ગોંડલના રીબ ગામે પ્રૌઢનુ પાલતુ શ્ર્વાન પિતરાઇ ભાઇની વાડીમા ઘુસી જતા પિતરાઇ ભાઇ અને ભત્રીજાઓએ ઝઘડો કરી હુમલો કર્યો હતો. હુમલામા ઘવાયેલા પ્રૌઢને સારવાર માટે…
View More ગોંડલના રીબ ગામે પાલતુ શ્ર્વાન વાડીમાં ઘૂસી જતાં પ્રૌઢ ઉપર કૌટુંબિક ભાઇઓનો હુમલોCategory: ક્રાઇમ
Crime
ગોંડલમાં પત્ની-પુત્ર પર તાંત્રિક વિધિ અજમાવી ઢોસાનો ધંધાર્થી અપહરણ કરી ગયાની ફરિયાદ
ગોંડલ નાં વિપ્ર યુવાને પોતાની પત્નિ તથા પુત્ર ને મેલીવિધ્યા અજમાવી ડરાવી ધમકાવી ઉપાડી ગયાની રજુઆત ડીવાયએસપી ને કરીછે. ગોંડલ નાં ભોજરાજપરા માં રહેતા અને…
View More ગોંડલમાં પત્ની-પુત્ર પર તાંત્રિક વિધિ અજમાવી ઢોસાનો ધંધાર્થી અપહરણ કરી ગયાની ફરિયાદગરીબોના બેંક ખાતા ભાડે લઇ છેતરપિંડીનું કૌભાંડ, 8 શખ્સો ઝડપાયા
પોરબંદર-સોમનાથ-અમરેલી-જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં 200થી વધુ બેંક એકાઉન્ટ ભાડે રાખી ફ્રોડનાં રૂા. પ0 કરોડની હેરફેર ગીર-સોમનાથ, જુનાગઢ, અમરેલી અને પોરબંદરમાં અલગ અલગ બેંક ખાતા ધારકોને લોભામણી…
View More ગરીબોના બેંક ખાતા ભાડે લઇ છેતરપિંડીનું કૌભાંડ, 8 શખ્સો ઝડપાયાતાંત્રિકની ‘પોલ’ ખોલનાર જીગરની પણ રાજકોટની યુવતીની હત્યામાં સંડોવણી
જીગરે રાજકોટની નગ્માને વઢવાણના મકાને બોલાવી સાઇનાઇડ વાળુ પાણી આપી હત્યા કર્યાનો ઘટસ્ફોટ ભાઇની હત્યાનો બદલો લેવા જીગરે જ ભૂવાની ત્રણ વર્ષ સુધી ટેક્સી ચલાવી…
View More તાંત્રિકની ‘પોલ’ ખોલનાર જીગરની પણ રાજકોટની યુવતીની હત્યામાં સંડોવણીહળવદમાં મહર્ષિ ટાઉનશિપ અને વૃદાંવન સોસાયટીમાં ત્રણ મકાનમાં ચોરી
શિયાળાની શરૂૂઆતની સાથે જ તસ્કરોને જાણે મોકડું મેદાન મળ્યું હોય તેમ દર વર્ષે જોવા મળતું હોય છે. એમાં પણ ખાસ કરીને વાત કરવામાં આવે તો…
View More હળવદમાં મહર્ષિ ટાઉનશિપ અને વૃદાંવન સોસાયટીમાં ત્રણ મકાનમાં ચોરીજયહિંદ: રાષ્ટ્રપતિના નામે ઓનલાઇન ઠગાઇનો પ્રયાસ
હાલમાં લગભગ દરરોજ સાયબર ફ્રોડના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. લોકોને છેતરવા માટે નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટનો ઉપયોગ કરવો અને તેમની પાસેથી નાણાં પડાવવા એ…
View More જયહિંદ: રાષ્ટ્રપતિના નામે ઓનલાઇન ઠગાઇનો પ્રયાસઅમેરિકાની શાળામાં ગોળીબારની વધુ એક ઘટનામાં ત્રણનાં મોત
વિસ્કોન્સિનની એક ખાનગી ક્રિશ્ચિયન સ્કૂલમાં સોમવારે ગોળીબાર બાદ હુમલો કરનાર એક કિશોર સહિત ત્રણ લોકોનાં મોત થયા છે અને 6થી વધુ લોકો ઘાયલ થયા છે,…
View More અમેરિકાની શાળામાં ગોળીબારની વધુ એક ઘટનામાં ત્રણનાં મોતતારા માવતરેથી બે લાખનું દહેજ લઇ આવ કહી સગર્ભાને પતિ સહિતના સાસરિયાએ માર માર્યો
રાજકોટના ગંજીવાડામા માવતરે આવેલી ગોંડલની પરણીતાને પતિ સહીતના સાસરીયાઓએ માર મારી ઘરમાથી કાઢી મુકતા સાસરીયાઓ વિરૂધ્ધ ત્રાસ અંગેની પોલીસમા ફરીયાદ નોંધવામા આવી છે. આ ઘટના…
View More તારા માવતરેથી બે લાખનું દહેજ લઇ આવ કહી સગર્ભાને પતિ સહિતના સાસરિયાએ માર માર્યોનૈનિતાલ-હરીદ્વાર ટૂરના નામે છ પરિવાર સાથે 4.30 લાખની ઠગાઇ
રાજકોટ શહેરમા રહેતા અને ઓફસેટનો વ્યવસાય કરતા વેપારી અને તેમના સાથી મિત્રોના 6 પરિવારને નૈનીતાલ અને હરીદ્વાર ટુરના બહાને ગઠીયાએ 4.30 લાખની રોકડ મેળવી લઇ…
View More નૈનિતાલ-હરીદ્વાર ટૂરના નામે છ પરિવાર સાથે 4.30 લાખની ઠગાઇરૈયા રોડ પર ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમતાં બે શખ્સોને ઝડપી લીધા, મોબાઇલ જપ્ત
શહેરના રૈયા રોડ પર સુભાષનગર તેમજ આઝાદ ચોક પાસે ઓનલાઇન સટ્ટો રમતા બે શખ્સોને ઝડપી પાડયા હતા. બંને પાસે મોબાઇલ કબજે લેવામા આવ્યા છે. સૌપ્રથમ…
View More રૈયા રોડ પર ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમતાં બે શખ્સોને ઝડપી લીધા, મોબાઇલ જપ્ત