વીજ તાર પર તેમજ ઝાડ ઉપર શેડ લટકતાં સર્જાયો ભયનો માહોલ: ફાયર, પોલીસ અને વીજ તંત્ર ઘટનાસ્થળે દોડી સ્થિતિ કાબૂમાં લીધી જામનગર શહેરમાં આજે બપોર…
View More જામનગરમાં તોફાની પવનથી લાલબંગલા નજીક વિશાળ શેડ ઉડીને લટકી પડ્યોલાલપુરના પડાણા ગામે રહેતી તામસી સ્વભાવની 19 વર્ષીય યુવતીનો આપઘાત
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામના શિવપરા વિસ્તારમાં રહેતી એક યુવતિએ પોતાના નિવાસસ્થાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસ…
View More લાલપુરના પડાણા ગામે રહેતી તામસી સ્વભાવની 19 વર્ષીય યુવતીનો આપઘાતજૂનાગઢ સ્પામાં યુવતીના આપઘાત બાદ પોલીસે 35 સ્પામાં દરોડા પાડ્યા, આઠ સંચાલકો સામે ગુનો નોંધાયો
જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ જેવા પોશ વિસ્તારમાં એક સ્પામાં બે દિવસ પહેલા આત્મહત્યાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. આ ગંભીર ઘટના બાદ હરકતમાં…
View More જૂનાગઢ સ્પામાં યુવતીના આપઘાત બાદ પોલીસે 35 સ્પામાં દરોડા પાડ્યા, આઠ સંચાલકો સામે ગુનો નોંધાયોખંભાળિયા નગરપાલિકાને શહેરમાં રખડતાં ઢોર બાબતે અલ્ટીમેટમ
ઢોરની ઢીંકે માસૂમ બાળકના અપમૃત્યુ બાદ લોકોમાં રોષ ખંભાળિયા શહેરમાં છેલ્લા ઘણા સમયથી રસ્તો રઝળતા ઢોરનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. અહીંના મુખ્ય માર્ગો…
View More ખંભાળિયા નગરપાલિકાને શહેરમાં રખડતાં ઢોર બાબતે અલ્ટીમેટમમુંબઈથી દીવ જતી ખાનગી લક્ઝરી બસમાંથી વિદેશી દારૂ ઝડપાયો
ભાવનગર એલ.સી.બી., પેરોલ ફ્લો સ્ક્વોડના પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં ભાવનગર શહેર વિસ્તારમાં પ્રોહી-જુગાર અંગે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સીદસર ગામે આવતા બાતમીદારે હકીકત આપી…
View More મુંબઈથી દીવ જતી ખાનગી લક્ઝરી બસમાંથી વિદેશી દારૂ ઝડપાયોમોરબી જિલ્લામાં ફર્યું કાળચક્ર, 24 કલાકમાં અપમૃત્યુના પાંચ બનાવ
મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અપમૃત્યુના પાંચ બનાવો સામે આવ્યા હતા. જેમાં બીમારીથી કંટાળીને અને અગમ્ય કારણોસર બે વ્યક્તિઓએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું, જ્યારે…
View More મોરબી જિલ્લામાં ફર્યું કાળચક્ર, 24 કલાકમાં અપમૃત્યુના પાંચ બનાવદીકરીને ભગાડી જનાર યુવકના પિતાને મારીને લટકાવી દીધા
જૂનાગઢના ચકચારી રાજુ સોલંકી અને તેના પરિવાર સામે સલીમભાઈ શેખની હત્યાનો ગંભીર આરોપ લાગતા ચકચાર મચી ગઈ છે. દાતાર રોડ પર રહેતા શેખ ફૈઝલ સલીમભાઈએ…
View More દીકરીને ભગાડી જનાર યુવકના પિતાને મારીને લટકાવી દીધાલાલપુર નજીક પડાણા ગામે રસ્તા કાંઠેથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામ વિસ્તારમાં ગત રાત્રે રસ્તા કાંઠેથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી ગઈ હતી. યુવકના માથાના ભાગે…
View More લાલપુર નજીક પડાણા ગામે રસ્તા કાંઠેથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા ચકચારમોરબીના જૂના સાદુળકામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જતાં બાળક સહિત ત્રણનાં મોત
મોરબી પંથકમાં આજે એક અત્યંત દુ:ખદ અને કરુણ ઘટના સામે આવી છે. મોરબી નજીક આવેલા જુના સાદુળકા ગામ પાસે પાણીથી ભરેલા એક મોટા ખાડામાં (તલાવડીમાં)…
View More મોરબીના જૂના સાદુળકામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જતાં બાળક સહિત ત્રણનાં મોતકોડીનાર: જમદગ્નિ આશ્રમના બગીચામાં PGVCLનો વાયર તૂટતા ભીષણ આગ; રૂપિયા 17 લાખનું નુકસાન
કોડીનાર તાલુકાના ઘાટવડ અને જામવાળા નજીક આવેલ સુપ્રસિદ્ધ જમદગની આશ્રમના આંબાના બગીચા ઉપર પીજીવીસીએલના ઇલેવન કેવીનો જીવતો વાયર પડવાથી આશ્રમના 400થી વધુ આંબાના ઝાડ તથા…
View More કોડીનાર: જમદગ્નિ આશ્રમના બગીચામાં PGVCLનો વાયર તૂટતા ભીષણ આગ; રૂપિયા 17 લાખનું નુકસાન