અમદાવાદમાં લાઈવ પર્ફોેર્મન્સના બદલે કર્યું લિપ-સિંગ ધૂરંધર અને ધૂરધંર- ધ રિવેન્જ ફિલ્મથી રાતોરાત જાણીતી બનેલી પ્લેબેક સિંગર જાસ્મિન સન્ડલસની અમદાવાદમાં યોજાયેલી કોન્સર્ટ વિવાદમાં ઘેરાઇ છે.…
View More ધૂરંધરની સિંગરે લાઈવ કોન્સર્ટમાં કર્યો ધજાગરોચૂંટણીમાં ભૂલ થશે તો મારા ઘરના દરવાજા કાયમ માટે બંધ સમજો, ધારાસભ્ય બારડ
ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતાં રાજકીય માહોલ દિવસેને દિવસે ગરમાતો જઈ રહ્યો છે. ખાસ કરીને સુત્રાપાડા તાલુકાની કદાવર બેઠક ભાજપ માટે પડકારરૂૂપ…
View More ચૂંટણીમાં ભૂલ થશે તો મારા ઘરના દરવાજા કાયમ માટે બંધ સમજો, ધારાસભ્ય બારડગોંડલમાં ભાજપ મિર્ઝાપુર જેવું શાસન ચલાવે છે, યતિષ દેસાઇનો આક્ષેપ
કોંગ્રેસે ગોંડલના માંડવી ચોક ખાતે સભા યોજી હતી. જોકે, આ સભામાં જનમેદનીની પાંખી હાજરી જોવા મળી હતી,સભામાં રાજકોટ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ યતિષ દેસાઈએ ભાજપ પર…
View More ગોંડલમાં ભાજપ મિર્ઝાપુર જેવું શાસન ચલાવે છે, યતિષ દેસાઇનો આક્ષેપતેઓ કોઈની પચાવી પાડેલી જમીન પાછી અપાવે તો ગીતાબાનું કાલે રાજીનામુ : જયરાજસિંહ જાડેજા
જમીન વિવાદમાં સણસણતો જવાબ, પક્ષ પલ્ટુઓને ‘ચાઈના પ્રોડકટ’ ગણાવી સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓના પડઘમ વચ્ચે ગોંડલ પંથકમાં રાજકીય વાતાવરણ અત્યંત ગરમાયું છે. એક તરફ ભાજપે…
View More તેઓ કોઈની પચાવી પાડેલી જમીન પાછી અપાવે તો ગીતાબાનું કાલે રાજીનામુ : જયરાજસિંહ જાડેજાઓસ્કાર સ્કાયમાં ભાજપને ‘નો એન્ટ્રી’ના બોર્ડ લાગ્યા
ભાજપના ધારાસભ્યની ભાગીદારી વાળી સોસાયટીમાં જ રસ્તા-પાણી-ગટર સહિતની પડતર માંગણીઓ અંગે ધોકો પછાડતા જાગેલી ચર્ચા રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી અત્યંત મહત્વની પુરવાર થઈ રહી છે કારણ…
View More ઓસ્કાર સ્કાયમાં ભાજપને ‘નો એન્ટ્રી’ના બોર્ડ લાગ્યાતામિલનાડુમાં છમકલાં-પશ્ર્ચિમ બંગાળમાં ભારે હિંસા વચ્ચે રેકોર્ડબ્રેક મતદાન
મુર્શિદાબાદમાં અથડામણ, ક્રૂડ બોમ્બ ફેંકાયા; ઝખઈ પર મતદારોને ધમકાવવાનો આરોપ; ઙખ મોદીએ ચૂંટણીપંચની પ્રશંસા કરી, ચેન્નાઈમાં ભાજપ-ઉખઊં વચ્ચે ડખો : અનેક સ્થળે મતદાન કલાક-કલાક સ્થગિત…
View More તામિલનાડુમાં છમકલાં-પશ્ર્ચિમ બંગાળમાં ભારે હિંસા વચ્ચે રેકોર્ડબ્રેક મતદાનઅમદાવાદમાં સ્લોટર હાઉસ બનવા જરૂરી : ઓવૈસી
AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર આકરા પ્રહારો કર્યા અને તેના સંલગ્ન સંગઠનો પર ગુજરાતમાં કુરેશી સમુદાયના વ્યવસાયમાં અવરોધ ઉભો કરવાનો આરોપ લગાવ્યો.…
View More અમદાવાદમાં સ્લોટર હાઉસ બનવા જરૂરી : ઓવૈસીઈ.વી.એમ. ડિસ્પેચિંગ, રિસિવિંગ, કાઉન્ટિંગ સેન્ટર નક્કી કરાયા
રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી માટે ચૂંટણી તંત્ર દ્વારા વોર્ડ મુજબ ઈ.વી.એમ. ડિસ્પેચિંગ, રિસિવિંગ, કાઉન્ટિંગ સેન્ટર નક્કી કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડો. ઓમ…
View More ઈ.વી.એમ. ડિસ્પેચિંગ, રિસિવિંગ, કાઉન્ટિંગ સેન્ટર નક્કી કરાયામહિલા આરક્ષણના નામે લોકોની આંખમાં ધૂળ નાખી : વાસનિક
AICCના મહામંત્રી અને ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિકની રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના છેલ્લા દિવસોમાં દરેક રાજકીય પક્ષ પ્રચારના ધમધમાટમાં વ્યસ્ત છે ત્યારે ગઈકાલે એઆઈસીસીના…
View More મહિલા આરક્ષણના નામે લોકોની આંખમાં ધૂળ નાખી : વાસનિકકોંગ્રેસનાં ઉમેદવારે ભાજપનો મેન્ડેટ રજૂ નહીં કરતા ફોર્મ રદ : ચૂંટણી અધિકારીનો લોચો
ગોધરા નગરપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે જ રાજકીય માહોલ ગરમાયો છે. એક અત્યંત ચોંકાવનારી અને હાસ્યાસ્પદ કહી શકાય તેવી ઘટનામાં ચૂંટણી અધિકારીએ કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ એટલા…
View More કોંગ્રેસનાં ઉમેદવારે ભાજપનો મેન્ડેટ રજૂ નહીં કરતા ફોર્મ રદ : ચૂંટણી અધિકારીનો લોચો