જામજોધપુર તાલુકાના ફુલઝર (કોબા) વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે કેનાલ મારફતે પાણી ન મળતાં પાકને નુકસાન થવાની ભીતિ વચ્ચે ખેડૂતોએ આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી આપી છે.…
View More જામજોધપુર પંથકમાં નર્મદાનીર માટે ખેડૂતોનું ઉપવાસ આંદોલનખંભાળિયા: દુષ્કાળ જાહેર કરવાની માંગ મુદ્દે આજથી આમ આદમી પાર્ટીનો પ્લાન-બી
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નહીવત વરસાદના કારણે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આમ આદમી પાર્ટી દ્વારા ખંભાળિયામાં ખેડૂતલક્ષી વિવિધ મુદ્દે પ્રતિક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ…
View More ખંભાળિયા: દુષ્કાળ જાહેર કરવાની માંગ મુદ્દે આજથી આમ આદમી પાર્ટીનો પ્લાન-બીદુષ્કાળના ડાકલા: પ.કચ્છમાંથી પશુધન સાથે માલધારીઓની હિજરત
પશ્ચિમ કચ્છમાં ચાલુ ચોમાસામાં અપેક્ષા મુજબ વરસાદ ન થતાં અબડાસા, લખપત અને નખત્રાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માલધારીઓની મુશ્કેલી દિવસેને દિવસે ગંભીર બની રહી છે. વગડાઓમાં…
View More દુષ્કાળના ડાકલા: પ.કચ્છમાંથી પશુધન સાથે માલધારીઓની હિજરતજામનગર ડેન્ટલ કોલેજના રૂ.1.36 કરોડના રોગી કલ્યાણ ફંડ કૌભાંડમાં આરોપીની ચાર્જશીટ બાદની જામીન અરજી નામંજૂર
જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતિના સરકારી ફંડમાંથી રૂૂ.1,36,19,350ની રકમની ગેરરીતિ કરી પોતાના અંગત ઉપયોગમાં લેવાના ગંભીર આક્ષેપો સાથે નોંધાયેલા ગુનામાં આરોપી…
View More જામનગર ડેન્ટલ કોલેજના રૂ.1.36 કરોડના રોગી કલ્યાણ ફંડ કૌભાંડમાં આરોપીની ચાર્જશીટ બાદની જામીન અરજી નામંજૂરઉના-ગીરગઢડાના ખેડૂતોને ઉભા પાકમાં ટ્રેકટર ફેરવવાની નોબત
કૂવા તળિયા દેખાડવા લાગ્યા, વીજળીના ધાંધિયાથી સિંચાઇ પણ મુશ્કેલ, વીઘે 15થી 20 હજારનું રોકાણ માથે પડવાની ભીતિ આકાશ તરફ મીટ માંડીને બેઠેલા ધરતીપુત્રોની આશા હવે…
View More ઉના-ગીરગઢડાના ખેડૂતોને ઉભા પાકમાં ટ્રેકટર ફેરવવાની નોબતએ જિંદગી, ગલે લગા લે: મૃત્યુને સ્પર્શીને આવેલ યુવતીનો સંદેશ
આવતી કાલે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ: જીવનને એક તક આપો મધુ જય ઉપાધ્યાય માને છે કે આત્મહત્યાનું એક કારણ હોઈ શકે, પરંતુ જીવન જીવવાનાં અનેક…
View More એ જિંદગી, ગલે લગા લે: મૃત્યુને સ્પર્શીને આવેલ યુવતીનો સંદેશ‘હનુમાન અંશ’ છવાઇ કમાણી 150 કરોડ નજીક
ડિરેક્ટર વિશાલ ચતુર્વેદીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ’હનુમાન અંશ’ એ બોક્સ ઓફિસ પર કમાણીના તમામ અંદાજોને ખોટા સાબિત કરીને નવો ઇતિહાસ રચ્યો છે. નીમ કરોલી બાબાના…
View More ‘હનુમાન અંશ’ છવાઇ કમાણી 150 કરોડ નજીકજુગારમાં 10 લાખના દેવામાં ડૂબેલા શિક્ષકે KBCમાં જીત્યા 12.50 લાખ
ક્રિકેટ મેચ પર સટ્ટો રમવાની આદત પર શરમ વ્યક્ત કરી અમિતાભ બચ્ચનના ગેમ શો ’કૌન બનેગા કરોડપતિ’ (KBC) ની 18મી સીઝન હાલમાં ખૂબ જ ઉત્સાહથી…
View More જુગારમાં 10 લાખના દેવામાં ડૂબેલા શિક્ષકે KBCમાં જીત્યા 12.50 લાખભારતીય હોકી ટીમ એશિયન ગેમ્સમાં બ્લૂ જર્સીમાં જોવા મળશે
જાપાનમાં યોજાનાર એશિયન ગેમ્સમાં ભારતીય હોકી ટીમ ફરી એકવાર તેની ઓળખ સમાન ’બ્લૂ જર્સી’માં જોવા મળશે. નેધરલેન્ડ્સ અને બેલ્જિયમમાં રમાયેલ હોકી વર્લ્ડ કપ દરમિયાન ભારતીય…
View More ભારતીય હોકી ટીમ એશિયન ગેમ્સમાં બ્લૂ જર્સીમાં જોવા મળશે12 છગ્ગા, 16 ચોગ્ગા: 64 બોલમાં 173 રનનું તાંડવ મચાવ્યું નમન ધીરે
ટી20 ક્રિકેટના ઇતિહાસમાં જ્યારે પણ સૌથી મોટી અને આક્રમક ઇનિંગની વાત આવે, ત્યારે યૂનિવર્સ બોસ ક્રિસ ગેલનું નામ સૌથી ઉપર આવે છે. વર્ષ 2013ની આઈપીએલમાં…
View More 12 છગ્ગા, 16 ચોગ્ગા: 64 બોલમાં 173 રનનું તાંડવ મચાવ્યું નમન ધીરે