીસે 9 કેસો, બી ડીવીઝન પોલીસે 12 કેસો, તાલુકા...
નેબ સરાય વિસ્તારમાં ટ્રિપલ મર્ડરથી ખળભળાટ દક્ષિણ દિલ્હીના નેબ સરાય વિસ્તારમાં ટ્રિપલ મર્ડરથી ખળભળાટ મચી ગયો છે. માતા-પિતા અને પુત્રીની હત્યા કરવામાં આવી છે. આ ઘટના...
ઉત્તર પ્રદેશના સંભલમાં શાહી જામા મસ્જિદના સર્વેને લઈને 24 નવેમ્બરે થયેલી હિંસા પર અંકુશ મેળવ્યા બાદ હવે યુપી પોલીસ આ મામલે સતત તપાસ કરી રહી છે...
જૂનાગઢનો શખ્સ કંબોડિયામાં સ્થાયી થતા ત્યાં નોકરીએ ચડી ગયો હતો: નોકરીના બહાને લોકોને ડિજિટલ એરેસ્ટ કરતો હોવાની વાતથી પરિવાર પણ અજાણ! સાઉથ એશીયાના કંબોડીયામાં બેસીને જુનાગઢના...
કલોલ મામલતદાર કચેરીના નાયબ મામલતદાર રાકેશ કશનાભાઇ સુથારીયા આજે તેની ચેમ્બરમાં જ એક ખેડુત પાસેથી રૂા.10 હજારની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાઇ ગયા હતા. સર્કલ ઓફિસર...
હાલ સોશ્યલ મીડિયામાં વાપરતા યુવાનો અને સગીરોને લઇ એક લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં જસદણ પંથકના ગામમાં રહેતા મહિલાએ આટકોટ પોલીસ મથકમાં આરોપી સરફરરાઝ...
શહેરના જુબેલી પાસેથી એસઓજીની ટીમે 11.950 કીલોગ્રામ ગાંજા સાથે રાજકોટના નહેરુનગરના શખ્સને ઝડપી લઇ રૂા.1.19 લાખનો મુદ્દામાલ કબ્જે ર્ક્યો હતો. ગાંજો લાવનાર શખ્સની પૂછપરછમાં 12 કીલો...