ડિટેકટ, ડિલીટ અને ડિપોર્ટેશન અંતર્ગત થશે કાર્યવાહી પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન બાદ નવી રચાયેલી સરકારે એક અત્યંત ઐતિહાસિક અને આકરો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી શુવેન્દુ…
View More ‘અધિકારી’ એક્શનમાં, બંગાળમાં CAA લાગુ, ઘુસણખોરોને દેશનિકાલ કરાશેમોદીની ઇમર્જન્સી બેઠક : કેબિનેટ વિસ્તરણ અને યુદ્ધ મુદ્ે એક્શન
પાંચ દેશના વિદેશ પ્રવાસથી પાછા ફરેલા વડાપ્રધાને તાત્કાલિક બેઠક બોલાવી: અનેક નીતિગત સુધારા લાગુ થવાની શક્યતા કેબિનેટ – રાજ્યકક્ષાના મંત્રીઓને દિલ્હી ન છોડવા આદેશ :…
View More મોદીની ઇમર્જન્સી બેઠક : કેબિનેટ વિસ્તરણ અને યુદ્ધ મુદ્ે એક્શનઉના તાલુકાના કોબ ગામની કુખ્યાત યાગી ગેંગના 7 સભ્યો સામે ગુજ્સીટોક
છેલ્લા 10 વર્ષમાં 30થી વધુ ગુના આચરનાર ટોળકીના બે સભ્યોની ધરપકડ, 3 જેલમાં, 2 ફરાર ઉના તાલુકાના ગ્રામિણ વિસ્તારમાં આતંક મચાવતી કુખ્યાત યાગી ગેંગ વિરુદ્ધ…
View More ઉના તાલુકાના કોબ ગામની કુખ્યાત યાગી ગેંગના 7 સભ્યો સામે ગુજ્સીટોકમોરબીમાં થયેલી રૂા.8.38 લાખની લૂંટનો ભેદ ખુલ્યો, 3ની ધરપકડ
મોબાઈલની દુકાન ચલાવતા શખ્સે રાજસ્થાનથી માણસો બોલાવી લૂંટને અંજામ આપ્યો મોરબી તાલુકાના સરતાનપર રોડ પર બે દિવસ પૂર્વે ધોળે દિવસે લૂંટની ઘટના બની હતી જેમાં…
View More મોરબીમાં થયેલી રૂા.8.38 લાખની લૂંટનો ભેદ ખુલ્યો, 3ની ધરપકડખાંભામાં પુલ પર અકસ્માતમાં યુવાનનું મોત, કોન્ટ્રાકટર સામે ગુનો નોંધાયો
ડાયવર્જન નજીક બોર્ડ કે રિફલેકટર લગાવવામાં ન આવતા યુવક બાઇક સાથે જ ખાડીમાં ખાબકયો હતો અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના રાયડી-ડેડાણ વચ્ચે પુલના નિર્માણ કાર્ય દરમિયાન…
View More ખાંભામાં પુલ પર અકસ્માતમાં યુવાનનું મોત, કોન્ટ્રાકટર સામે ગુનો નોંધાયોપડધરીમાં બુટલેગરના ઘરમાંથી રૂા.4.62 લાખનો વિદેશી દારૂ પકડાયો
પડધરીના બુટલેગરના ઘરે પોલીસે દરોડો પાડી રૂૂ.4.62 લાખ રૂૂપિયાનો વિદેશી દારૂૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. બુટલેગરના ઘરેથી વિદેશી દારૂૂ અને વાહનો મળી કુલ રૂૂ.15.42 લાખનો…
View More પડધરીમાં બુટલેગરના ઘરમાંથી રૂા.4.62 લાખનો વિદેશી દારૂ પકડાયોમોરબી જિલ્લામાં કાળચક્ર ફરી વળ્યું 24 કલાકમાં અપમૃત્યુના 4 બનાવો
મોરબી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ચાર અપમૃત્યુના બનાવોમાં ચારના મોત નીપજ્યા હતા. જેમાં મોરબી અને વાંકાનેરમાં બે વ્યક્તિઓ અચાનક બેભાન થઈ ગયા બાદ મોતને…
View More મોરબી જિલ્લામાં કાળચક્ર ફરી વળ્યું 24 કલાકમાં અપમૃત્યુના 4 બનાવોવેરાવળમાં તુરક સમાજના પ્રમુખની માથામાં ગોળી ધરબી હત્યા
ગઇકાલે ધોળે દિવસે બનેલા આંધાધૂંધ ફાયરિંગના બનાવથી ચકચાર, પોલીસે ટીમો બનાવી મૌલાના સહિત ચારેયની શોધખોળ કરી ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં બુધવારે બપોરે ધોળા દિવસે…
View More વેરાવળમાં તુરક સમાજના પ્રમુખની માથામાં ગોળી ધરબી હત્યાબગસરા નગરપાલિકાના પ્રમુખ તરીકે નિરવ ગોંડલિયાની વરણી
ઉપપ્રમુખ તરીકે વિપુલ પાથર, કારોબારી ચેરમેન તરીકે ચિરાગ પરમાર બગસરા નગરપાલિકાના પ્રમુખ તરીકે નિરવ ગોંડલીયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. તેઓ વોર્ડ નંબર 4 ના…
View More બગસરા નગરપાલિકાના પ્રમુખ તરીકે નિરવ ગોંડલિયાની વરણીદ્વારકાધીશ મંદિરના સ્વર્ગદ્વાર તરફ ગટરના ગંદા પાણીથી ભાવિકોમાં રોષ
યાત્રાધામ દ્વારકામાં હાલમાં ચાલી રહેલ પવિત્ર પુરૂૂષોત્તમ મારા દરમ્યાન દેશ-વિદેશથી લાખો શ્રધ્ધાળુઓ ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે તેમજ પવિત્ર ગોમતી સ્નાન માટે આવી રહ્યા છે. આવા પાવન…
View More દ્વારકાધીશ મંદિરના સ્વર્ગદ્વાર તરફ ગટરના ગંદા પાણીથી ભાવિકોમાં રોષ