કોડીનાર વિધાનસભા વિસ્તારમાં એસઆઈઆરના સમયે 47 વ્યક્તિઓ દ્વારા ખોટી રીતે ફોર્મ નંબર 7 ભરી 6,722 સાચા મતદારોના નામ ગેરકાયદેસર રીતે કમી કરવાના કાવતરું બહાર આવતા…
View More કોડીનાર વિધાનસભામાં 6700 મતદારોના નામ કમી કરવાના કાવતરા મામલે હાઈકોર્ટમાં પિટિશનસૌરાષ્ટ્ર-કચ્છમાં આકાશી કહેર, રાજકોટ 44.3 ડિગ્રી સાથે ધગધગ્યું
રાજકોટ, પોરબંદર, ભાવનગર અને બનાસકાંઠામાં આગામી 7 દિવસ સુધી તીવ્ર હીટવેવનું મોજું ફરી વળે તેવી આગાહી : મે માસના પ્રથમ 10 દિવસનું રાજકોટનું સરેરાશ તાપમાન…
View More સૌરાષ્ટ્ર-કચ્છમાં આકાશી કહેર, રાજકોટ 44.3 ડિગ્રી સાથે ધગધગ્યુંહાપામાં પુત્રના પ્રેમપ્રકરણમાં માતા-પિતા ઉપર પ્રેમિકાના પરિવારજનોનો હુમલો
જામનગરના હાપા એલગન સોસાયટી વિસ્તારમાં એક યુવાનને પારકી પરણિતા સાથે પ્રેમ સંબંધ રાખવો ભારે પડ્યો છે. પ્રેમિકાના પતિ સહિત ચાર શખ્સોએ યુવાનના ઘરે ધસી આવી…
View More હાપામાં પુત્રના પ્રેમપ્રકરણમાં માતા-પિતા ઉપર પ્રેમિકાના પરિવારજનોનો હુમલોજામનગરની જી.જી. હોસ્પિટલ રોડ પર લુખ્ખા તત્વોનો આતંક
જામનગર શહેરના જી.જી. હોસ્પિટલ રોડ વિસ્તારમાં ગઈકાલે કેટલાક લુખ્ખાતત્વોએ ખુલ્લેઆમ આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. લાકડીઓ સાથે આવેલા શખ્સોએ બે યુવકો પર હુમલો…
View More જામનગરની જી.જી. હોસ્પિટલ રોડ પર લુખ્ખા તત્વોનો આતંકગોંડલમાં કામ ધંધો નહીં ચાલતા રત્નકલાકારનો ઝેર પી આપઘાતનો પ્રયાસ
યુવાનને ઝેરી અસર થતાં સારવારમાં ખસેડાયો ગોંડલમાં આવેલ શ્રીનાથજી સોસાયટીમાં રહેતાં રત્નકલાકાર યુવાને કામ ધંધો નહીં ચાલતાં ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર…
View More ગોંડલમાં કામ ધંધો નહીં ચાલતા રત્નકલાકારનો ઝેર પી આપઘાતનો પ્રયાસસૌરાષ્ટ્ર-કચ્છમાં બુટલેગરો પર પોલીસની સ્ટ્રાઇક, 4 કરોડનો દારૂ ઝડપાયો
જામનગર-જાફરાબાદ, વીંછિયા, રાજકોટ-અમદાવાદ હાઇવે, કચ્છના ભચાઉમાં અને જસદણમાં સ્થાનિક પોલીસ અને સ્ટેટ મોનિટરિંગ સેલ ત્રાટકી દારૂની 52 હજારથી વધુ બોટલ જપ્ત, 11 આરોપીની ધરપકડ: દારૂનો…
View More સૌરાષ્ટ્ર-કચ્છમાં બુટલેગરો પર પોલીસની સ્ટ્રાઇક, 4 કરોડનો દારૂ ઝડપાયોતીરંદાજી વર્લ્ડ કપમાં ચીનને હરાવી ભારતીય મહિલા ટીમે જીત્યો ગોલ્ડ
ભારતીય મહિલા ટીમે ગઇકાલે ચીનને એની જ ધરતી પર તીરંદાજીના વર્લ્ડ કપની ફાઇનલમાં હરાવીને બહુ મોટી સિદ્ધિ મેળવી હતી. ત્રણ તીરંદાજની ભારતીય ટીમે ચીનને રસાકસીભરી…
View More તીરંદાજી વર્લ્ડ કપમાં ચીનને હરાવી ભારતીય મહિલા ટીમે જીત્યો ગોલ્ડફિફા વર્લ્ડ કપની ત્રણ ઓપનિંગ સેરેમની કેનેડામાં નોરા ફતેહી કરશે પર્ફોર્મ
11 જૂનથી 19 જુલાઇ દરમિયાન ચાલનારા વર્લ્ડ કપમાં 48 દેશની ટીમ ભાગ લેશે ગુજરાત મિરર, કેનેડા તા.11આગામી 11મી જૂને ફૂટબોલ જગતની સૌથી મોટી ટૂર્નામેન્ટ ફિફા…
View More ફિફા વર્લ્ડ કપની ત્રણ ઓપનિંગ સેરેમની કેનેડામાં નોરા ફતેહી કરશે પર્ફોર્મCSKના ઉર્વિલ પટેલની સનસનાટી, 13 બોલમાં ફટકારી ઐતિહાસિક ફિફ્ટી
આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સના યુવા બેટ્સમેન ઉર્વિલ પટેલે પોતાની તોફાની બેટિંગથી ક્રિકેટ જગતમાં સનસનાટી મચાવી દીધી છે. લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં ઉર્વિલે માત્ર…
View More CSKના ઉર્વિલ પટેલની સનસનાટી, 13 બોલમાં ફટકારી ઐતિહાસિક ફિફ્ટીIPL-2026, પ્લે ઓફની રેસમાંથી બહાર થનાર LSG બની પ્રથમ ટીમ
લખનૌ સુપર જાયન્ટ્સ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 (IPL 2026) માં પ્લેઓફ રેસમાંથી બહાર થનારી પ્રથમ ટીમ બની છે. ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની હાર બાદ…
View More IPL-2026, પ્લે ઓફની રેસમાંથી બહાર થનાર LSG બની પ્રથમ ટીમ