કૈલાશ પાર્કમાં હલણના પ્રશ્ર્ને દંપતી ઉપર પાડોશી શખ્સોનો હુમલો

શહેરમાં યુનિવર્સિટી રોડ પર કૈલાશ પાર્કમાં હલણના પ્રશ્ર્ને દંપતિ ઉ5ર પાડોશી શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા દંપતિને સારવાર માટે ખસેડવામાં આવ્યુ હતું. આ બનાવઅંગે…

View More કૈલાશ પાર્કમાં હલણના પ્રશ્ર્ને દંપતી ઉપર પાડોશી શખ્સોનો હુમલો

અમરનગરમાં દારૂની પરમિટ બાબતે યુવક પર પાઇપ વડે હુમલો કરી કમર ભાંગી નાખી

રાજકોટ શહેરના દારૂની પરમિટ આપવા અને પાછી લઈ લેવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલીએ મોટું અને હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ…

View More અમરનગરમાં દારૂની પરમિટ બાબતે યુવક પર પાઇપ વડે હુમલો કરી કમર ભાંગી નાખી

અમદાવાદમાં યોગાસનની વિશ્ર્વ સ્પર્ધામાં ભારતનો ‘સુવર્ણ દિન’

સૌપ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે શાનદાર ઉદ્ઘાટન કર્યું ત્યાર બાદ શુક્રવારે ભારતીય ઍથ્લીટોએ દમદાર પર્ફોર્મ કરીને છમાંથી પાંચ ગોલ્ડ મેડલ પર…

View More અમદાવાદમાં યોગાસનની વિશ્ર્વ સ્પર્ધામાં ભારતનો ‘સુવર્ણ દિન’

બૂટલેગરોનો કેમિકલવાળો દારૂ પીવાના બદલે ઘરે મહુડાનો દારૂ બનાવીને ગટગટાવો!

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઢોલાર ગામે આદર્શ ગ્રામ વિકાસ સમિતિની પ્રથમ બેઠક દરમિયાન ભરૂૂચના સાંસદ મનસુખભાઇ વસાવા દ્વારા કરવામાં આવેલા નિવેદનો ચર્ચાનો વિષય બન્યા છે.…

View More બૂટલેગરોનો કેમિકલવાળો દારૂ પીવાના બદલે ઘરે મહુડાનો દારૂ બનાવીને ગટગટાવો!

ધોલેરા SIRના ગ્રીનફિલ્ડ એરપોર્ટ ઉપર પ્રથમ વિમાનનું લેન્ડિંગ, ટેસ્ટિંગ સફળ

ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (SIR) વિસ્તારમાં પીપળી નજીક નિર્માણાધીન ગ્રીનફિલ્ડ એરપોર્ટ પર પ્રથમ વિમાનનું સફળ લેન્ડિંગ થયું છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારાVT CNS એરક્રાફ્ટનું…

View More ધોલેરા SIRના ગ્રીનફિલ્ડ એરપોર્ટ ઉપર પ્રથમ વિમાનનું લેન્ડિંગ, ટેસ્ટિંગ સફળ

દાઝયા ઉપર ડામ, સ્કૂલ ફીમાં 1500થી 5000નો વધારો

સૌરાષ્ટ્રના 6 જિલ્લાની આઠ હજાર શાળાઓનો ફી વધારો મંર્જીર કરતી એફઆરસી આગામી સોમવારથી ઉનાળુ વેકેશન પુરૂ થઇ રહ્યું છે અને નવુ શૈક્ષણિક સત્ર શરૂ થઇ…

View More દાઝયા ઉપર ડામ, સ્કૂલ ફીમાં 1500થી 5000નો વધારો

પુનિતનગરના આધેડને હૃદય રોગનો હુમલો ભરખી ગયો

  શહેરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ એક વ્યક્તિનું હૃદય બેસી ગયું છે. જેમાં પુનિતનગરમાં રહેતાં આધેડનું હૃદય રોગના હુમલાથી મોત નિપજતાં પરિવારમાં…

View More પુનિતનગરના આધેડને હૃદય રોગનો હુમલો ભરખી ગયો

‘ભ્રષ્ટાચારના ભોરીંગ’માં ખુદ કોર્પોરેશનનું ટેન્કર ખૂંચ્યુ!

રાજકોટમાં બનતા ડામર રોડ અને કોઇપણ કામ માટે ખોદવામાં આવતા ખાડા બુરવા કેવા લોટ, પાણી અને લાકડા થાય છે તેનો પરચો ખુદ મહાનગરપાલિકા તંત્રને થયો…

View More ‘ભ્રષ્ટાચારના ભોરીંગ’માં ખુદ કોર્પોરેશનનું ટેન્કર ખૂંચ્યુ!

સોમવારથી શાળાઓમાં શરૂ થશે કિલ્લોલ, ઉનાળુ વેકેશન પૂરું

રાજ્યભરમાં ઉનાળુ વેકેશનના અંતિમ દિવસો ચાલી રહ્યા છે. સોમવારથી રાજકોટ સહિત રાજ્યભરની શાળાઓ ફરીથી ધમધમતી થશે. જોકે, હાલમાં પડી રહેલી આકરા તડકા અને અસહ્ય ગરમીને…

View More સોમવારથી શાળાઓમાં શરૂ થશે કિલ્લોલ, ઉનાળુ વેકેશન પૂરું

નવા નગરસેવકોના ફોટોસેશન બાદ ‘સફાઇ લીલા’નો સંકેલો

બે કલાક બાદ ડીઝલ ખાલી થઇ જતા જેસીબી બંધ છતાં પ્રિ-મોનસૂન કામગીરી ટનાટન હોવાનો કાગળ પર રિપોર્ટ ભૂગર્ભ ગટરની સફાઇનું કામ 100 ટકા પૂરુ પણ…

View More નવા નગરસેવકોના ફોટોસેશન બાદ ‘સફાઇ લીલા’નો સંકેલો