ગાંધીધામના મીઠીરોહર વિસ્તારમાં આવેલા વેરહાઉસમાંથી એશિયન પેઈન્ટ્સના કુલ 183 ડોલો કે જેની કિંમત 17.26 લાખ થવા જાય છે, તેની ચોરી થઈ હતી. તપાસમાં વેરહાઉસનો સિક્યોરીટી…
View More ગાંધીધામના મીઠી રોહરમાં 17.26 લાખનો એશિયન પેઇન્ટ સિકયોરિટી ગાર્ડે ચોરી કર્યો’તોCategory: ક્રાઇમ
Crime
પાગલ છોકરાને ડાહ્યો કરવા મામા-મામીએ ભાણીની બલિ ચઢાવી
અંધવિશ્વાસની બીમારીમાં સપડાયેલા લોકો ગમે તેવું ખૌફનાક કામ કરતાં પણ અચકાતાં નથી. પોતાના છોકરા માટે એક મામા-મામીએ પોતાની સગી ભાણીની બલિ ચઢાવી દીધી. આ ખૌફનાક…
View More પાગલ છોકરાને ડાહ્યો કરવા મામા-મામીએ ભાણીની બલિ ચઢાવીઅભિનેત્રી નરગીસ ફખરીની બહેને બોયફ્રેન્ડ અને તેની ગર્લફ્રેન્ડને જીવતા સળગાવી માર્યા
ફિલ્મ ‘રોકસ્ટાર’માં રણબીર કપૂર સાથે જોવા મળેલી અભિનેત્રી નરગીસ ફખરીની બહેન વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. નરગીસ ફખરીની બહેન પર તેના પૂર્વ બોયફ્રેન્ડની…
View More અભિનેત્રી નરગીસ ફખરીની બહેને બોયફ્રેન્ડ અને તેની ગર્લફ્રેન્ડને જીવતા સળગાવી માર્યાલૂંટારુ ટોળકીનો આતંક: માત્ર દોઢ કલાકમાં ચારને છરી ઝીંકી લૂંટ ચલાવી
ભગવતીપરા ફાટક પાસે યુવાનની હત્યાનો પ્રયાસ કર્યા બાદ કરણાભાઇ ગાર્ડન વાળી શેરીમાં બે ને છરી મારી લૂંટી લીધા, ત્રીજાને છરી ઝીંકી ભાગ્યા, લોહીલુહાણ યુવાને પીછો…
View More લૂંટારુ ટોળકીનો આતંક: માત્ર દોઢ કલાકમાં ચારને છરી ઝીંકી લૂંટ ચલાવીસોફ્ટવેર એન્જિનિયરને સુનિલ દત્તના નામે ડિજિટલ એરેસ્ટ કરી 97 લાખ પડાવ્યા
ડિજિટલ એરેસ્ટના બહાના હેઠળ રૂૂપિયા પડાવતી ગેંગનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. લોકો ડિજિટલ એરેસ્ટના ભોગ ના બને તે માટે પોલીસ દ્વારા જાગૃતિના અનેક…
View More સોફ્ટવેર એન્જિનિયરને સુનિલ દત્તના નામે ડિજિટલ એરેસ્ટ કરી 97 લાખ પડાવ્યારાજકોટ અને ભુજમાં પરિણીતા ઉપર કૌટુંબિક દિયરનું દુષ્કર્મ
પરિણીતાને ધરાર ઉપાડી જવાની ધમકી આપતા પતિએ આપઘાત કરી લીધો નિરાધાર બનેલી મહિલાને રાજકોટ અને ભુજ બોલાવી માર મારી બળજબરી કરી રાજકોટમાં એક પરિણીતા ઉપર…
View More રાજકોટ અને ભુજમાં પરિણીતા ઉપર કૌટુંબિક દિયરનું દુષ્કર્મઅટલ સરોવરના સ્ટાફ ક્વાર્ટરમાં સિક્યોરિટી સહિત બે શખ્સોનો સુપરવાઈઝર પર હુમલો
રાજકોટ શહેરના નવા રીંગ રોડ પર આવેલા અટલ સરોવર સ્ટાફ ક્વાટર્સમાં સુપરવાઈઝરને સીક્યોરીટીમેન સહિત બે શખ્સોએ પાઈપ વડે મારમારતા તેમને સારવાર અર્થે ખસેડાયો છે. આ…
View More અટલ સરોવરના સ્ટાફ ક્વાર્ટરમાં સિક્યોરિટી સહિત બે શખ્સોનો સુપરવાઈઝર પર હુમલોકારખાનેદારની હત્યા કરનાર દોલુનું સરઘસ કાઢતી પોલીસ
ભુજ ભાગ્યા બાદ પરત આવી ફરીથી રાજકોટ છોડીને ભાગે તે પહેલાં ભક્તિનગર પોલીસે ઝડપી લીધો, કોમ્પ્લેક્સની સીડી પાસે બેસવા જેવી સામાન્ય માથાકુટમાં લોથ ઢાળી દીધી…
View More કારખાનેદારની હત્યા કરનાર દોલુનું સરઘસ કાઢતી પોલીસસર્વોદય સોસાયટીમાં પૈસાની લેતી-દેતીમાં યુવાનને મિત્રએ બેઠકના ભાગે છરી ઝીંકી
થોરાળામાં આવેલી સર્વોદય સોસાયટીમાં રહેતા યુવાનને તેમના મિત્રએ પૈસાની લેતી-દેતી કરી બેઠકના ભાગે છરી ઝીંકી દેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. આ…
View More સર્વોદય સોસાયટીમાં પૈસાની લેતી-દેતીમાં યુવાનને મિત્રએ બેઠકના ભાગે છરી ઝીંકીરાજકોટ પીજીવીસીએલના અધિકારીએ કોન્ટ્રાક્ટરની પત્ની પર દુષ્કર્મ આચર્યાની રાવ
જામનગરના પીજીવીસીએલ ના અધિકારી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ભારે ચકચાર જાગી. ધ્રોલમા પીજીવીસીએલના જ કોન્ટ્રાક્ટરની પત્ની ઉપર પહેલાં નજર બગાડી બાદમાં સંપર્ક કરીને દુષ્કર્મ આચર્યું…
View More રાજકોટ પીજીવીસીએલના અધિકારીએ કોન્ટ્રાક્ટરની પત્ની પર દુષ્કર્મ આચર્યાની રાવ