ન્યારી ડેમ રોડ ઉપર મધરાત્રે મચાવ્યો આતંક, કેટરિંગના બે કર્મચારી અને વચ્ચે પડેલા યુવક પર હુમલો, ભોગ બનનારાઓએ મોં સિવી લીધા શહેરમાં ખાખીનો ખોફ ઓસર્યો…
View More નામચીન ટોળકીએ ત્રણ યુવાનોને છરીના ઘા ઝીંકયામારવાડી યુનિવર્સિટી પાસે બે કાર અથડાયા બાદ એક પલટી જતા ટંકારાના યુવાનનું મોત
રાજકોટ શહેરના મોરબી રોડ પર મારવાડી યુનિવર્સિટી પાસે ગત મંગળવારે બપોરના સમયે એક અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં ટંકારાના 22 વર્ષીય યુવાન નવઘણભાઈ દાદુભાઈ ચૌહાણનું ગંભીર…
View More મારવાડી યુનિવર્સિટી પાસે બે કાર અથડાયા બાદ એક પલટી જતા ટંકારાના યુવાનનું મોતમનહર સોસાયટીમાં રૂા.4.22 લાખના વિદેશી દારુ ભરેલું માલવાહક ઝડપાયું
શહેરના ભાવનગર રોડ પર આવેલી મનહર સોસાયટીમાં પીસીબીની ટીમે બાતમીના આધારે દરોડો પાડી રૂા.422 લાખોની કિંમતનો વિદેશી દારૂૂ ભરેલ માલવાહક ઝડપી પાડ્યું હતું.પીસીબીની ટીમે 1128…
View More મનહર સોસાયટીમાં રૂા.4.22 લાખના વિદેશી દારુ ભરેલું માલવાહક ઝડપાયુંનાગેશ્ર્વર ફાયરિંગ પ્રકરણમાં વધુ એક પિસ્તોલ કબજે
શહેરના જામનગર રોડ પર નાગેશ્વર પાસે આવેલા સર્વિસ સ્ટેશનમાં ઉઘરાણીના મામલે થયેલા ફાયરિંગ કેસમાં પોલીસને વધુ એક મોટી સફળતા હાથ લાગી છે. અગાઉ પકડાયેલા આરોપીઓની…
View More નાગેશ્ર્વર ફાયરિંગ પ્રકરણમાં વધુ એક પિસ્તોલ કબજેRMCમાં નવા સુકાનીની પસંદગી માટે પાર્લામેન્ટ્રીમાં જબરૂ લોબિંગ
સાંસદ રામભાઇ, પુરષોત્તમભાઇ રૂપાલા, ધારાસભ્ય ડો.દર્શિતાબેન-કાનગડ-ટીલાળા-ભાનુબેન, વજુભાઇ વાળાની ભલામણ વચ્ચે હાઇકમાન્ડમાં હોદ્દા માટે પસંદગીનુ ધમાસાણ મુખ્ય પાંચ હોદા માટે પેનલ વાઇઝ નામ થયા વાયરલ, જો…
View More RMCમાં નવા સુકાનીની પસંદગી માટે પાર્લામેન્ટ્રીમાં જબરૂ લોબિંગનવા લોકાયુકત તરીકે નિવૃત્ત જસ્ટિસ વૈષ્ણવની નિમણૂક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ગરિમામય ઉપસ્થિતિમાં લોકભવન ખાતે શપથવિધિ સંપન્ન ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સેવાનિવૃત્ત ન્યાયમૂર્તિ બિરેન…
View More નવા લોકાયુકત તરીકે નિવૃત્ત જસ્ટિસ વૈષ્ણવની નિમણૂકજનતા તો ઠીક પોલીસ પણ અસુરક્ષિત! પોલીસમેન પર હુમલો કરી મોબાઇલની લૂંટ
શહેરમાં પોલીસ પણ સુરક્ષીત નથી!કુવાડવાના નવાગામમાં કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી મોબાઈલની લૂંટ કરી બે શખ્સો નાસી છૂટતાં પોલીસમાં દોડધામ મચી ગઈ હતી.કુવાડવા રોડ પોલીસ મથકમાં…
View More જનતા તો ઠીક પોલીસ પણ અસુરક્ષિત! પોલીસમેન પર હુમલો કરી મોબાઇલની લૂંટરાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં નોકરીની પૂછપરછ કરવા જતી મહિલાનું સ્કૂટર સ્લીપ થતાં મોત
શહેરમા પરા પીપળીયા વિસ્તારમાં આવેલા 25 વારીયામાં પતિ અને સંતાનોને તરછોડી પ્રેમી સાથે રહેતી પરિણીતા એઇમ્સ હોસ્પિટલમાં નોકરીની પૂછપરછ કરવા જતી હતી ત્યારે સંબંધીના બાઈકના…
View More રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં નોકરીની પૂછપરછ કરવા જતી મહિલાનું સ્કૂટર સ્લીપ થતાં મોતTPOની માનસિકતાના કારણે પોણો ડઝન ટીપી સ્કીમોમાં વિવાદ
લાંબા સમયથી વાંધા સૂચનોનો નિકાલ કરવામાં અખાડા સામે ખેડૂત ન્યાય સંઘર્ષ સમિતિનો મોરચો, આવેદનપત્ર પાઠવી કરેલી રજૂઆત ટાઉન પ્લાનિંગ વિભાગની એક નહીં અનેકવિધ ગેરરીતિઓ સામે…
View More TPOની માનસિકતાના કારણે પોણો ડઝન ટીપી સ્કીમોમાં વિવાદઅમદાવાદથી ભુજ 80 લાખની ચાંદી લઈને આવતો આંગડિયા પેઢીનો કર્મી ફરાર!
અમદાવાદથી ભુજ તરફ અંદાજે 80 લાખ રૂૂપિયાની ચાંદી લઈને આવતો એક આંગડિયા કર્મચારી ફરાર થઈ જતાં વેપારી વર્તુળોમાં ભારે ચકચાર મચી છે. ઘટનાની ફરિયાદ અમદાવાદના…
View More અમદાવાદથી ભુજ 80 લાખની ચાંદી લઈને આવતો આંગડિયા પેઢીનો કર્મી ફરાર!