શહેરમાં કોઠારિયા મેઇન રોડ પર ન્યુ સાગર સોસાયટીમાં રહેતી યુવતી ભક્તિનગર પોલીસ સ્ટેશન પાસે હતી. ત્યારે ત્રણ શખ્સોએ ઝઘડો કરી ઢીકા-પાટુનો માર માર્યો હતો. હુમલામાં…
View More ભક્તિનગર પોલીસ સ્ટેશન પાસે યુવતીને ત્રણ શખ્સોએ ઢીકા-પાટુનો માર માર્યોફાર્મા કંપનીના પૈસે વિદેશ પ્રવાસ કરનાર 3 સ્કિન સ્પેશ્યાલિસ્ટ ડોકટરો સસ્પેન્ડ
ગુજરાત મેડિકલ કાઉન્સિલએ મેડિકલ વ્યવસાયમાં આચારસંહિતાના નિયમોના ભંગના મામલે રાજ્યના ત્રણ જાણીતા સ્કિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો સામે કડક કાર્યવાહી કરી છે. કાઉન્સિલે ત્રણેય ડોક્ટરોનું મેડિકલ રજિસ્ટ્રેશન…
View More ફાર્મા કંપનીના પૈસે વિદેશ પ્રવાસ કરનાર 3 સ્કિન સ્પેશ્યાલિસ્ટ ડોકટરો સસ્પેન્ડIAS, IPS બનવા માગતા ઉમેદવારોને રાહત, રાજ્ય સરકારનો સહાય રકમમાં ધરખમ વધારો
UPSCની તૈયારી કરતા ગુજરાતના યુવાનોને સરકારે મોટી ભેટ આપી હતી. મળતી જાણકારી અનુસાર, યુપીએસસી પરીક્ષા પાસ કરીને દેશના વિકાસમાં યોગદાન આપવા માંગતા ગુજરાતના યુવાનો માટે…
View More IAS, IPS બનવા માગતા ઉમેદવારોને રાહત, રાજ્ય સરકારનો સહાય રકમમાં ધરખમ વધારોઆજી રિવરફ્રન્ટ પડતો મૂકાયો, કમિશનર બાદ સ્ટે.ચેરમેનનો સત્તાવાર સંકેત
આર્થિક કટોકટીમાં કમ સે કમ બે વર્ષ સુધી તો આ યોજનાનો વિચાર પણ કરી શકાય તેમ નથી : ભૂતકાળમાં થયેલા આડેધડ ખર્ચાઓની પાઘડીનો વળ હવે…
View More આજી રિવરફ્રન્ટ પડતો મૂકાયો, કમિશનર બાદ સ્ટે.ચેરમેનનો સત્તાવાર સંકેતપડધરી તાલુકા પંચાયતના સદસ્ય અને ખોડલધામ કારોબારીના સભ્યનું હૃદયરોગના હુમલાથી મોત
ચોમાસાની શરૂઆતમાં જ હૃદયરોગના હુમલાનો કહેર યથાવત હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે વધુ એક બનાવમાં રાજકોટમાં રહેતા પડધરી…
View More પડધરી તાલુકા પંચાયતના સદસ્ય અને ખોડલધામ કારોબારીના સભ્યનું હૃદયરોગના હુમલાથી મોતવઢવાણના ખોડુ ગામે હનીટ્રેપમાં રૂપિયા 10 લાખ પડાવતા યુવાને આપઘાત કરી લીધો, 10 શખ્સો સામે ગુનો નોંધાયો
યુવાનનો કૂવામાંથી મૃતદેહ મળી આવ્યો હતો, મૃતકનો આપઘાત પૂર્વે વીડિયો વાયરલ થયેલ હતો વઢવાણના ખોડુ ગામના કૂવામાંથી 34 વર્ષીય યુવકનો મૃતદેહ મળ્યો હતો. આત્મહત્યા નહીં…
View More વઢવાણના ખોડુ ગામે હનીટ્રેપમાં રૂપિયા 10 લાખ પડાવતા યુવાને આપઘાત કરી લીધો, 10 શખ્સો સામે ગુનો નોંધાયોગુજરાતમાં રેકોર્ડબ્રેક 29000 મેગાવોટની વીજમાંગ
ગુજરાત રાજ્યમાં આ વર્ષે જુન મહિના સુધી પડેલી ભીષણ ગરમીએ વીજ માગનો રેકોર્ડબ્રેક કરી નાંખ્યો છે. અસહ્ય ગરમીના કારણે ગુજરાત રાજ્યમાં વીજમાગમાં નોંધપાત્ર વધારો નોંધાય…
View More ગુજરાતમાં રેકોર્ડબ્રેક 29000 મેગાવોટની વીજમાંગગુજરાતમાં એક જ દિવસમાં 357 અધિકારીઓ-કર્મચારીઓ નિવૃત્ત
ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કુલ 357 સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ 30 જૂન, 2026ના રોજ વયમર્યાદા પૂર્ણ થતાં નિવૃત્ત થયા છે. એક જ દિવસે…
View More ગુજરાતમાં એક જ દિવસમાં 357 અધિકારીઓ-કર્મચારીઓ નિવૃત્તકચ્છમાં રૂા.79 લાખના દારૂની બાતમી આપનાર યુવકની રાજસ્થાનમાં હત્યા
પૂર્વ કચ્છમાં દુધઈ પોલીસ મથકની હદમાં આવતા ટપ્પર વાડીવિસ્તારમાંથી એલસીબીએ 79 લાખનો દારૂૂ પકડી પાડ્યો હતો. આ દારૂૂ અંગે પોલીસને બાતમી આપનાર યુવાનની ભાળ બુટલેગરો…
View More કચ્છમાં રૂા.79 લાખના દારૂની બાતમી આપનાર યુવકની રાજસ્થાનમાં હત્યામુન્દ્રાના પ્રતાપપરમાં દારૂના કટિંગ વેળાએ પોલીસ ત્રાટકી, 55 લાખનો મુદ્દામાલ જપ્ત
કચ્છ જિલ્લામાં દારૂૂની હેરાફેરી સામે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)એ મહત્વની કાર્યવાહી હાથ ધરી છે. મુન્દ્રા તાલુકાના પ્રતાપપર ગામ વિસ્તારમાં મળેલી બાતમીના આધારે એલસીબીની…
View More મુન્દ્રાના પ્રતાપપરમાં દારૂના કટિંગ વેળાએ પોલીસ ત્રાટકી, 55 લાખનો મુદ્દામાલ જપ્ત