જંગલેશ્વરના કુખ્યાત બૂટલેગર ફિરોઝ ઉર્ફે ફિરીયો ફરી સક્રિય થયો છે. રાજસ્થાનથી ફિરોઝે મંગાવેલો રૂૂ.70.38 લાખનો દારૂૂ કુવાડવા જીઆઇડીસીમાંથી કટીંગ થતો હતો તે વખતે જ સ્ટેટ…
View More કુવાડવા પાસે ફિરોઝને દારૂ કટીંગની મંજૂરી કોણે આપી?જુગાર, ઘોડીપાસા, વરલી અને ઓનલાઈન સટ્ટો રમતા 15 શખ્સોની ધરપકડ
શહેરમાં પોલીસે જુગાર, ઘોડીપાસા, વરલી અને ઓનલાઈન સટ્ટો રમતાં 15 શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના દસ્તુર માર્ગ, લોહાનગર, પરસાણાનગર અને રેલનગરમાં…
View More જુગાર, ઘોડીપાસા, વરલી અને ઓનલાઈન સટ્ટો રમતા 15 શખ્સોની ધરપકડમોત પછી પણ લવ મેરેજની સજા, સાસરિયા-પિયરિયાની રાહમાં 4 દિવસથી રઝળતો મૃતદેહ
મૂળ ભાવનગરની યુવતી અને સુરતના યુવાને પરિવારથી વિરૂધ્ધ પ્રેમલગ્ન કર્યા, બીમારીથી પતિનું મૃત્યુ થયા બાદ અતિથિગૃહમાં બે વર્ષની પુત્રી સાથે રહેતી યુવતીએ ઝેર પી આપઘાત…
View More મોત પછી પણ લવ મેરેજની સજા, સાસરિયા-પિયરિયાની રાહમાં 4 દિવસથી રઝળતો મૃતદેહપૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે બંગલામાં દબાણવાળી જમીન સુરત કોર્પોરેશનને વેચવા કાઢી
વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા તાજેતરમાં મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં શહેરના વિકાસલક્ષી કાર્યો અને મિલકતોના નિકાલ અંગે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આ બેઠકમાં વડોદરા મનપાની…
View More પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે બંગલામાં દબાણવાળી જમીન સુરત કોર્પોરેશનને વેચવા કાઢીહૃદયરોગનો હુમલો વધુ બે જિંંદગી ભરખી ગયો
શહેરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોના જીવ કાળ ખપરમાં હોમાયા છે. જેમાં આકાશદીપ સોસાયટીમાં યુવાન અને સંતોષીનગરના આધેડનું મોત નિપજતાં પરિવારમાં…
View More હૃદયરોગનો હુમલો વધુ બે જિંંદગી ભરખી ગયોસાયલામાં ગેરકાયદે ખનીજચોરો પર રાજકોટ રેન્જના દરોડા: 2.5 કરોડનો મુદ્દામાલ જપ્ત
સુરેન્દ્રનગર જિલ્લામાં લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદે ખનન પર રાજકોટ રેન્જની ટીમે મોટી કાર્યવાહી કરી છે. સાયલા તાલુકાના ગુંદીયાવડા ગામની સીમમાં સરકારી જમીન પર ચાલતી…
View More સાયલામાં ગેરકાયદે ખનીજચોરો પર રાજકોટ રેન્જના દરોડા: 2.5 કરોડનો મુદ્દામાલ જપ્તપરિણીતાને મિત્રતા ભારે પડી, સંબંધ તોડી નાખતા બોયફ્રેન્ડ બગડયો, ઘરમાં ઘુસી મચાવ્યો આતંક
શહેરના મવડી પાળ રોડ પર આવેલી લાલુભાઈ પારેખ ટાઉનશિપમાં રહેતી એક પરિણીત મહિલાને બોટાદના એક શખ્સ સાથે મિત્રતા રાખવી ભારે પડી છે.પતિ સાથે મનમેળ નહી…
View More પરિણીતાને મિત્રતા ભારે પડી, સંબંધ તોડી નાખતા બોયફ્રેન્ડ બગડયો, ઘરમાં ઘુસી મચાવ્યો આતંકઘરેથી નીકળતા દર 15 મિનિટે યોગ સેન્ટર, રાજકોટ બનશે વિશ્વનું પ્રથમ યોગ ‘સિટી’
બગીચાઓ, હોલ અન્ય જાહેર સ્થળોએ કોર્પોરેશન લોકભાગીદારીથી કાયમ માટે શરૂ કરશે 426 યોગ-પ્રાણાયામ સેન્ટર : આજે મનપા અને ગુજરાત યોગ બોર્ડ વચ્ચે થશે એમ.ઓ.યુ. સોસાયટી,…
View More ઘરેથી નીકળતા દર 15 મિનિટે યોગ સેન્ટર, રાજકોટ બનશે વિશ્વનું પ્રથમ યોગ ‘સિટી’ચાલુ પગારે બે વર્ષથી શાળાના આચાર્ય ન્યૂઝીલેન્ડમાં, શિક્ષણ તંત્રમાં નવું ભોપાળુ
ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રની શરૂૂઆત અને પ્રવેશોત્સવની તૈયારીઓ વચ્ચે મહેસાણા જિલ્લામાંથી શિક્ષણ વ્યવસ્થાને લઈને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મહેસાણા તાલુકાના દીતાસણ ગામની સરકારી પ્રાથમિક…
View More ચાલુ પગારે બે વર્ષથી શાળાના આચાર્ય ન્યૂઝીલેન્ડમાં, શિક્ષણ તંત્રમાં નવું ભોપાળુભાજપ હાઇકમાન્ડની એન્ટ્રી બાદ નર્મદા જિલ્લામાં રાજકીય ડ્રામાનો અંત
નર્મદા જિલ્લા ભાજપમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલો આંતરિક વિવાદ અને રાજકીય ખેંચતાણનો આખરે સુખદ અંત આવ્યો છે. જિલ્લા સંગઠનમાં ઊભા થયેલા મતભેદો અને જાહેરમાં…
View More ભાજપ હાઇકમાન્ડની એન્ટ્રી બાદ નર્મદા જિલ્લામાં રાજકીય ડ્રામાનો અંત