ઇન્કમટેક્સની I&CI વિંગનો સક્રિય, બદલી – બઢતીનો ઘાણવો ઉતરતા જ સર્ચ ઓપરેશનનો ધમધમાટ માર્ચ મહિનો પૂર્ણ થયો ત્યારબાદ સૂત્રોએ જણાવ્યું હતું કે આવકવેરા વિભાગના અધિકારીઓ…
View More રાજકોટના ટોચના જ્વેલર્સને ત્યાં ઇન્કમટેક્સનો સરવેદારૂની રેડ દરમિયાન બૂટલેગર ભાગી છૂટ્યો, મોટર સાઇકલને આરોપી બનાવ્યું
અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશને એક વિચિત્ર પ્રકારનો પ્રતિબંધ કેસ નોંધ્યો છે. આ કેસમાં આરોપી તરીકે એક મોટરસાઇકલનું નામ લખવામાં આવ્યું છે. રવિવારે સાબરમતી નદીના પટમાં…
View More દારૂની રેડ દરમિયાન બૂટલેગર ભાગી છૂટ્યો, મોટર સાઇકલને આરોપી બનાવ્યુંવસતી ગણતરીની તૈયારીઓનો ધમધમાટ, 3476 શિક્ષકો-કર્મચારીઓને ઓર્ડર અપાયા
રાજ્ય સહિત સમગ્ર દેશમાં આગામી ’વસ્તી ગણતરી 2027’ ની કામગીરી હાથ ધરવા માટે પ્રશાસન દ્વારા કમર કસી લેવામાં આવી છે. આ મહાઅભિયાનમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ…
View More વસતી ગણતરીની તૈયારીઓનો ધમધમાટ, 3476 શિક્ષકો-કર્મચારીઓને ઓર્ડર અપાયાતુલસી ગબાર્ડની ઓફિસમાં CIAના દરોડા
ડઝનબંધ બોક્સ જપ્ત કર્યાના અહેવાલથી ખળભળાટ ફોક્સ ન્યૂઝના એક અહેવાલમાં જણાવાયું છે કે સીઆઇએએ નેશનલ ઇન્ટેલિજન્સ (DNI) ના ડિરેક્ટર તુલસી ગેબાર્ડના કાર્યાલય પર દરોડા…
View More તુલસી ગબાર્ડની ઓફિસમાં CIAના દરોડાઅમરેલીમાં નેશનલ હાઇવે પર અજાણ્યા વાહનની ઠોકરે સિંહબાળનું કરુણ મોત
એશિયાટિક સિંહોના ગઢ ગણાતા અમરેલી જિલ્લામાં ફરી એકવાર વનરાજ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર એક અજાણ્યા વાહને સિંહબાળને અડફેટે લેતા…
View More અમરેલીમાં નેશનલ હાઇવે પર અજાણ્યા વાહનની ઠોકરે સિંહબાળનું કરુણ મોતજેતપુરમાં મહિલા વકીલની ઓફિસમાં ઘૂસી પૂર્વ પતિની બહેન સહિત 4 મહિલાનો હુમલો
જેતપુરમાં તીનબત્તી ચોક વિસ્તારમાં આવેલી એક મહિલા વકીલની ઓફિસમાં ચાર મહિલાઓએ ઘૂસીને આંતક મચાવી હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ ઘટના અંગે જેતપુર સીટી…
View More જેતપુરમાં મહિલા વકીલની ઓફિસમાં ઘૂસી પૂર્વ પતિની બહેન સહિત 4 મહિલાનો હુમલોસુરેન્દ્રનગર જેલમાં ‘ઓચિંતું ચેકિંગ’: બેરેકમાં છૂપાવેલા 3 મોબાઈલ મળ્યા
સુરેન્દ્રનગર સબજેલમાં 12 મે 2026ના રોજ અમદાવાદની ઝડતી સ્કવોર્ડ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન જેલની વિવિધ બેરેકમાંથી ચાલાકીપૂર્વક છુપાવેલા ત્રણ મોબાઈલ ફોન…
View More સુરેન્દ્રનગર જેલમાં ‘ઓચિંતું ચેકિંગ’: બેરેકમાં છૂપાવેલા 3 મોબાઈલ મળ્યાસમાન કેડરના અધિકારીઓની પોસ્ટ્સનું થશે વિલયન
રાજ્ય સરકારની 34 કેડરનું પુનર્ગઠન કરવાનો નિર્ણય, ટેકનોલોજી આધારિત જગ્યાઓ ઉમેરાશે ગુજરાત સરકારે તેની વહીવટી તંત્રને આધુનિક અને ભવિષ્ય-તૈયાર બનાવવા માટે મોટા પાયે કેડર પુનર્ગઠન…
View More સમાન કેડરના અધિકારીઓની પોસ્ટ્સનું થશે વિલયનવ્યાયામ શિક્ષકોની 1141 જગ્યા ઉપર સીધી ભરતી થશે
ગુજરાત સરકાર 1,141 વ્યાયામ શિક્ષકોની સીધી ભરતી કરશે. SAT પરીક્ષાના મેરીટના આધારે પસંદગી થશે અને વયમર્યાદામાં પણ છૂટછાટ આપવામાં આવી છે. ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા…
View More વ્યાયામ શિક્ષકોની 1141 જગ્યા ઉપર સીધી ભરતી થશેગુજરાતના એેકમાત્ર વાઘની ગણતરી માટે 500 વન કર્મચારી અને 250 કેમેરા ટ્રેપ્સ તૈનાત
ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી વાઘ વિનાની સ્થિતિ હતી, પરંતુ ફેબ્રુઆરી 2025થી રતનમહાલ અને આસપાસના વિસ્તારોમાં એક વાઘ સ્થાયી થયો છે. આ વાઘની હાજરીની પુષ્ટિ અને…
View More ગુજરાતના એેકમાત્ર વાઘની ગણતરી માટે 500 વન કર્મચારી અને 250 કેમેરા ટ્રેપ્સ તૈનાત