તમિલનાડુમાં 87 ટકા હિંદુ છતાં ખ્રિસ્તી મુખ્યમંત્રી કેમ?

તમિલનાડુમાં અંતે વિજય જોસેફના મુખ્યમંત્રીપદે શપથ થઈ ગયા ને છેલ્લા અઠવાડિયાથી ચાલતા પોલિટિકલ ડ્રામાનો અંત આવી ગયો. 234 ધારાસભ્યોની તમિલનાડુ વિધાનસભામાં સ્પષ્ટ બહુમતી માટે 118…

View More તમિલનાડુમાં 87 ટકા હિંદુ છતાં ખ્રિસ્તી મુખ્યમંત્રી કેમ?

સોમનાથમાં PM મોદીનો ભવ્ય રોડ-શો: લોકોમાં અનેરો ઉત્સાહ, ‘મોદી મોદી’ના નારા લાગ્યા

  PM મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. ત્યારે આજે બીજા દિવસે વડાપ્રધાન આજે પ્રથમ જ્યોતિર્લિંગ એવા ભગવાન સોમનાથ મહાદેવના દર્શને પહોચ્યા છે. આજે સોમનાથ…

View More સોમનાથમાં PM મોદીનો ભવ્ય રોડ-શો: લોકોમાં અનેરો ઉત્સાહ, ‘મોદી મોદી’ના નારા લાગ્યા

પરિણીત પ્રેમિકાએ 7 લાખની માંગણી કરી સગપણ તોડાવી નાખતા પ્રેમીએ વખ ઘોળ્યું

શહેરમાં ચુનારાવાડ વિસ્તારમાં પરિણીતાના પ્રેમમાં પડેલા યુવકનું સગપણ થતાં પરિણીત પ્રેમિકાએ સાત લાખની માંગણી કરી સગપણ તોડાવી નાખ્યું હોવાના આક્ષેપ સાથે પ્રેમી યુવાને ઝેરી દવા…

View More પરિણીત પ્રેમિકાએ 7 લાખની માંગણી કરી સગપણ તોડાવી નાખતા પ્રેમીએ વખ ઘોળ્યું

સગીરાનું અપહરણ કરી અડપલા કરનાર શખ્સને દસ વર્ષની જેલ

પોકસો એકટના ગુનામાં ભોગ બનનારની જુબાની અને સરકારી વકીલની દલીલ ગ્રાહ્ય રાખતી કોર્ટ શહેરમાં માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી સગીરાનુ અપહરણ કરી અડપલા કરવાના ગુનામાં…

View More સગીરાનું અપહરણ કરી અડપલા કરનાર શખ્સને દસ વર્ષની જેલ

રાજકોટમાં 44 ડિગ્રીએ અગનવર્ષા, લૂ લાગવાથી યુવકનું મોત

ચાલીને જઈ રહેલો નેપાળી બેભાન હાલતમાં મોતને ભેટયો, બજારોમાં કુદરતી કફર્યુ રાજકોટમાં ધખધખતી ગરમીએ આજે આકરો મીજાજ દેખાડયો છે અને આજે તાપમાનનો પારો 44 ડિગ્રી…

View More રાજકોટમાં 44 ડિગ્રીએ અગનવર્ષા, લૂ લાગવાથી યુવકનું મોત

લક્ષ્મીનગરમાં નેપાળી યુવાને વ્યાજે લીધેલા રૂપિયાની ચિંતામાં પોતાની જાતે પેટમાં છરી ભોંકી દીધી

શહેરમાં લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતાં નેપાળી યુવાને પોતાના ગામના એક શખ્સ પાસેથી લીધેલા રૂપિયા એક લાખની ચિંતામાં પોતાની જાતે પેટમાં છરી ભોંકી દીધી હતી. યુવકને ઈજા…

View More લક્ષ્મીનગરમાં નેપાળી યુવાને વ્યાજે લીધેલા રૂપિયાની ચિંતામાં પોતાની જાતે પેટમાં છરી ભોંકી દીધી

મોરબી હાઉસ પાસેથી સ્કૂટર ચોરનાર શખ્સ ઝડપાયો

પોલીસે રૈયાધારના શખ્સની ધરપકડ કરી ₹20,000નો મુદ્દામાલ કબજે કર્યો રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા મિલકત સંબંધી વણઉકેલાયેલા ગુનાઓ શોધી…

View More મોરબી હાઉસ પાસેથી સ્કૂટર ચોરનાર શખ્સ ઝડપાયો

માર્કેટ યાર્ડ નજીક આધેડેને છરી બતાવી 28 હજારની લૂંટ ચલાવનાર એક ઝડપાયો

શહેરના માર્કેટયાર્ડ નજીક છ દિવસ પૂર્વે થયેલી રૂૂ.28 હજારની લુંટનો ભેદ ક્રાઈમ બ્રાંચે ઉકેલી નાખી ત્રિપુટીના એક સગ્રીતને ઝડપી લઇ સગીર સહીત બે ની શોધખોળ…

View More માર્કેટ યાર્ડ નજીક આધેડેને છરી બતાવી 28 હજારની લૂંટ ચલાવનાર એક ઝડપાયો

બેડી ચોકડી પાસે ટ્રક પાછળ કાર ઘુસી જતાં પ્રૌઢનું મોત

  રાજકોટ નજીક વ્હેલી સવારે કાર ટ્રક પાછળ ઘુસી ગઈ હતી. જેમાં જામકલ્યાણપુર પંથકના માદેવિયા ગામના રહેવાસી નારણભાઈ પરગીયાનું મોત નીપજ્યું હતું. આગળ જતા વાહને…

View More બેડી ચોકડી પાસે ટ્રક પાછળ કાર ઘુસી જતાં પ્રૌઢનું મોત

ધોલેરા અને સુરતમાં બે નવા સેમિક્ધડકટર પ્રોજેક્ટને મંજૂરી, રૂા.3,936 કરોડનું રોકાણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટે ગુજરાતમાં સુરત અને ધોલેરામાં વધુ બે નવા સેમિક્ધડક્ટર પ્રોજેક્ટને મંજૂરી આપી છે, જેનાથી ગુજરાત હવે દેશનું ’સિલિકોન સ્ટેટ’ બનવાની…

View More ધોલેરા અને સુરતમાં બે નવા સેમિક્ધડકટર પ્રોજેક્ટને મંજૂરી, રૂા.3,936 કરોડનું રોકાણ