વેલકમ ટુ ધ જંગલ ના નવા પોસ્ટરે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે અને અક્ષયકુમાર ફરી એકવાર બોલીવૂડની સૌથી લોકપ્રિય કોમેડી ફ્રેન્ચાઇઝ પૈકી એકમાં…
View More ‘વેલકમ ટુ ધ જંગલ’ અક્ષયકુમારના સ્ટાઈલિશ અંદાજની યુવાનોમાં ચર્ચાશ્રીલંકામાં રમાનાર ત્રિકોણીય સિરીઝની ટીમ જાહેર, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે જૂન 2026માં શ્રીલંકામાં થનારી ટ્રાઈ નેશન વન ડે સિરીઝ માટે ઇન્ડિયા એ ટીમની ઘોષણા કરી દીધી છે. સિલેક્શન કમિટીએ યુવાન ખેલાડીઓથી…
View More શ્રીલંકામાં રમાનાર ત્રિકોણીય સિરીઝની ટીમ જાહેર, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રીવિરાટ કોહલીનું મગજ ચેઝ કરતી વખતે ચાચા ચૌધરીથી પણ તેજ ચાલે છે: સેહવાગ
રન ચેઝ કરતા 4000થી વધુ રન બનાવવામાં સામાન્ય ખેલાડીને 10 વર્ષથી વધુ સમય લાગે વિરાટ કોહલીએ કોલકાતા નાઇટ રાઇડર્સ સામે સદી ફટકારી રેકોર્ડની વણઝાર કરી…
View More વિરાટ કોહલીનું મગજ ચેઝ કરતી વખતે ચાચા ચૌધરીથી પણ તેજ ચાલે છે: સેહવાગમુંબઇના તિલક વર્માની ધુંઆધાર ઇનિંગ્સ, પંજાબની સતત પાંચમી હાર
જો કે મુંબઇ પહેલેથી જ પ્લેઓફની રેસમાંથી બહાર છે ધર્મશાળામાં ગઇકાલે પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈંડિયંસ વચ્ચે રોમાંચક મેચ રમાઈ ગઈ. જ્યાં તિલક વર્મા અને…
View More મુંબઇના તિલક વર્માની ધુંઆધાર ઇનિંગ્સ, પંજાબની સતત પાંચમી હારકેરલમાં સતીશનને સીએમ પદ આપી કોંગ્રેસે શાણપણ બતાવ્યું
લાંબી મથામણ પછી અંતે કોંગ્રેસે કેરલમના મુખ્યમંત્રી પદે વી.ડી. સતીશનને બેસાડવાનો નિર્ણય લઈ લીધો. કેરળ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટે ડાબેરી…
View More કેરલમાં સતીશનને સીએમ પદ આપી કોંગ્રેસે શાણપણ બતાવ્યુંરાજકોટમાં ગરમીમાં આંશીક રાહત, બપોરે 42.2 ડિગ્રી તાપમાન
રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં હાલ સૂર્યનારાયણનો તકો જોવા મળી રહ્યો છે અસહ્ય બફારા વચ્ચે ગરમીનો પારો સતત 42 ડિગ્રીના પાર નોંધાયો છે ત્યારે આ જ…
View More રાજકોટમાં ગરમીમાં આંશીક રાહત, બપોરે 42.2 ડિગ્રી તાપમાનવાવડીમાં પૈસાની લેતી-દેતીમાં યુવકની હત્યાનો પ્રયાસ
રાજકોટ શહેરના વાવડી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પૈસાની લેતી-દેતીના મામલે એક ખૂની હુમલાની ઘટના સામે આવી છે.મીરા કાસ્ટિંગ રોડ પર આવેલા રોયલ ઇનોવેશન કારખાના પાસે નજીવી વાતમાં…
View More વાવડીમાં પૈસાની લેતી-દેતીમાં યુવકની હત્યાનો પ્રયાસરાજકોટમાં સતત બીજા દિવસે લુંટની ઘટના, રીક્ષા ચાલકને છરી બતાવી 20 હજાર લુંટી લીધા
રાજકોટ શહેરના નવાગામમાં પોલીસ ખુદ લૂંટાયાના બનાવના અમુક કલાકોમાં ધોળે દિવસે જ રીક્ષા ચાલક પાસેથી પણ છરીની અણીએ રોકડની લૂંટ ચલાવી બે શખ્સો નાસી છૂટ્યા…
View More રાજકોટમાં સતત બીજા દિવસે લુંટની ઘટના, રીક્ષા ચાલકને છરી બતાવી 20 હજાર લુંટી લીધાપત્નીએ છૂટાછેડા માટે 20 લાખ રોકડા અને 5 તોલા સોનું માગણી કરતા પતિએ ફીનાઈલ પીધું
શહેરના ગોંડલ રોડ પર આવેલા વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા એક યુવકે કૌટુંબિક વિખવાદ અને પત્નીના માનસિક ત્રાસથી કંટાળી જઈ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા…
View More પત્નીએ છૂટાછેડા માટે 20 લાખ રોકડા અને 5 તોલા સોનું માગણી કરતા પતિએ ફીનાઈલ પીધુંસુરત કોંગ્રેસમાં જૂથવાદ વર્ક્યો, રાજુ ભલાલાને સસ્પેન્ડ કરતા પ્રમુખ ભેરવાયા
સુરત શહેર કોંગ્રેસમાં જૂથવાદ ફરી એકવાર વકર્યો છે. શહેર પ્રમુખ દ્વારા પ્રદેશના હોદ્દેદાર રાજુભાઈ ભલાલાને સસ્પેન્ડ કરવામાં આવતા પક્ષમાં આંતરિક કલહ ખુલ્લેઆમ સપાટી પર આવ્યો…
View More સુરત કોંગ્રેસમાં જૂથવાદ વર્ક્યો, રાજુ ભલાલાને સસ્પેન્ડ કરતા પ્રમુખ ભેરવાયા