રાજકોટના ડ્રીમસીટી એપાર્ટમેન્ટમાં રહેતા અને કર્મકાંડનું કામ કરતા ભૂદેવને કચ્છમાં કર્મકાંડનો કોન્ટ્રાક્ટ અપાવવાની લાલચે કચ્છ-ભૂજના શખ્સ સહિત ચાર શખ્સોએ રૂા. 8.24 લાખની છેતરપીંડી કરતા આ…
View More કચ્છમાં કર્મકાંડનો કોન્ટ્રાક્ટ દેવાની લાલચે રાજકોટના ભૂદેવ સાથે 8.24 લાખની છેતરપિંડીCategory: ક્રાઇમ
Crime
ભાવનગરમાંથી 9.63 લાખના દારૂ ભરેલા આઇસર સાથે બે શખ્સો ઝડપાયા
ભાવનગર શહેરમાં એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સ્ટાફના માણસોએ વિદેશી દારૂૂનો જથ્થો ભરેલી આઈશર ટ્રક સાથે ટ્રકના ચાલકને ઝડપી લઈ વિદેશી દારૂૂ, ટ્રક, મોબાઈલ…
View More ભાવનગરમાંથી 9.63 લાખના દારૂ ભરેલા આઇસર સાથે બે શખ્સો ઝડપાયાખાંભા નજીક આશ્રમમાં સાધુની જટા કાપનાર સાધુને ઝડપી લીધો
ખાંભામાં રાજધાની ચોકડી પાસે આવેલા ખોડિયાર આશ્રમમાં સૂતેલા સાધુને અહી આવેલા બે અન્ય સાધુએ તુ બિન હિન્દુ છો તેમ કહી જટા કાપી નાખ્યાના કેસમા હળવદથી…
View More ખાંભા નજીક આશ્રમમાં સાધુની જટા કાપનાર સાધુને ઝડપી લીધોપાટડી જુગાર કલબ પ્રકરણમાં પીઆઇ અને 3 કોન્સ્ટેબલ સસ્પેન્ડ
સુરેન્દ્રનગરના પાટડીમાં જુગારધામ પર એસએમસીના દરોડા બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પાટડી પોલીસ પીઆઈ એમ કે ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને પીઆઈની સાથે…
View More પાટડી જુગાર કલબ પ્રકરણમાં પીઆઇ અને 3 કોન્સ્ટેબલ સસ્પેન્ડધર્મેન્દ્ર રોડ પર કાપડના વેપારી બંધુએ 11 વેપારીઓ પાસેથી માલ ખરીદી 16.21 લાખનો ધુંબો માર્યો
શહેરમાં ધર્મેન્દ્ર રોડ પર કપડાની દુકાન ધરાવતા વેપારી બંધુએ 11 વેપારીઓ પાસેથી જથ્થાબંધ માલ ખરીદી રૂા. 16.21 લાખનો ધુંબો મારી દઈ છેતરપીંડી આચર્યાની ફરિયાદ પોલીસ…
View More ધર્મેન્દ્ર રોડ પર કાપડના વેપારી બંધુએ 11 વેપારીઓ પાસેથી માલ ખરીદી 16.21 લાખનો ધુંબો માર્યોરાજકોટની ત્યકતા પર વંથલીના શખ્સનું દુષ્કર્મ
દારૂડિયા પતિ સાથે છૂટાછેડા લઇ લેવાનું કહી લગ્નની લાલચ આપી, છૂટાછેડા બાદ અવારનવાર ઘરે આવી દુષ્કર્મ આચર્યુ રાજકોટથી જૂનાગઢ બસમાં જતી મહિલાને ડ્રાઇવર સાથે મુલાકાત…
View More રાજકોટની ત્યકતા પર વંથલીના શખ્સનું દુષ્કર્મમવડીના કોન્ટ્રાકટરને એક્ટિવા ચાલકે અડફેટે લઇ પછાડયો, હાથ-પગ ભાંગી નાખ્યા
મવડીમા રહેતા ક્ધટ્રકશનના ધંધાર્થીને જુની અદાવતનો ખાર રાખી આરોપીઓએ ભાડુતી માણાને મોકલી ધંધાર્થી પર હુમલો કરાવડાવી હાથપગ ભાંગી નાખતા ધંધાર્થી યુવાને રાજકોટ તાલુકા પોલીસ મથકમાં…
View More મવડીના કોન્ટ્રાકટરને એક્ટિવા ચાલકે અડફેટે લઇ પછાડયો, હાથ-પગ ભાંગી નાખ્યામધ્યપ્રદેશના હત્યાના પ્રયાસના ગુનામાં ફરાર શખ્સને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ
રાજકોટ શહેરના પેરોલ ફર્લો સ્કોવર્ડની ટીમ દ્વારા મધ્યપ્રદેશના ગ્વાલીયર પોલીસ મથક વિસ્તારના હત્યાના પ્રયાસના ગુનામાં ફરાર શખ્સને રાજકોટ શહેર પેરોલ ફર્લો સ્કોવર્ડની ટીમે પકડી લીધો…
View More મધ્યપ્રદેશના હત્યાના પ્રયાસના ગુનામાં ફરાર શખ્સને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ9 વર્ષની બાળાને હવસનો શિકાર બનાવનાર 55 વર્ષના ઢગાને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટ
બે વર્ષ પુર્વે ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં રહેતા એક 55 વર્ષિય અધેડે એક 9 વર્ષની માસુમ સગીરાને પોતાના ઘરમાં બોલાવી દુષ્કર્મ આચર્યાની જે તે સમયે…
View More 9 વર્ષની બાળાને હવસનો શિકાર બનાવનાર 55 વર્ષના ઢગાને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટસગીરા ઉપર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર હવસખોરને 20 વર્ષની જેલ
કોટડાસાંગાણી તાલુકામાં સીમમાં ઢોર ચરાવવા જતી સગીરાને ભોળવીને અમદાવાદ લઈ જઈ હવસનો શિકાર બનાવી દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દેવાના પોકસો હેઠળના કેસમાં ગોંડલ સેશન્સ અદાલતે…
View More સગીરા ઉપર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર હવસખોરને 20 વર્ષની જેલ