અંજાર તાલુકાના ખેડોઇ ગામની સીમમાં આવેલા ઓમ ફાર્મ એન્ડ નર્સરીમાંથી સ્થાનિક પોલીસે 45.53 લાખની કિંમતનો દારૂૂ અને બીયર ઝડપી પાડ્યો છે. રાજસ્થાનના ટ્રેઇલરમાં લાઈમસ્ટોન પાવડરની…
View More અંજાર તાલુકાના ખેડોઇની સીમમાં આવેલા ફાર્મહાઉસમાંથી 45.53 લાખનો દારૂ પકડાયોCategory: ક્રાઇમ
Crime
ગણેશ ગોંડલને આમંત્રણ બદલ ખોડલધામના અગ્રણીને ધમકાવનાર રાજુ સખિયા સામે ફરિયાદ
ગોંડલ ખાતે ખોડલધામ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં ગણેશ ગોંડલને આમંત્રણ આપવા બદલ ગોંડલના પાટીદાર નેતા રાજુ સખીયાએ ખોડલધામનાં રાજુભાઈ સોજીત્રાને ધમકી આપતી અને સમાજમાં વૈમેનસ્ય…
View More ગણેશ ગોંડલને આમંત્રણ બદલ ખોડલધામના અગ્રણીને ધમકાવનાર રાજુ સખિયા સામે ફરિયાદગોંડલની મહિલા સાથે ઓનલાઇન ઊંચા રિટર્નની લાલચ આપી 2,15,000ની છેતરપિંડી
ટેલિગ્રામ ઓનલાઇન રીના ઇડી નામના એકાઉન્ટ સંચાલકે અલગ અલગ ટાસ્ક પૂરા કરવાનું જણાવી છેતરપિંડી કરી ઓનલાઇન છેતરપિંડીના કિસ્સા દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે ગોંડલની…
View More ગોંડલની મહિલા સાથે ઓનલાઇન ઊંચા રિટર્નની લાલચ આપી 2,15,000ની છેતરપિંડીદાઠા પોલીસે ઘાસચારાની આડમાં લઈ જવાતી દારૂની 1234 બોટલ ઝડપી
ભાવનગરના તળાજા પંથકમાં દેશી વિદેશી દારૂૂની રેલમછેલ વચ્ચે પોલીસ દ્વારા ગુન્હાઓ નોંધવામાં આવી રહ્યા છે.છતાંય બુટલેગરો પોલીસ ની આંખમાં ધૂળ નાખી ને ખેપ મારી રહ્યા…
View More દાઠા પોલીસે ઘાસચારાની આડમાં લઈ જવાતી દારૂની 1234 બોટલ ઝડપીકરોડોના ટ્રક કૌભાંડમાં આરોપીઓ પાંચ દીમાં જામીન મુક્ત
ભુલી જવાના ટ્રક કરી અને મોટા માથાઓને વેંચી નાખી લોનના હપ્તાઓ ન ભરી અને જો આ ટ્રક રોકવા માટે સીઝર રોકે તો તેમને અને તેમના…
View More કરોડોના ટ્રક કૌભાંડમાં આરોપીઓ પાંચ દીમાં જામીન મુક્તસુભાષપરામાં જૂની અદાવતનું મન: દુખ રાખી યુવાનને ધાક ધમકી અપાઇ
જામનગરમાં શંકર ટેકરી સુભાષ પરા શેરી નંબર -1 માં રહેતા પૃથ્વીરાજસિંહ કિશોરસિંહ વાઢેર નામના 30 વર્ષના યુવાને પોતાને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે શંકર…
View More સુભાષપરામાં જૂની અદાવતનું મન: દુખ રાખી યુવાનને ધાક ધમકી અપાઇકાલાવડમાં રૂા. 17 લાખના વિદેશી દારૂની બોટલ પર બુલડોઝર ફર્યુ
જામનગર જિલ્લાના કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશન તેમજ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલા કુલ 17 લાખની કિંમતના ઇંગલિશ દારૂૂ ના…
View More કાલાવડમાં રૂા. 17 લાખના વિદેશી દારૂની બોટલ પર બુલડોઝર ફર્યુભુજના પાંચ ચીટરોની સસ્તા સોનાની લાલચે ડીસાના સોની સાથે 5.44 લાખની ઠગાઇ
સસ્તા સોનાના નામે અનેક લોકોને બાટલીમાં ઉતારનારા ભુજના ચીટરોએ ડીસાના સોની વેપારીને પોતાની જાળમાં ફસાવ્યો હતો અને બજાર ભાવ કરતા 20 ટકા સસ્તામાં સોનું આપવાનું…
View More ભુજના પાંચ ચીટરોની સસ્તા સોનાની લાલચે ડીસાના સોની સાથે 5.44 લાખની ઠગાઇમોરબીમાં મકાનમાંથી પોસડોડાના જથ્થા સાથે વૃદ્ધ ઝડપાયો
શહેરના જુના બસ સ્ટેન્ડ પાસે રહેતા 75 વર્ષીય વૃદ્ધના ઘરમાં રેડ કરી એસઓજી ટીમે પોસડોડાના જથ્થા સાથે આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે મોરબી એસઓજી ટીમ…
View More મોરબીમાં મકાનમાંથી પોસડોડાના જથ્થા સાથે વૃદ્ધ ઝડપાયોમોરબી જિલ્લામાં પોલીસની મેગા ડ્રાઈવ, 1597 વાહનોને ચેક કરવામાં આવ્યા
મોરબી જીલ્લા પોલીસ દ્વારા જીલ્લાના અલગ અલગ વિસ્તારોમાં મેગા વાહન ચેકિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો…
View More મોરબી જિલ્લામાં પોલીસની મેગા ડ્રાઈવ, 1597 વાહનોને ચેક કરવામાં આવ્યા