શહેરમાં પુનિતનગર વિસ્તારમાં રહેતાં યુવાન પાસે વ્યાજની ઉઘરાણી કરી વ્યાજખોર છરી લઈને પાછળ દોડયો હતો. જે દરમિયાન પતિને બચાવવા વચ્ચે પડેલી પરિણીતાને વ્યાજખોરે ખુરશી વડે…
View More પુનિતનગરમાં વ્યાજની ઉઘરાણીમાં પરિણીતા ઉપર વ્યાજખોરનો હુમલોPGVCLના MDના નામે ઉલ્લુ બનાવી 45 લાખની છેતરપિંડી
શહેરમાં સાયબર ગુનેગારોનો આતંક સતત વધી રહ્યો છે. હવે આ ઠગબાજોએ સામાન્ય નાગરિકોને છોડીને ઉચ્ચ સરકારી અધિકારીઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. રાજકોટની પીજીવીસીએલની…
View More PGVCLના MDના નામે ઉલ્લુ બનાવી 45 લાખની છેતરપિંડીઅમદાવાદ એરપોર્ટથી બેંગ્લોર મોકલાયેલ 2.57 કરોડના દાગીના સાથેનું પાર્સલ ગુમ
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી કાર્ગો મારફતે મોકલવામાં આવેલી અતિ કિંમતી માલમત્તા ગુમ થવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદથી બેંગ્લોર મોકલવામાં આવેલા…
View More અમદાવાદ એરપોર્ટથી બેંગ્લોર મોકલાયેલ 2.57 કરોડના દાગીના સાથેનું પાર્સલ ગુમકોંગ્રેસના મહિલા કોર્પોરેટર બનાવટી દસ્તાવેજથી ચૂંટણી જીત્યાની ફરિયાદ
શહેરના કુબેરનગર વોર્ડના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર કલ્પનાબેન નવલેકર (કોડેકર) મુશ્કેલીમાં મુકાયા છે. તેમની વિરુદ્ધ બનાવટી દસ્તાવેજો ઉભા કરી સત્તાધિકારીઓ અને જનતા સાથે છેતરપિંડી કરવા બદલ…
View More કોંગ્રેસના મહિલા કોર્પોરેટર બનાવટી દસ્તાવેજથી ચૂંટણી જીત્યાની ફરિયાદ23 દેશોના 149 મુસાફરો ‘ડેથ શિપ’માં મધદરિયે ફસાયા
મધદરિયે એમવી હોન્ડિયસ ક્રુઝ શિપ હંટા વાયરસના ભરડામાં: દંપતિ સહિત 3ના મોત એટલાન્ટિક મહાસાગરમાં મુસાફરી કરી રહેલા એમવી હોન્ડિયસ ક્રુઝ શિપ પર હંટાવાયરસના સંક્રમણને કારણે…
View More 23 દેશોના 149 મુસાફરો ‘ડેથ શિપ’માં મધદરિયે ફસાયાકાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાનો ઉપાડો : યુવાનનું મોત
હલેન્ડા ગામની ઘટના; કૂવો ખોદવાની મજૂરી કામ અર્થે આવેલા શ્રમિકને કાળ ખેંચી ગયો રાજકોટ સહિત રાજ્યભરમાં હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ કાળઝાળ ગરમી વચ્ચે…
View More કાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાનો ઉપાડો : યુવાનનું મોતઅમદાવાદ-નરોડાના સબ રજિસ્ટ્રાર સહિત ત્રણ રૂા.2.50 લાખની લાંચ લેતા ઝડપાયા
અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી અસારવા સબ રજીસ્ટ્રાર નરોડા-6 કચેરીમાં એન્ટી કરપ્શન બ્યુરો એ કાર્યવાહી હાથ ધરી છે. રૂૂ. 2.50 લાખની લાંચ લેતા સબ રજીસ્ટ્રાર સહીત…
View More અમદાવાદ-નરોડાના સબ રજિસ્ટ્રાર સહિત ત્રણ રૂા.2.50 લાખની લાંચ લેતા ઝડપાયાકમિશનનો વિવાદ, રેપિડોની રિક્ષા હડતાળથી મુસાફરો પરેશાન
કંપનીએ કિ.મી. દીઠ સીધા જ રૂ.4 સુધી કમિશનર ઘટાડી નાખતા રિક્ષાચાલકો વિફર્યા : રાજકોટમાં રેપિડો સેવા ઠપ્પ કરી દેવા રિક્ષાચાલક રાઇડરોનું એલાન શાસ્ત્રી મેદાનમાં રેપિડો…
View More કમિશનનો વિવાદ, રેપિડોની રિક્ષા હડતાળથી મુસાફરો પરેશાનકેશોદના મઘરવાડામાં વાડીમાં કેરી વીણતા આધેડને દીપડાએ માથામાં પંજો માર્યો
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં આવતા મધરવાડા ગામના વાડી વિસ્તારમાં દીપડાના હુમલાની એક ચોંકાવનારી ઘટના બની છે. ગામના સીમ વિસ્તારમાં આવેલી આંબાની વાડીમાં મનસુખભાઈ ધુડા નામના…
View More કેશોદના મઘરવાડામાં વાડીમાં કેરી વીણતા આધેડને દીપડાએ માથામાં પંજો માર્યોરાજકોટના ફાઉન્ડ્રી સંચાલક સાથે 39.20 લાખની છેતરપિંડી
રાજકોટના કોઠારિયા રોડ ઉપર સુભાસનગરમાં રહેતા અને હરીપર તરવડ ગામની સીમમાં આવેલી ’રાજકોટ ફાઉન્ડ્રી પ્રાઈવેટ લિમિટેડ’ નામની કંપની ચલાવત ફેક્ટરી સંચાલક સાથે રૂૂ.39.20 લાખની છેતરપીંડીન…
View More રાજકોટના ફાઉન્ડ્રી સંચાલક સાથે 39.20 લાખની છેતરપિંડી