સૌરાષ્ટ્રમાં ભીમ અગિયારસના તહેવાર ઉપર જુગાર રમવાની વર્ષો જૂની પરંપરા ચાલી આવે છે. ભીમ અગિયારસનો તહેવાર નજીક આવતા જ ઠેર ઠેર જુગારના હાટડા શરૂ થતા…
View More ભીમ અગિયારસ પૂર્વે જ પત્તાપ્રેમીઓનો ‘તીનપત્તી’નો રંગ વિખેરાયો : 4 દરોડામાં બે મહિલા સહિત 30 પકડાયાCategory: ક્રાઇમ
Crime
રાજકોટમાં PSIના પુત્રને ગળે છરી રાખી લૂંટી લેનાર રિક્ષાગેંગ ઝડપાઇ
રાજકોટમાં રિક્ષા ગેંગ દ્વારા મુસાફરોની રોકડ સહિતની કિંમતી માલમત્તા તફડાવી લેવાની ઘટનાઓ બાદ હવે વધુ એક મુસાફરને લૂંટી લીધાની ઘટના સામે આવી છે. ગોંડલ એસઆરપી…
View More રાજકોટમાં PSIના પુત્રને ગળે છરી રાખી લૂંટી લેનાર રિક્ષાગેંગ ઝડપાઇશ્રમિક યુવતી સાથેના આડા સંબંધની પત્નીને જાણ થતા પતિએ સળિયા વડે માર માર્યો
શાપરમાં રહેતી પરિણીતા પોતાના પતિ સાથે રામવન પાસે બાંધકામ સાઈટ પર કામ કરતી હતી તે દરમિયાન પતિના શ્રમિક યુવતી સાથેના આડા સંબંધની જાણ થતા દંપતિ…
View More શ્રમિક યુવતી સાથેના આડા સંબંધની પત્નીને જાણ થતા પતિએ સળિયા વડે માર માર્યોહવે બાકી હતું! નકલી બ્લડ પ્લાઝમા બનાવતી ગેંગ ઝડપાઇ
ફાર્માકંપનીમાં સપ્લાય થતી અસલી પ્લાઝમા ચોરી, તેના બદલે ભેળસેળ વાળી પ્લાઝમા ધાબડી દેતા, કંપનીના પૂર્વ કર્મચારીએ ડ્રાઇવર સાથે મળી આચર્યું કૌભાંડ અમદાવાદ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન…
View More હવે બાકી હતું! નકલી બ્લડ પ્લાઝમા બનાવતી ગેંગ ઝડપાઇભાવનગર મેડિકલ કોલેજના રેગિંગ કાંડમાં સંડોવાયેલા 7 રેસિ. ડોક્ટરો ફરાર
હોસ્ટેલ ખાલી કરવાના આદેશ બાદ ગાયબ, પોલીસે ખંડણી-દારૂની કલમ નહીં નોંધી કેસ નબળો પાડી દીધો ભાવનગર મેડિકલ કોલેજમાં ફર્સ્ટ યરના 13 વિદ્યાર્થી સાથે સેક્ધડ યરના…
View More ભાવનગર મેડિકલ કોલેજના રેગિંગ કાંડમાં સંડોવાયેલા 7 રેસિ. ડોક્ટરો ફરારજામકંડોરણાના આંચવડમાં સગીરા ઉપર બે શખ્સોનું દુષ્કર્મ, એકની ધરપકડ
સગીરાને પ્રેમજાળમાં ફસાવી પૂર્વ પ્રેમી સહિત બે શખ્સોએ હવસનો શિકાર બનાવી જામકંડોરણા તાલુકાના આંચવડ ગામેથી સામાજિક માનસિકતા પર સવાલ ઉઠાવતી એક અત્યંત શર્મજનક અને ચોંકાવનારી…
View More જામકંડોરણાના આંચવડમાં સગીરા ઉપર બે શખ્સોનું દુષ્કર્મ, એકની ધરપકડગોંડલના અનિડા ગામે સરકારી જમીન ઉપર કબજો કરનાર સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો
ગોંડલના ગામે કિંમતી સરકારી ખરાબાની જમીન પર અનઅધિકૃત રીતે પાકી દીવાલનું ફેન્સિંગ કરી જમીન પચાવી પાડવા સબબ એક શખ્સ વિરૂૂદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર…
View More ગોંડલના અનિડા ગામે સરકારી જમીન ઉપર કબજો કરનાર સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનોપપ્પા હું જિંદગીનો જંગ હારી ગઇ, વિધર્મી પ્રેમીના ત્રાસથી યુવતીનો આપઘાત
જૂનાગઢના અસલમ સાથે ભાગીને રાજકોટમાં ભાડે રૂમ રાખી રહેતી યુવતીએ સોશિયલ મીડિયા સ્ટેટ્સ મૂકી ફાંસો ખાઇ લીધો અગાઉ જૂનાગઢમાં અસલમની પત્ની સહિતના લોકોએ નંદીની પર…
View More પપ્પા હું જિંદગીનો જંગ હારી ગઇ, વિધર્મી પ્રેમીના ત્રાસથી યુવતીનો આપઘાતજેતપુરમાં હાઉસીંગ બોર્ડનું કવાર્ટર ખાલી કરવાનું કહેતા માલિકને ધમકી
મકાન માલિક મુંબઈ ગયા ત્યારે પાડોશીએ તાળા તોડી કવાર્ટરનો કબજો કરી લીધો જેતપુરમાં આવેલા લક્ષ્મીનગર સોસાયટીના ત્રણ માળીયા હાઉસીંગ બોર્ડના એક બંધ ક્વાર્ટરમાં ગેરકાયદેસર રીતે…
View More જેતપુરમાં હાઉસીંગ બોર્ડનું કવાર્ટર ખાલી કરવાનું કહેતા માલિકને ધમકીજસદણના ભડલી ગામે ઉધારી બાબતે માથાકૂટમાં દુકાનદારની પત્ની ઉપર હુમલો, હોન્ડામાં તોડફોડ
જસદણ તાલુકાના ભડલી ગામમાં દુકાનના ઉધાર પૈસાની ઉઘરાણીની માથાકૂટમાં દુકાનદારના પત્ની ઉપર ગામના એક શખ્સે હુમલો કર્યો હતો. તેમજ વચમાં પડેલા દુકાનદારના ભાણેજના મોટરસાયકલમાં તોડફોડ…
View More જસદણના ભડલી ગામે ઉધારી બાબતે માથાકૂટમાં દુકાનદારની પત્ની ઉપર હુમલો, હોન્ડામાં તોડફોડ