જસદણના આટકોટ ગામે આવેલા હુસેની ચોકમાં અગાઉ ઘર પાસે નીકળવા મુદ્દે થેલી બોલાચાલીનો ખાર રાખી યુવાન ઉપર ચાર શખ્સોએ તલવાર અને પાઇપ વડે હુમલો કર્યો…
View More આટકોટમાં જૂની અદાવતમાં યુવાન ઉપર ચાર શખ્સોનો તલવાર-પાઇપથી હુમલોCategory: ક્રાઇમ
Crime
વીરપુર પાસેના ચરખડી ગામ પાસે ટ્રેક્ટરે સ્કૂટરને ઉલાળતા આશાવર્કરનું ઘટનાસ્થળે મોત
વીરપુર પાસેના ચરખડી ગામ નજીક આવેલ પાણીના ટાંકા પાસે એક્ટિવા અને ટ્રેકટર વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં જેતપુર આંગણવાડીમાં ફરજ બજાવતી મહિલાનું…
View More વીરપુર પાસેના ચરખડી ગામ પાસે ટ્રેક્ટરે સ્કૂટરને ઉલાળતા આશાવર્કરનું ઘટનાસ્થળે મોતશાપરમાં પેટ્રોલ પંપના માલિકને છરી બતાવી લૂંટ ચલાવનાર રાજકોટની ટોળકી પકડાઈ
ગોંડલ રોડ પર આવેલા ઓમ પેટ્રોલીયમના ભાગીદાર હર્ષદભાઈ હરિભાઈ કાલરીયા (ઉ.વ.પ6, રહે. એકલાન્ટીસ એપાર્ટમેન્ટ, કાંગશીયાળી)ને ગઈકાલે શાપરમાં છરી બતાવી, એકટીવા અને રૃા. એક લાખની લૂંટ…
View More શાપરમાં પેટ્રોલ પંપના માલિકને છરી બતાવી લૂંટ ચલાવનાર રાજકોટની ટોળકી પકડાઈકાલાવડના કાશ્મીરપરામાંથી જાહેરમાં જુગાર રમતા 4 ઝડપાયા
જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ દ્વારા પ્રોહી/જુગારની પ્રવૃતીઓ સંપુર્ણપણે નેસ્તનાબુદ કરવા સખ્ત સુચના કરેલ હોય તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર.બી.દેવધા સાહેબ…
View More કાલાવડના કાશ્મીરપરામાંથી જાહેરમાં જુગાર રમતા 4 ઝડપાયાદેવભૂમિ દ્વારકામાં 72 નંગ વિદેશી દારૂની બોટલ સાથે બે શખ્સો ઝડપાયા
રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયનાઓએ તથા નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિનાઓએ સુચના મુજબ પ્રોહી/જુગારના કેશો શોધી…
View More દેવભૂમિ દ્વારકામાં 72 નંગ વિદેશી દારૂની બોટલ સાથે બે શખ્સો ઝડપાયામોરબીના ખોખરા હનુમાન મંદિર નજીક લૂંટ ચલાવનાર ત્રણ આરોપી ઝડપાયા
મોરબી તાલુકાના ખોખરા હનુમાન મંદીર નજીક રોડ ઉપર વિસેક દિવસ પહેલા થયેલ લુંટના ગુનાનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને રૂૂપીયા 32,500/- ના મુદામાલ સાથે મોરબી ક્રાઇમ…
View More મોરબીના ખોખરા હનુમાન મંદિર નજીક લૂંટ ચલાવનાર ત્રણ આરોપી ઝડપાયાઅંજારમાં સગીરાએ બાળકને જન્મ આપ્યો, બિહારી શખ્સે દુષ્કર્મ આચર્યાનું ખુલ્યું
છેલ્લા ઘણા સમયથી સગીરા સાથે દુષ્કર્મ કરાયું હોવાની ઘટનાઓ અવાર નવાર પોલીસ ચોપડે નોંધાઇ રહી છે , તેની વચ્ચે રતલામની હોસ્પિટલમાં બાળકને જન્મ આપનાર સગીરાએ…
View More અંજારમાં સગીરાએ બાળકને જન્મ આપ્યો, બિહારી શખ્સે દુષ્કર્મ આચર્યાનું ખુલ્યુંવડ-વાજડીના મહંત યોગી ધરમનાથના આશ્રમમાંથી કબજે કરેલ ગાંજા અંગે ચાર માસ બાદ ગુનો નોંધાયો
રાજકોટના મહિલા કોલેજ અંડર બ્રિજમાં ચાર માસ પૂર્વે આંતક મચાવનાર કહેવાતા મહંત યોગી ધરમનાથ ઉર્ફે જીજ્ઞોશ નવીનચંદ્ર ધામેલિયાના વાગુદળ જવાના રસ્તે વડ-વાજડી ગામની સીમમાં આવેલા…
View More વડ-વાજડીના મહંત યોગી ધરમનાથના આશ્રમમાંથી કબજે કરેલ ગાંજા અંગે ચાર માસ બાદ ગુનો નોંધાયોભાવનગરમાં ભિક્ષુક યુવાનની તેમના ત્રણ મિત્રોએ દારૂ પીવડાવી હત્યા કરી’ તી
ભાવનગરની તળાજા પોલીસ ને ઉંચડી ગામના ભિક્ષુક યુવાનની હત્યા નો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.સાથે દારૂૂ પીવા માટે એકઠા થયેલા ખદરપર ના એક અને અહીંના…
View More ભાવનગરમાં ભિક્ષુક યુવાનની તેમના ત્રણ મિત્રોએ દારૂ પીવડાવી હત્યા કરી’ તીહળવદમાં સરકારી સબસિડીના યુરિયા ખાતરનો 1437 થેલીનો જથ્થો ઝડપાયો
એક તરફ ખેડૂતો ને ખાતર મળી રહ્યું નથી અને લાંબી લાઇનો જોવા મળતી હતી ખાતર ની અછત જોવા મળતી હતી ત્યારે હળવદ માં સરકારી ખાતર…
View More હળવદમાં સરકારી સબસિડીના યુરિયા ખાતરનો 1437 થેલીનો જથ્થો ઝડપાયો