વરસાદની ખાધ અને વિલંબ છતાં વાવેતર વિસ્તારને અસર નહીં પણ પાક ઉપજને અસરની સંભાવના આ વર્ષે અસમાન ચોમાસાની પેટર્ને કૃષિ ક્ષેત્ર અને ગ્રામીણ અર્થતંત્ર માટે…
View More એક દાયકામાં સૌથી વધુ અસમાન ચોમાસું: ક્રિસિલકેનેડામાં પંજાબી ગાયક એમી વિર્કના કાફલા પર ગોળીબાર: કોઇને ઇજા નહીં
કેનેડાના એબોટ્સફોર્ડમાં તેમના કાર્યક્રમ પછી પંજાબી ગાયક એમી વિર્કના કાફલા પર ગોળીબારનો એક બનાવ બન્યો છે. એબોટ્સફોર્ડ પોલીસે મેક્કલમ રોડના 2500 બ્લોકમાં થયેલા ગોળીબારની પુષ્ટિ…
View More કેનેડામાં પંજાબી ગાયક એમી વિર્કના કાફલા પર ગોળીબાર: કોઇને ઇજા નહીંદિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય સચિવની આત્મહત્યા: આરોગ્યની ચિંતા કારણભૂત
દિલ્હીના 74 વર્ષીય ભૂતપૂર્વ મુખ્ય સચિવ અને 1975 બેચના IAS અધિકારી રાકેશ મહેતાએ 6 સપ્ટેમ્બરના રોજ નોઈડાના સેક્ટર 82 સ્થિત તેમના ઘરે કથિત રીતે આત્મહત્યા…
View More દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય સચિવની આત્મહત્યા: આરોગ્યની ચિંતા કારણભૂતહિંમત કેવી રીતે થઇ? સીજેપીના વિદ્યાર્થીને નોટિસથી સુપ્રીમ લાલધૂમ
’કોકરોચ જનતા પાર્ટી’ (CJP)ના પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શનમાં જોડાવા માટે પ્રચાર કરતા લો ના એક વિદ્યાર્થીને ગ્રેટર નોઈડાના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટે શાંતિ જાળવવાની નોટિસ પાઠવી હતી, જેને…
View More હિંમત કેવી રીતે થઇ? સીજેપીના વિદ્યાર્થીને નોટિસથી સુપ્રીમ લાલધૂમકર્ણાટકના મંત્રી જરકીહોલી, તેમની સાંસદપુત્રીને ત્યાં ઇડીના દરોડા
ઈડીએ કર્ણાટકના જાહેર બાંધકામ વિભાગ (PWD) ના મંત્રી સતીશ જરકીહોલી, તેમની પુત્રી અને સાંસદ પ્રિયંકા જરકીહોલી અને અન્ય ઘણા લોકો સાથે જોડાયેલા સ્થળો પર દરોડા…
View More કર્ણાટકના મંત્રી જરકીહોલી, તેમની સાંસદપુત્રીને ત્યાં ઇડીના દરોડાજનધન યોજનાનો ફ્લોપ શો: દર ચાર ખાતામાંથી એક નિષ્ક્રિય, 5.72 કરોડ ખાતામાં ઝીરો બેલેન્સ
જન ધન યોજના હેઠળ દેશભરમાં કરોડો ખાતા ખોલવામાં આવ્યા છે, તો આશ્ચર્યજનક રીતે, તેમનો ઉપયોગ ખૂબ જ ઓછો છે. ડેટા અનુસાર, દેશમાં ખોલવામાં આવેલા દરેક…
View More જનધન યોજનાનો ફ્લોપ શો: દર ચાર ખાતામાંથી એક નિષ્ક્રિય, 5.72 કરોડ ખાતામાં ઝીરો બેલેન્સઇંટનો જવાબ પથ્થરથી: કેનેડાએ અમેરિકાની 600થી વધુ વસ્તુઓ પર 50 ટકા ટેરિફ લાગુ કરી
અમેરિકા અને કેનેડા વચ્ચે વેપાર વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકા સાથે વધી રહેલા તણાવ વચ્ચે કેનેડાએ આકરું વલણ અપનાવતા 600થી વધુ અમેરિકી સામાન પર 50%…
View More ઇંટનો જવાબ પથ્થરથી: કેનેડાએ અમેરિકાની 600થી વધુ વસ્તુઓ પર 50 ટકા ટેરિફ લાગુ કરીઅમેરિકા-ઇરાને ઓઇલ ટેન્કરોને નિશાન બનાવતા ક્રુડમાં ભડકો
અમેરિકાએ પાંચ ઇરાની ટેન્કરો નષ્ટ કર્યા પછી તહેરાને યુએસના બે સહિત 10 જહાજો પર હુમલો કર્યો, હોર્મૂઝમાં અન્ય 10 જહાજોને નિશાન બનાવ્યા, જોર્ડન પર મિસાઇલો…
View More અમેરિકા-ઇરાને ઓઇલ ટેન્કરોને નિશાન બનાવતા ક્રુડમાં ભડકોમ્યુનિ.કમિશનર નાયકના રોલમાં, બુલેટ લઇ ફિલ્ડમાં ઉતર્યા
રાજકોટ શહેરને સ્વચ્છ, સુંદર અને સુવ્યવસ્થિત બનાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સતત સફાઈ કામગીરી તેમજ સ્વચ્છતા અંગે જનજાગૃતિના વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ…
View More મ્યુનિ.કમિશનર નાયકના રોલમાં, બુલેટ લઇ ફિલ્ડમાં ઉતર્યાગોંડલ-રાજકોટ હાઈવે પર મહા-ટ્રાફિકજામ: એમ્બ્યુલન્સ ફસાઈ
સાતમ-આઠમની રજાઓ માણીને ઘરે પરત ફરતા લોકો હાઈવે પર ટ્રાફિકજામમાં કલાકો સુધી અટવાયા ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે પર રવિવાર મોડી સાંજે ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાઈ…
View More ગોંડલ-રાજકોટ હાઈવે પર મહા-ટ્રાફિકજામ: એમ્બ્યુલન્સ ફસાઈ