શહેરના જંગલેશ્વર વિસ્તારમાં તબક્કલ ચોકમાં રહેતા યુવાને રિસ્કી દિકુડો 307 નામની ઇન્સ્ટાગ્રામ આઈડી ધરાવનાર શખસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, આ શખસે…
View More મહંમદ પયગંબર અને મુસ્લિમ ધર્મગુરુ અંગે અભદ્ર વીડિયો બનાવનાર સામે ફરિયાદCategory: ક્રાઇમ
Crime
કણકોટના પાટિયા પાસે પુત્રવધૂ ઉપર સાસુનો પાઈપ વડે હુમલો
શહેરમાં કણકોટ ગામના પાટીયા પાસે હાઉસીંગ બોર્ડ કવાર્ટરમાં રહેતી પરિણીતા સાથે સાસુએ ઝઘડો કરી પાઈપ વડે માર માર્યો હતો. પરિણીતાને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં…
View More કણકોટના પાટિયા પાસે પુત્રવધૂ ઉપર સાસુનો પાઈપ વડે હુમલોગાંધીધામમાં દારૂ ભરેલી કાર અને ટ્રેલર સહિત રૂા.45 લાખનો મુદ્દામાલ જપ્ત
પૂર્વ કચ્છ LCB એ બુટલેગરો સામે કડક કાર્યવાહી કરતા વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ગાંધીધામના પડાના નજીકથી એક ટ્રેલરમાંથી આ દારૂૂનો જથ્થો મળી…
View More ગાંધીધામમાં દારૂ ભરેલી કાર અને ટ્રેલર સહિત રૂા.45 લાખનો મુદ્દામાલ જપ્તવાપીમાંથી ડ્રગ્સની ફેકટરી ઝડપાઇ, બે શખ્સોની ધરપકડ
ગુજરાતમાં ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા માટે સુરક્ષા એજન્સીઓ સતત એક્શન મોડમાં છે. આ દરમિયાન વાપીના કુંતા ગામે આવેલા એક ગોડાઉનમાં ગુજરાત એટીએસ અને વલસાડ એસઓજીની…
View More વાપીમાંથી ડ્રગ્સની ફેકટરી ઝડપાઇ, બે શખ્સોની ધરપકડલાલપુરની પરિણીતાની હત્યાના કેસમાં પતિ-જેઠાણીને આજીવન કેદ
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના આરાબલુસ ગામ મહિલાની હત્યા નીપજાવવાના કેસમાં તેણીના પતિ અને જેઠાણી ને આજીવન કેદ ની સજા નો અદાલતે હુકમ કર્યો છે. આ…
View More લાલપુરની પરિણીતાની હત્યાના કેસમાં પતિ-જેઠાણીને આજીવન કેદવીંછિયાના છાસિયા ગામે જૂની અદાવતમાં યુવકની હત્યા
રાજકોટ પંથકમાં કાયદો અને વ્યવસ્થા કથડીને બે હાલ થઈ હોય તેમ સાત દિવસ પૂર્વે જ જસદણ, પડધરી અને ગોંડલમાં ખૂની ખેલ ખેલાયા હતાં. જે ઘટનામાં…
View More વીંછિયાના છાસિયા ગામે જૂની અદાવતમાં યુવકની હત્યાજામનગર ડેન્ટલ કોલેજનાં કૌભાંડીએ ઉચાપતની રકમ શેરબજારમાં રોકાણ કરી નાંખી !
ત્રણ દિવસના રિમાન્ડ દરમિયાન બહાર આવી કેટલીક ચોંકાવનારી વિગતો આરોપીના તમામ બેંક ખાતા સીઝ : ચેકબુક સહિતના સાહિત્ય-દસ્તાવેજો કબજે જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં…
View More જામનગર ડેન્ટલ કોલેજનાં કૌભાંડીએ ઉચાપતની રકમ શેરબજારમાં રોકાણ કરી નાંખી !જામનગર શહેર અને દરેડમાં વરલી મટકાનો જુગાર રમતા ચાર શખ્સો પકડાયા
જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ચાલી રહેલા વર્લી મટકાના જુગાર ધંધાઓ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી ત્રણ અલગ અલગ સ્થળોએ દરોડા પાડી ચાર શખ્સોને…
View More જામનગર શહેર અને દરેડમાં વરલી મટકાનો જુગાર રમતા ચાર શખ્સો પકડાયાજામનગરની કુખ્યાત સાયચા ગેંગનો વધુ એક સાગરીત પકડાયો, 5 દિવસના રિમાન્ડ પર
જામનગર પોલીસ દ્વારા સાયચા ગેંગ ની ટોળકી ના 11 સાગરીતો વિરૂૂધ્ધ ગુજસીટોક એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં છ આરોપીઓ ને ઝડપી લેવાયા હતા.…
View More જામનગરની કુખ્યાત સાયચા ગેંગનો વધુ એક સાગરીત પકડાયો, 5 દિવસના રિમાન્ડ પરમોરબીમાં કલરકામ કરતાં બે મજૂરને લાઈટનો વાયર હટાવવા મુદ્દે 7 શખ્સે માર માર્યો
મોરબીમાં કલર કામ કરતાં બે મજુરને અજાણ્યા શખ્સોેએ લાઈટનો વાયર હટાવવાનું કહી પાઈપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા બન્ને યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યા…
View More મોરબીમાં કલરકામ કરતાં બે મજૂરને લાઈટનો વાયર હટાવવા મુદ્દે 7 શખ્સે માર માર્યો