આ વર્ષે પાંચમનો ક્ષય હોવાથી લગ્ન અને વાસ્તુ સિવાય શુભ કાર્યો કરી શકાશે તા. 2-2-25 મહા સુદ ચોથને રવિવારે સવારે 9:15 કલાક સુધી ચોથ…
View More કાલે વસંત પંચમી : લગ્ન-વાસ્તુ સહિતના કાર્યોમાં બાધાCategory: ધાર્મિક
શું અઘોરી સાધુઓ મૃત મનુષ્યનું માંસ ખાય છે? જાણો શું છે હકીકત
મહાકુંભ માટે દેશના ખૂણે ખૂણેથી અને વિદેશમાંથી પણ ભક્તો પહોંચ્યા છે. અઘોરી સાધુઓ અહીં આકર્ષણનું કેન્દ્ર બનેલા છે. અઘોરી તે છે જેઓ કાપાલિક…
View More શું અઘોરી સાધુઓ મૃત મનુષ્યનું માંસ ખાય છે? જાણો શું છે હકીકત30 વર્ષ બાદ મકર સંક્રાંતિ પર સર્જાયો દુર્લભ સંયોગ, શનિદેવ આ 4 રાશિના લોકોને બનાવશે ધનવાન
વૈદિક જ્યોતિષ શાસ્ત્રની ગણતરી મુજબ મકરસંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરે છે. જ્યોતિષમાં આ પ્રસંગને સંક્રાંતિ કહેવામાં આવે છે. મકરસંક્રાંતિથી તમામ…
View More 30 વર્ષ બાદ મકર સંક્રાંતિ પર સર્જાયો દુર્લભ સંયોગ, શનિદેવ આ 4 રાશિના લોકોને બનાવશે ધનવાનઆ લોકોએ ભૂલથી પણ ચાંદીના ઘરેણા ન પહેરવા જોઈએ, જૂતા ઘસાઇ જશે તો પણ નહી મળે સફળતા!
આજકાલ દરેક વ્યક્તિ કોઈને કોઈ ચાંદીના ઘરેણાં પહેરે છે. ચાંદીના આભૂષણો પહેરવાને પણ જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ મહત્વપૂર્ણ અને શુભ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં ચાંદીનો…
View More આ લોકોએ ભૂલથી પણ ચાંદીના ઘરેણા ન પહેરવા જોઈએ, જૂતા ઘસાઇ જશે તો પણ નહી મળે સફળતા!જાણો…2025નું વર્ષ આપના માટે કેવું રહેશે
ડોલર સામે રૂપિયો નબળો પડશે: મોંઘવારી અને ફુગાવામાં વધારો થતો રહેશે, મે મહિના પછી રાહત; ભારત માટે આર્થિક અને રાજકીય રીતે મહત્ત્વનું વર્ષ બની…
View More જાણો…2025નું વર્ષ આપના માટે કેવું રહેશેલોકોના જીવનમાં આવતી મુશ્કેલીઓનું કારણ પ્રકૃતિથી વિપરીત જવાની વૃત્તિ: વ્રજરાજકુમારજી
દાસીજીવન સત્સંગ મંડળ તથા વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશનના સંયુક્ત ઉપક્રમે પુણા ગામ ખાતે આયોજિત શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના આજે ચતુર્થ દિવસે…
View More લોકોના જીવનમાં આવતી મુશ્કેલીઓનું કારણ પ્રકૃતિથી વિપરીત જવાની વૃત્તિ: વ્રજરાજકુમારજીકાલથી કમુહૂર્તાનો પ્રારંભ: લગ્ન, વાસ્તુ જેવા શુભકાર્યોમાં લાગશે બ્રેક
માગસર શુદ પુનમને રવિવાર તા.15-12-2024 રાત્રીના 10.12 કલાકે સૂર્ય ધનરાશીમાં પ્રવેશ કરશે અને સાથે ધનારક કમુહુર્તાનો પ્રારંભ થશે લગ્ન વાસ્તુ જેવા શુભકાર્યોમાં બ્રેક લાગશે. ધનારક…
View More કાલથી કમુહૂર્તાનો પ્રારંભ: લગ્ન, વાસ્તુ જેવા શુભકાર્યોમાં લાગશે બ્રેકભૂલથી પણ તુલસી પાસે ન રાખો આ વસ્તુઓ, નહીંતર થઈ શકે છે અણધાર્યું નુકસાન
હિંદુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ છે. માન્યતાઓ અનુસાર તુલસી ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. આ ઉપરાંત તેને દેવી લક્ષ્મીનો વાસ પણ માનવામાં આવે…
View More ભૂલથી પણ તુલસી પાસે ન રાખો આ વસ્તુઓ, નહીંતર થઈ શકે છે અણધાર્યું નુકસાનકાલે સવારે 10-30 વાગ્યાથી શનિવારી અમાસનું અનન્ય મહત્ત્વ: હનુમાનજીની કરો પૂજા
ઉનની વસ્તુનું દાન કરવાથી શનિપીડામાં થશે રાહત શનિવારે સવારે 10-30 થી શનિવારી અમાસનું મહત્વ કારતક વદ ચૌદશને શનિવાર તા.30-11-2024ના દિવસે સવો 10-30 થી અમાસ તિથી…
View More કાલે સવારે 10-30 વાગ્યાથી શનિવારી અમાસનું અનન્ય મહત્ત્વ: હનુમાનજીની કરો પૂજાકાલે ઉત્પત્તિ એકાદશી: ઉપાસના કરનાર મળશે સર્વ સિદ્ધિઓ
કારતક વદ અગિયારસ ને મંગળવાર તા 26.11.24 ઉત્પત્તિ એકાદશી છે ખાસ કરીને આ એકાદશી માટે નિયમ પ્રમાણે સોમવારે રાત્રિનું ભોજન કરવું જોઈએ નહીં એટલે કે…
View More કાલે ઉત્પત્તિ એકાદશી: ઉપાસના કરનાર મળશે સર્વ સિદ્ધિઓ