લક્ષ્મીનગરમાં નેપાળી યુવાને વ્યાજે લીધેલા રૂપિયાની ચિંતામાં પોતાની જાતે પેટમાં છરી ભોંકી દીધી

શહેરમાં લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતાં નેપાળી યુવાને પોતાના ગામના એક શખ્સ પાસેથી લીધેલા રૂપિયા એક લાખની ચિંતામાં પોતાની જાતે પેટમાં છરી ભોંકી દીધી હતી. યુવકને ઈજા…

View More લક્ષ્મીનગરમાં નેપાળી યુવાને વ્યાજે લીધેલા રૂપિયાની ચિંતામાં પોતાની જાતે પેટમાં છરી ભોંકી દીધી

મોરબી હાઉસ પાસેથી સ્કૂટર ચોરનાર શખ્સ ઝડપાયો

પોલીસે રૈયાધારના શખ્સની ધરપકડ કરી ₹20,000નો મુદ્દામાલ કબજે કર્યો રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા મિલકત સંબંધી વણઉકેલાયેલા ગુનાઓ શોધી…

View More મોરબી હાઉસ પાસેથી સ્કૂટર ચોરનાર શખ્સ ઝડપાયો

માર્કેટ યાર્ડ નજીક આધેડેને છરી બતાવી 28 હજારની લૂંટ ચલાવનાર એક ઝડપાયો

શહેરના માર્કેટયાર્ડ નજીક છ દિવસ પૂર્વે થયેલી રૂૂ.28 હજારની લુંટનો ભેદ ક્રાઈમ બ્રાંચે ઉકેલી નાખી ત્રિપુટીના એક સગ્રીતને ઝડપી લઇ સગીર સહીત બે ની શોધખોળ…

View More માર્કેટ યાર્ડ નજીક આધેડેને છરી બતાવી 28 હજારની લૂંટ ચલાવનાર એક ઝડપાયો

બેડી ચોકડી પાસે ટ્રક પાછળ કાર ઘુસી જતાં પ્રૌઢનું મોત

  રાજકોટ નજીક વ્હેલી સવારે કાર ટ્રક પાછળ ઘુસી ગઈ હતી. જેમાં જામકલ્યાણપુર પંથકના માદેવિયા ગામના રહેવાસી નારણભાઈ પરગીયાનું મોત નીપજ્યું હતું. આગળ જતા વાહને…

View More બેડી ચોકડી પાસે ટ્રક પાછળ કાર ઘુસી જતાં પ્રૌઢનું મોત

ધોલેરા અને સુરતમાં બે નવા સેમિક્ધડકટર પ્રોજેક્ટને મંજૂરી, રૂા.3,936 કરોડનું રોકાણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટે ગુજરાતમાં સુરત અને ધોલેરામાં વધુ બે નવા સેમિક્ધડક્ટર પ્રોજેક્ટને મંજૂરી આપી છે, જેનાથી ગુજરાત હવે દેશનું ’સિલિકોન સ્ટેટ’ બનવાની…

View More ધોલેરા અને સુરતમાં બે નવા સેમિક્ધડકટર પ્રોજેક્ટને મંજૂરી, રૂા.3,936 કરોડનું રોકાણ

ધોરાજીમાં માદક પદાર્થોની હેરાફેરી કરતા પકડાયેલ ત્રણ શખ્સો PIT હેઠળ જેલહવાલે

જીલ્લામાં “નશામુક્ત ગુજરાત અભિયાન” અંતર્ગત રાજકોટ ગ્રામ્ય દ્વારા માદક પદાર્થોના વેપાર સાથે જોડાયેલા ધોરાજીના ત્રણ રીઢા ગુનેગારોની PIT NDP Sહેઠળ અટકાયત કરી તેમને રાજ્યની અલગ-અલગ…

View More ધોરાજીમાં માદક પદાર્થોની હેરાફેરી કરતા પકડાયેલ ત્રણ શખ્સો PIT હેઠળ જેલહવાલે

શહેરના વોર્ડ 11,12 અને 18માં પીવાના પાણી માટે ટેન્કર રાજ

જીવાદોરી સમાન રાજકોટના જળ સ્ત્રોતમાં નર્મદાનું પાણી છતાં હાડમારી, વિતરણ વ્યવસ્થા અંગે અનેકવિધ સવાલો રાજકોટ શહેર દિવસે વિકાસની હરણકાળ ભરી રહ્યું છે રાજકોટ શહેર આસપાસના…

View More શહેરના વોર્ડ 11,12 અને 18માં પીવાના પાણી માટે ટેન્કર રાજ

ચેકથી મિલકત વેરો ભરવો હોય તો દેવું પડશે આધાર કાર્ડ

મનપાના ફતવાથી કરદાતાઓ પરેશાન: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાનો નિયમ નથી છતાં પણ વેરા શાખાની “મનસૂફી” મહાનગરપાલિકાની મહત્વની ગણાતી એવી વેરા વસુલાત વિભાગ દ્વારા હાલ વસુલી…

View More ચેકથી મિલકત વેરો ભરવો હોય તો દેવું પડશે આધાર કાર્ડ

સૌરાષ્ટ્ર યુનિ.નો દોઢ વર્ષથી બંધ પડેલો સ્વિમિંગ પૂલ શરુ

રાજકોટમાં અત્યારે કાળઝાળ સમયે જ ગરમી પડી રહી છે, ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને શહેરના તરવૈયાઓ માટે ટાઢક કરાવે તેવા સમાચાર છે. સપ્ટેમ્બર 2024થી એટલે…

View More સૌરાષ્ટ્ર યુનિ.નો દોઢ વર્ષથી બંધ પડેલો સ્વિમિંગ પૂલ શરુ

ડમી શાળાઓનું દૂષણ યથાવત, તંત્રના તાબોટા

વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર અસર, શાળાઓ ગજવા ભરવામાં “મસ્ત”, અધિકારીઓ ‘ફરજ’ માં વ્યસ્ત સરકારનો આદેશ મળે તો તપાસ થાય અને ત્યારબાદ ફરી સ્થિતિ જૈસે થે,…

View More ડમી શાળાઓનું દૂષણ યથાવત, તંત્રના તાબોટા