સ્પેન સાથે કરાર કર્યા બાદ C-295નું વડોદરામાં ઉત્પાદન શરૂ, ભારતમાં પ્રથમ વખત ખાનગી કંપનીએ વાયુસેના માટે બનાવ્યું વિમાન સ્પેન અને ભારત વચ્ચે 56 લશ્કરી ટ્રાન્સપોર્ટ…
View More સંરક્ષણ ક્ષેત્રે ક્રાંતિ: દેશનું પ્રથમ ‘મેઇડ ઇન ગુજરાત’ એરક્રાફટ તૈયારગોંડલમાં પ્રેમ સંબંધનો કરુણ અંજામ, પરિણીતાના બિભત્સ વીડિયો ઉતારી 50 હજારની ખંડણી માગી
ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામે રહેતી એક 26 વર્ષીય પરિણીતાએ બીલીયાળા ગામના હેમાંશુભાઈ હરેશભાઇ દેશાણી વિરુદ્ધ બ્લેકમેઇલિંગ અને ઓનલાઈન બદનામીની ગંભીર ફરિયાદ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં…
View More ગોંડલમાં પ્રેમ સંબંધનો કરુણ અંજામ, પરિણીતાના બિભત્સ વીડિયો ઉતારી 50 હજારની ખંડણી માગીખંભાળિયાના વચલાબારા ગામનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો
હાર્ટ એટેકના કારણે રાજકોટના આધેડનું મૃત્યુ ખંભાળિયા તાલુકાના વચલા બારા ગામના મૂળ વતની અને હાલ લાલપુર તાલુકાના જોગવડ ગામે રહેતા મહિપતસિંહ ઉર્ફે ધમભા અનોપસિંહ જેઠવા…
View More ખંભાળિયાના વચલાબારા ગામનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયોઓમાનના દરિયામાં સલાયાનું જહાજ ડૂબ્યું
હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાન-અમેરિકા વચ્ચેના યુધ્ધમાં ડ્રોન હુમલાની આશંકા, 14 ખલાસીને બચાવાયા આંતરરાષ્ટ્રીય જળસીમામાં વધી રહેલા તણાવની સીધી અસર હવે ગુજરાતના શિપિંગ ઉદ્યોગ પર જોવા મળી…
View More ઓમાનના દરિયામાં સલાયાનું જહાજ ડૂબ્યુંવીંછિયા નજીક દારૂના કટિંગ વખતે એલસીબીનો દરોડો, 1404 બોટલ દારૂ-બિયર કબજે
વિંછીયા ગામના સીમ વિસ્તારમાં આવેલી એક વાડીમાં રાત્રિના દારૂૂના કટિંગ સમયે એલસીબીની ટીમે દરોડો પાડી 1404 બોટલ દારૂૂ બીયરનો જથ્થા સાથે પાંચ શખ્સોની ધરપકડ કરી…
View More વીંછિયા નજીક દારૂના કટિંગ વખતે એલસીબીનો દરોડો, 1404 બોટલ દારૂ-બિયર કબજેરાજકોટ સહિત 15 મનપાને 19મે સુધીમાં મળશે નવા “કેપ્ટન”
ગુજરાત ભાજપની પાર્લામેન્ટરી બોર્ડ બેઠકનો બીજો તબક્કો શરુ : સૌરાષ્ટ્ર વિસ્તારની પાલિકાઓ અને પંચાયતોના હોદ્દેદારોના નામોને લઈને ચર્ચા શરુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ તો જાહેર…
View More રાજકોટ સહિત 15 મનપાને 19મે સુધીમાં મળશે નવા “કેપ્ટન”જામનગર જિલ્લાના સાગર કિનારે મરીન ટાસ્ક ફોર્સનું સઘન પેટ્રોલિંગ
વેસ્ટ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે ઉભી થયેલી યુદ્ધ જેવી પરિસ્થિતિ તથા રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખી જામનગર જિલ્લામાં દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનાવવા મરીન ટાસ્ક…
View More જામનગર જિલ્લાના સાગર કિનારે મરીન ટાસ્ક ફોર્સનું સઘન પેટ્રોલિંગલાલપુર નજીક મેઘપરમાં જમીન સોદાના નામે પરપ્રાંતિય કોન્ટ્રાક્ટર યુવાન સાથે રૂપિયા પાંચ લાખની છેતરપિંડી
પ્લોટ અને રૂમ-ઓફિસ વેચાણનો વિશ્ર્વાસ અપાવી રકમ ટ્રાન્સફર કરાવી, બાદમાં અન્યને દસ્તાવેજ કરી આપ્યાનો મેઘપરના શખ્સ સામે આરોપ જામનગર નજીકના મેઘપર (પડાણા) વિસ્તારમાં જમીનના સોદાના…
View More લાલપુર નજીક મેઘપરમાં જમીન સોદાના નામે પરપ્રાંતિય કોન્ટ્રાક્ટર યુવાન સાથે રૂપિયા પાંચ લાખની છેતરપિંડીજામનગરના રણજીત સાગર રોડ પર રાતે બેકાબુ બનેલી કાર પલટી મારી જઇ ઉંધા માથે થઈ
અકસ્માતમાં ચાલકનો આબાદ બચાવ: પોલીસ તંત્ર દોડતું થયું જામનગરના રણજીત સાગર રોડ પર ગ્રીનસીટી પાસે ગત રાત્રે એક કાર અકસ્માતની ઘટના સર્જાઈ હતી. બેકાબૂ બનેલી…
View More જામનગરના રણજીત સાગર રોડ પર રાતે બેકાબુ બનેલી કાર પલટી મારી જઇ ઉંધા માથે થઈજોડિયા નજીક ડાયવર્ઝન નહીં દેખાતાં કાર અકસ્માતમાં એક યુવાનનું મોત
જામનગર જિલ્લાના જોડીયા નજીક આઈટીઆઈ કોલેજ પાસે પુલના કામ દરમિયાન બનાવવામાં આવેલા ડાયવર્ઝન પાસે સર્જાયેલા કાર અકસ્માતમાં એક યુવાનનું કરૂૂણ મૃત્યુ નિપજ્યું છે. આ બનાવ…
View More જોડિયા નજીક ડાયવર્ઝન નહીં દેખાતાં કાર અકસ્માતમાં એક યુવાનનું મોત