કલ્યાણપુર તાલુકાના બાકોડી ગામે રહેતા ધાનાભાઈ હરદાસભાઈ ગોજીયા નામના 60 વર્ષના આહીર વૃદ્ધનો પૌત્ર તેમના ઘર નજીક રમતો હતો. ત્યારે આ જ ગામનો કાના…
View More બાઈક ધીમું ચલાવવાનું કહેતા બાકોડીના પિતા-પુત્ર પર હુમલોCategory: ક્રાઇમ
Crime
જૂનાગઢમાં મહિલા ફોજદારે જ કાયદાના લીરા ઉડાવ્યા
પોલીસ ડિપાર્ટમેન્ટના નાના માણસ સાથે સહાનુભૂતિથી વર્તવાના બદલે અહંકારથી છલોછલ મહિલા અધિકારીએ ડિપાર્ટમેન્ટ ને લાંછન લગાડે તેવુ કર્યુ વર્તન ફર્યાનો સોશિયલ મીડિયામાં વિડીયો આવ્યો સામે…
View More જૂનાગઢમાં મહિલા ફોજદારે જ કાયદાના લીરા ઉડાવ્યાસાવરકુંડલામાં હીરાના વેપારીનું અપહરણ કરનાર જૂનાગઢ, રાજકોટ પંથકના ચાર આરોપી ઝડપાયા
હીરાના કારખાનામાં ખોટ ગઇ હોય જેથી પૈસાની લેતી-દેતીનું મનદુ:ખ રાખી અપહરણ કર્યુ’તું: અમરેલી એલસીબીએ કારખાનેદારને જેતપુર નજીકથી મુકત કરાવ્યા સાવરકુંડલામા હિરાના એક કારખાનેદારનુ ચાર શખ્સોએ…
View More સાવરકુંડલામાં હીરાના વેપારીનું અપહરણ કરનાર જૂનાગઢ, રાજકોટ પંથકના ચાર આરોપી ઝડપાયામોરબી જિલ્લામાં 45 ગાયોની કતલમાં સંડોવાયેલા વધુ બે શખ્સો સામે ગુનો દાખલ
મોરબી જિલ્લામાં ગૌમાતાની કતલ કરી તસ્કરી થતી હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. માળીયા વિસ્તારમાં 13 ગાયોને ગૂમ કરી કતલ કરનાર પિતા-પુત્ર એ હળવદ પંથકમાંથી 45…
View More મોરબી જિલ્લામાં 45 ગાયોની કતલમાં સંડોવાયેલા વધુ બે શખ્સો સામે ગુનો દાખલચોટીલાના ભીમગઢમાં પિતા-પુત્ર ઉપર શેઢા પાડોશીનો હોકીથી હુમલો
ચોટીલાના ભીમગઢ ગામે વાડીમા ઘુસેલા રોજડાને તગડતા રોજડુ બાજુની વાડીમા ઘુસી ગયુ હતુ જે મુદે શેઢા પાડોશી ચાર શખ્સોએ પિતા-પુત્ર સાથે ઝઘડો કરી હુમલો કર્યો…
View More ચોટીલાના ભીમગઢમાં પિતા-પુત્ર ઉપર શેઢા પાડોશીનો હોકીથી હુમલોસાર્વજનિક પ્લોટમાં કાર પાર્ક કરવા મુદે યુવાન ઉપર પાંચ શખ્સો તૂટી પડયા
જુનાગઢમા ઝાંઝરડા રોડ પર આવેલી દિપાલી સોસાયટીમા યુવાને સાર્વજનીક પ્લોટમા પાર્ક કરેલી કાર લેવા જતા પાંચ શખ્સોએ તારા બાપનો પ્લોટ છે ? અહીં તારે આવવુ…
View More સાર્વજનિક પ્લોટમાં કાર પાર્ક કરવા મુદે યુવાન ઉપર પાંચ શખ્સો તૂટી પડયાસુરેન્દ્રનગરમાં કારના ડેશબોર્ડ ઉપર ગેરકાયદે પોલીસનું બોર્ડ મૂકનાર સામે ગુનો
સુરેન્દ્રનગરમાં પોલીસનાં નામની પ્લેટ કારના ડેશબોર્ડ પર મુકીને રોફ જમાવતા તત્વો સામે જીલ્લા પોલીસ કડક બની છે અને પોલીસમાં નહિ હોવા છતાં કારમાં પોલીસ લખનાર…
View More સુરેન્દ્રનગરમાં કારના ડેશબોર્ડ ઉપર ગેરકાયદે પોલીસનું બોર્ડ મૂકનાર સામે ગુનોભાવનગરની સદ્ભાવના હોસ્પિટલના ત્રણ ડોક્ટરની બેદરકારીના કારણે મહિલાનું મોત
ગર્ભાશયની કોથળી સાફ કરવાનું ઓપરેશન કરવા માટે સદભાવના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલી મહિલા ઓપરેશન બાદ ભાનમાં ન આવતાં અને તેનું મૃત્યુ થતાં તબિબોની બેદરકારીના કારણે…
View More ભાવનગરની સદ્ભાવના હોસ્પિટલના ત્રણ ડોક્ટરની બેદરકારીના કારણે મહિલાનું મોતપાટડીમાં પરિણીતાને બ્લેકમેેઇલ કરી બે શખ્સોએ 7.92 લાખના દાગીના-રોકડ પડાવી લેતા ફરીયાદ
પાટડી તાલુકાના સેડલા ગામમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં બે શખ્સોએ એક પરિણીતાને બ્લેકમેઇલ કરી મોટી રકમ પડાવી લીધી છે. પોલીસ ફરિયાદ મુજબ,…
View More પાટડીમાં પરિણીતાને બ્લેકમેેઇલ કરી બે શખ્સોએ 7.92 લાખના દાગીના-રોકડ પડાવી લેતા ફરીયાદભાવનગરના લોન કૌભાંડની તપાસ માટે ‘સીટ’ની રચના
પાંચ શખ્સોની ધરપકડ, બેંક મેનેજરની તબિયત લથડી, 24 લાભાર્થી સહિત 28 સામે ગુનો ભાવનગરમાં સરકાર સાથે રૂૂપિયા એક કરોડથી વધુ રકમની ઉચાપત ના ચકચારી બનાવમાં…
View More ભાવનગરના લોન કૌભાંડની તપાસ માટે ‘સીટ’ની રચના