રાજ્યમાં અત્યાર સુધી નકલી ટોલનાકુ, નકલી જજ, નકલી પીએમઓ અધિકારી સામે આવ્યા હતા જે બાદ થોડા દિવસો પહેલા જ ગાંધીધામમાં રેઇડ કરનાર નકલી ઈડી…
View More નખત્રાણાના કોટડામાંથી બોગસ લાયસન્સ બનાવવાનું કૌભાંડ પકડાયુંCategory: ક્રાઇમ
Crime
મોરબીમાં વિદ્યાર્થિની સાથે અડપલા કર્યાની ટ્યુશન સંચાલક સામે ફરિયાદ
મોરબીમાં શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના સામે આવી છે જેમ કે ગુરુ શિષ્યના સંબંધને લોકો આદર ભાવથી જોતા હોય છે જોકે મોરબીમાં આ ઘટનાને પગલે…
View More મોરબીમાં વિદ્યાર્થિની સાથે અડપલા કર્યાની ટ્યુશન સંચાલક સામે ફરિયાદગુજરાતમાં દારૂના 56 ગુનામાં 9 મહિનાથી વોન્ટેડ ભુજનો બુટલેગરને ઝડપી લેતી SMC
ગુજરાતના વોન્ટેડ આરોપીઓને પકડવા સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને રાજય પોલીસ વડા દ્વારા સુચના આપવમાં આવી હોય સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે 56 થી દારૂૂના ગુન્હામાં છેલ્લા…
View More ગુજરાતમાં દારૂના 56 ગુનામાં 9 મહિનાથી વોન્ટેડ ભુજનો બુટલેગરને ઝડપી લેતી SMCવધુ ક્રૂ મેમ્બર લઈ જનાર એક બોટના ટંડેલ સામે ગુનો નોંધાયો
જામનગરના બેડી નજીકના દરિયા વિસ્તારમાં બેડી મેરિન પોલીસ સ્ટેશન ની ટીમ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું, દરમિયાન વધુ એક માછીમારી બોટનો ટંડેલ પોતાને મળેલી…
View More વધુ ક્રૂ મેમ્બર લઈ જનાર એક બોટના ટંડેલ સામે ગુનો નોંધાયોતાડી બનાવવા ઝેરી પાઉડર મોકલનાર બેલડી પકડાઇ
સુત્રાપાડાના રહેણાંક મકાનમાંથી એક મહીના પહેલા તાડી ભરેલ પ્લાસ્ટીકની આઠ નંગ કોથળી મળી આવતા પોલીસે પ્રોહી એકટનો ગુનો નોંધી આરોપી દુર્ગાપ્રસાદ ઉર્ફે દીલીપ લીંગીયા બંટુ…
View More તાડી બનાવવા ઝેરી પાઉડર મોકલનાર બેલડી પકડાઇઅમરેલીના ચલાલા સ્વામિનારાયણ મંદિરમાંથી અડધા લાખના છતરની ચોરી
ધોળા દિવસે ગર્ભગૃહમાંથી છતરની ચોરી કરનાર શખ્સની શોધખોળ ચલાલામા દાનબાપુની જગ્યા પાસે આવેલ સ્વામીનારાયણ મંદિરમા તસ્કર ત્રાકટયા હતા. તસ્કરો અહીથી ચાંદીનુ અને સોનાનો ઢોળ ચડાવેલુ…
View More અમરેલીના ચલાલા સ્વામિનારાયણ મંદિરમાંથી અડધા લાખના છતરની ચોરીમાળિયા મિયાણામાં ત્રણ કિલો ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો
માળીયા મીયાણા ટાઉન વિસ્તારની માલાણીશેરીના રહેણાંક મકાનમાંથી નાર્કોટીક્સ માદક પદાર્થ ગાંજો 3 કિલો 930 ગ્રામના જથ્થા સાથે એક ઇસમને મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડયો છે.…
View More માળિયા મિયાણામાં ત્રણ કિલો ગાંજા સાથે એક શખ્સ ઝડપાયોવાંકાનેરમાં ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખનો પાડોશી ઉપર હુમલો
છોકરાના ઝઘડામાં પાડોશી મહિલાની આંખમાં મરચું છાંટી માર માર્યાની ફરિયાદ વાંકાનેર શહેરના આરોગ્યનગર વિસ્તારમાં રહેતા પાડોશીઓના છોકરાઓ વચ્ચે થયેલ બોલાચાલી બાબતે સારૂૂં નહીં લાગતા મહિલા…
View More વાંકાનેરમાં ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખનો પાડોશી ઉપર હુમલોગોંડલમાં અમિત શાહનું પૂતળુ સળગાવતા ત્રણ શખ્સની અટકાયત
વહેલી સવારે બનાવ બનતા પોલીસ દોડતી થઇ ગોંડલ નાં માંડવીચોક પોલીસ ચોકી સામે ગત સવારે ત્રણ વ્યક્તિઓ એ ગૃહમંત્રી અમીત શાહ નાં પુતળાનું દહન કરતા…
View More ગોંડલમાં અમિત શાહનું પૂતળુ સળગાવતા ત્રણ શખ્સની અટકાયતઅજાણી સ્ત્રીએ ત્યજી દીધેલા નવજાતને શ્ર્વાન મોઢામાં લઇ જતુ દેખાતા ચકચાર
આમ તો દરેક મા બાપની મોટી મૂડી સંતાન કહેવાય છે. મા બાપ સંતાન માટે પથ્થર એટલા દેવ કરતા હોય છે.ક્યાંક દવા ક્યાંક દુવાનો સહારો લેતા…
View More અજાણી સ્ત્રીએ ત્યજી દીધેલા નવજાતને શ્ર્વાન મોઢામાં લઇ જતુ દેખાતા ચકચાર