કચ્છના ગોધરામાં યુવતીની સરાજાહેર હત્યા કરી ઝેર પી લેનાર શખ્સ ઝડપાયો

કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ગોધરા ગામે યુવતીને તલવાર અને ગુપ્તીના ઘા ઝીંકી હત્યાની ઘટનાએ ભારે ચકચાર મચાવી હતી. યુવતી વહેલી સવારે નોકરીએ જતી હતી તે…

View More કચ્છના ગોધરામાં યુવતીની સરાજાહેર હત્યા કરી ઝેર પી લેનાર શખ્સ ઝડપાયો

રાજકોટ-ચોટીલા હાઈવે પરથી પસાર થતાં વાહનોમાંથી ડીઝલ ચોરીનો પર્દાફાશ

ચોટીલા હાઈવે પર પસાર થતા વાહનોમાંથી ઈંધણ ચોરીના અવારનવાર બનાવો સામે આવે છે. ત્યારે નાની મોલડી પોલીસે બોરીયાનેસ પાસે આવેલી હોટલના મેદાનમાંથી ઈંધણ ચોરી ઝડપી…

View More રાજકોટ-ચોટીલા હાઈવે પરથી પસાર થતાં વાહનોમાંથી ડીઝલ ચોરીનો પર્દાફાશ

પોલીસમેનની હત્યામાં તાજના સાક્ષી ઉપર હુમલો કરનાર વધુ બેનો વરઘોડો કાઢયો

રાજકોટ શહેરમા અગાઉ પોલીસમેન ભરતભાઇ ગઢવીની હત્યામા તાજના સાક્ષી તરીકે જુબાની આપનારના ભાઇ સહીતના ત્રણ વ્યકિત પર ખુની હુમલો કરવામા આવ્યો હતો. આ ઘટનામા કોઠારીયા…

View More પોલીસમેનની હત્યામાં તાજના સાક્ષી ઉપર હુમલો કરનાર વધુ બેનો વરઘોડો કાઢયો

પેરેમાઉન્ટ સોસાયટીમાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિને માર માર્યો

શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતો યુવાન પેરેમાઉન્ટ સોસાયટીમાં હતો ત્યારે પત્નીએ પ્રેમી સાથે મળી પતિને પથ્થર વડે માર મારતા તે સારવાર માટે હોસ્પિટલમાં ગયો હતો. જયા…

View More પેરેમાઉન્ટ સોસાયટીમાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિને માર માર્યો

થર્ટી ફર્સ્ટના બંદોબસ્ત વચ્ચે ત્રણ દુકાનમાં તસ્કરો ત્રાટક્યા, 1.26 લાખની ચોરી

સીસીટીવી કેમેરાના આધારે તપાસનો ધમધમાટ, યુનિવર્સિટી રોડ ઉપર જલારામ સોસાયટીનો બનાવ થર્ટી ફર્સ્ટ શહેરમાં સજ્જડ પોલીસ બંદોબસ્ત વચ્ચે તસ્કરો જલારામ-4માં આવેલી ત્રણ દુકાનોમાં એક સાથે…

View More થર્ટી ફર્સ્ટના બંદોબસ્ત વચ્ચે ત્રણ દુકાનમાં તસ્કરો ત્રાટક્યા, 1.26 લાખની ચોરી

ગોંડલના ભુણાવામાં બે ભાઈના પરિવાર વચ્ચે ધિંગાણું, 3 ઘાયલ

જેસીબી ચલાવવા બાબતે છેલ્લા બે માસથી ચાલતી માથાકૂટમાં ફરી ડખો, હત્યાની કોશિશનો ગુનો ગોંડલ તાલુકાના ભુણાવા ગામે રહેતા બે દરબાર ભાઈઓ વચ્ચે છેલ્લા બે માસથી…

View More ગોંડલના ભુણાવામાં બે ભાઈના પરિવાર વચ્ચે ધિંગાણું, 3 ઘાયલ

બરડા ડુંગર વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસ ત્રાટકી

  ભાણવડ પંથકના સ્થાનિક પોલીસ દ્વારા દેશી-વિદેશી દારૂૂ અંગે હાથ ધરવામાં આવેલા કોમ્બિંગ દરમિયાન બરડા ડુંગર વિસ્તારમાં ધમધમતી દેશી દારૂૂની બે ભઠ્ઠી પર દોરડાઓ પાડવામાં…

View More બરડા ડુંગર વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસ ત્રાટકી

ભાવનગરમાં બાળક સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચરનાર શખ્સને 10 વર્ષની સજા

  આઠ વર્ષ પુર્વે ભાવનગર શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતા આધેડે 11 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરૂૂધ્ધનું કૃત્ય કરતા આ અંગેનો કેસ ત્રીજા એડીશ્નલ સેસન્સ જજ…

View More ભાવનગરમાં બાળક સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચરનાર શખ્સને 10 વર્ષની સજા

જામનગર-જામજોધપુરમાંથી રૂ. 56.25 લાખની વીજચોરી પકડાઇ

  જામનગર શહેરમાં પખવાડિયા ના વિરામ બાદ ગત સોમવાર થી વીજ તંત્ર દ્વારા ફરી થી વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અને આજે અંગ્રેજી…

View More જામનગર-જામજોધપુરમાંથી રૂ. 56.25 લાખની વીજચોરી પકડાઇ

અંજારના વૃદ્ધને દિલ્હી પોલીસની ઓળખ આપી ગઠિયાએ 36.50 લાખની મરણમૂડી પડાવી

મની લોન્ડરિંગના કેસમાં એરેસ્ટ કરવાની ધમકી આપતા વૃદ્ધ ડરી ગયા: ગુનો નોંધી ટોળકીને પકડવા કાર્યવાહી ધનબાદમાં કોલસાની ખાણમાં હિસાબનિશ તરીકે નોકરી કરી નિવૃત થઇ અંજાર…

View More અંજારના વૃદ્ધને દિલ્હી પોલીસની ઓળખ આપી ગઠિયાએ 36.50 લાખની મરણમૂડી પડાવી