પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ સામે કોર્ટમાં બદનક્ષી નો દાવો દાખલ કરતા રાજકીય આલમમાં ખળભળાટ મચી ગયો છે. આ આખો વિવાદ…
View More કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલ સામે પાટણ ચીફ ઓફિસરનો બદનક્ષીનો દાવોગીરના સિંહ બાદ વાઘ પર પણ CDVનો કહેર: મહિનામાં 6 મોત
મધ્ય પ્રદેશના કાન્હા ટાઇગર રિઝર્વમાં છેલ્લા બે મહિનામાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ (CDV)ના કારણે અનેક વાઘોના મોત થયા છે. સિંહો પછી હવે વાઘો પણ આ મારક…
View More ગીરના સિંહ બાદ વાઘ પર પણ CDVનો કહેર: મહિનામાં 6 મોતકાજુકતરીનું કમઠાણ, કોર્પોરેશનમાં કોંગ્રેસ-આપની ધબાધબી
જનરલ બોર્ડ પૂર્વે જંગલેશ્ર્વર ડિમોલિશનની જિયાફતનો ઉગ્ર વિરોધ, કોંગ્રેસે કાજુ કતરીનું વિતરણ કર્યુ, આપે પ્લેકાર્ડ બતાવી વિરોધ નોંધાવ્યો ડિમોલિશન દરમિયાન થયેલા ખર્ચની તમામ વિગતો, બિલ…
View More કાજુકતરીનું કમઠાણ, કોર્પોરેશનમાં કોંગ્રેસ-આપની ધબાધબીકલાસ-1 અને 2 ની વહીવટી ભરતીમાં અનુભવની જરૂર નહીં, નિયમ બદલાશે
ગુજરાતના સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે એક ખુબ જ મોટા અને રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા વહીવટી ભરતીના નિયમોમાં ઐતિહાસિક…
View More કલાસ-1 અને 2 ની વહીવટી ભરતીમાં અનુભવની જરૂર નહીં, નિયમ બદલાશેકોઠારિયા રોડ ઉપર કલાસીસના શિક્ષકે ધો.9ના છાત્રને પીવીસીના પાઇપથી ફટકાર્યો
રાજકોટ શહેરના કોઠારિયા રોડ વિસ્તારમાં આવેલ પટેલ ક્લાસીસમાં અભ્યાસ કરતા ધોરણ-10ના 15 વર્ષીય વિદ્યાર્થી તન્મય હરસોરાને ક્લાસીસના શિક્ષક તુષાર રાયચુરા દ્વારા માર મારવામાં આવ્યો હોવાની…
View More કોઠારિયા રોડ ઉપર કલાસીસના શિક્ષકે ધો.9ના છાત્રને પીવીસીના પાઇપથી ફટકાર્યોRMCમાં અંતે 15 સમિતિના ચેરમેનોની નિમણૂક
રાજકોટ મનપામાં નવી બોડી આવ્યા બાદ મેયર સહિતના મુખ્ય પાંચ હોદેદારોની પસંદગીમાં એક મહિનો નીકળી ગયો અને 15 પેટા સમિતિના ચેરમેન સહિતના સભ્યોની પસંદગીમાં પણ…
View More RMCમાં અંતે 15 સમિતિના ચેરમેનોની નિમણૂકકૌભાંડો છૂપાવવા પત્રકારોને બોર્ડ રૂમમાં નો-એન્ટ્રી, પ્રેક્ષક ગેલેરીની પાછળ બેસાડાયા
કોર્પોરેટરોનો અવાજ મીડિયા સુધી પહોંચતો અટકાવવાનો કારસો રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ એ લોકશાહીનું પ્લેટફોર્મ એટલે કે, સંસદીય પ્રક્રિયા માટેનું હોય છે. જ્યા જાહેરમાં સારા-નરસાની ચર્ચા…
View More કૌભાંડો છૂપાવવા પત્રકારોને બોર્ડ રૂમમાં નો-એન્ટ્રી, પ્રેક્ષક ગેલેરીની પાછળ બેસાડાયાભાજપના કોર્પોરેટરો જ વિપક્ષની ભૂમિકામાં, કેતન પટેલે પ્લોટના દબાણોની યાદી માગતા અધિકારીઓ ગેંગેં…ફેંફેં
કેટલા પ્લોટમાં દબાણ છે? દબાણ દૂર કરવા શું પગલાં લીધા? સવાલોના મારા બાદ બે-ત્રણ દિવસમાં જ જવાબો આપવાનો વાયદો, ટાઉન પ્લાનિંગ ઓફિસર પાસે કોઇ વિગત…
View More ભાજપના કોર્પોરેટરો જ વિપક્ષની ભૂમિકામાં, કેતન પટેલે પ્લોટના દબાણોની યાદી માગતા અધિકારીઓ ગેંગેં…ફેંફેંમોરબી પંથકની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનારને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટ
મોરબી તાલુકા વિસ્તારમાં 15 વર્ષ 9 માસની સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચે અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાનો કેસ મોરબી પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલના…
View More મોરબી પંથકની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનારને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટજસદણની સૈનિક સ્કૂલની છાત્રાનું શંકાસ્પદ મોત, મૃતદેહ સ્વિકારવાનો ઇનકાર
સંચાલકોની બેદરકારીને કારણે દીકરીનું મોત થયાનો પરિવારનો આક્ષેપ: ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે મૃતદેહ રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડાયો, હોસ્ટેલ સંચાલકો સામે કાર્યવાહી કરવા આગેવાનોની માંગ રાજકોટના…
View More જસદણની સૈનિક સ્કૂલની છાત્રાનું શંકાસ્પદ મોત, મૃતદેહ સ્વિકારવાનો ઇનકાર