મોરબી તાલુકા વિસ્તારમાં 15 વર્ષ 9 માસની સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચે અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાનો કેસ મોરબી પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલના…
View More મોરબી પંથકની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનારને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટજસદણની સૈનિક સ્કૂલની છાત્રાનું શંકાસ્પદ મોત, મૃતદેહ સ્વિકારવાનો ઇનકાર
સંચાલકોની બેદરકારીને કારણે દીકરીનું મોત થયાનો પરિવારનો આક્ષેપ: ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે મૃતદેહ રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડાયો, હોસ્ટેલ સંચાલકો સામે કાર્યવાહી કરવા આગેવાનોની માંગ રાજકોટના…
View More જસદણની સૈનિક સ્કૂલની છાત્રાનું શંકાસ્પદ મોત, મૃતદેહ સ્વિકારવાનો ઇનકારઅમદાવાદ એરપોર્ટે બે વિમાન વચ્ચે મોરેમોરો સહેજમાં અટકયો
ટેક્સિગં દરમિયાન ખોટો વળાંક લીધો પરંતુ ATCની સમય સુચકતાથી એર ઇન્ડિયા અને ઇન્ડિગોના વિમાનની દુર્ઘટના ટળી અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભરતાની સાથે જ તુટી પડેલી…
View More અમદાવાદ એરપોર્ટે બે વિમાન વચ્ચે મોરેમોરો સહેજમાં અટકયોતળાજાની મહિલાનું બેન્ક બેલેન્સ માઇનસ રૂા.આઠ કરોડ થઇ ગયું
દેશ વિદેશમા આચરવામાં આવતા સાયબર ક્રાઈમ નો ભોગ તળાજા જેવા નાના શહેરોના રહેવાસીઓ જે નિર્દોષ હોવા છતાંય ભોગબની રહ્યાછે.જે વ્યક્તિ ના બેંક એકાઉન્ટ હોય તેના…
View More તળાજાની મહિલાનું બેન્ક બેલેન્સ માઇનસ રૂા.આઠ કરોડ થઇ ગયુંખાંભાના ચતુરી ગામે દાદાના હાથમાંથી પાંચ વર્ષના માસૂમને સિંહણ ખેંચી ગઇ, એક કિ.મી. દૂરથી મૃતદેહ મળી આવ્યો
ગીરના સીમાડે આવેલા અમરેલી જિલ્લામાં વન્યજીવો અને માનવીઓ વચ્ચેનો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચતુરી ગામે ગત (24 જૂન) રાત્રે એક…
View More ખાંભાના ચતુરી ગામે દાદાના હાથમાંથી પાંચ વર્ષના માસૂમને સિંહણ ખેંચી ગઇ, એક કિ.મી. દૂરથી મૃતદેહ મળી આવ્યોઉપલેટાના ખારચીયા ગામે હોમગાર્ડ જવાને ચારિત્ર્યની શંકા કરી પત્નીને મોતને ઘાટ ઉતારી
ઉપલેટા તાલુકાના ખારચીયા ગામે ચારિત્ર્યની શંકામાં પરિણીતાની તેના જ પતિ હોમગાર્ડ જવાને દોરડા વડે ગળું દબાવીને નિર્મમ હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી…
View More ઉપલેટાના ખારચીયા ગામે હોમગાર્ડ જવાને ચારિત્ર્યની શંકા કરી પત્નીને મોતને ઘાટ ઉતારીઈંધણની અછતમાં મોટી રાહત, હોર્મુઝમાંથી 30 જહાજ ભારતભણી
15 LPG-LNG ગેસ, 8માં બલ્ક કાર્ગો અને 7માં ક્રુડ ભરેલું છે, હજુ ડઝન બંધ જહાજ વેઈટીંગમાં પશ્ચિમ એશિયામાંથી ભારત માટે એક અત્યંત સારા અને રાહત…
View More ઈંધણની અછતમાં મોટી રાહત, હોર્મુઝમાંથી 30 જહાજ ભારતભણીહરેન પંડ્યાના હત્યારાની સજામાફીનો 6 મહિનામાં નિકાલ કરો: HC
ગુજરાત હાઈકોર્ટે હરેન પંડ્યા હત્યાકાંડના શૂટર મોહમ્મદ અસગર અલીની રિમિશન (મુક્તિ) અરજી પર રાજ્ય સરકારને છ મહિનાની અંદર નિર્ણય લેવા આદેશ આપ્યો છે. પૂર્વ ગૃહમંત્રી…
View More હરેન પંડ્યાના હત્યારાની સજામાફીનો 6 મહિનામાં નિકાલ કરો: HCભાવનગરમાં ડી.જે. સ્પીકર મૂકવા બાબતે જૂથ અથડામણ, બે ઘવાયા
ભાવનગર શહેરના આંબાચોક વિસ્તારમાં જાહેર રોડ પર ડી.જે. સ્પીકર મૂકવા જેવી નજીવી બાબતે બે પક્ષો સામસામે આવી ગયા હતા. આ બંને પક્ષોના સાત શખ્સોએ જાહેર…
View More ભાવનગરમાં ડી.જે. સ્પીકર મૂકવા બાબતે જૂથ અથડામણ, બે ઘવાયાસગીર છોકરીને જબરદસ્તી ચુંબન કરવાના ગુનામાં બે ઢગાને 6 વર્ષની કેદ
અમદાવાદની વિશેષ POCSO કોર્ટે બુધવારે એક 15 વર્ષીય નાબાળિકા છોકરીને જાહેર સ્થળે જબરદસ્તી ચુંબન કરનાર આરોપીને છ વર્ષની જેલની સજા ફટકારી છે. આ જ કેસમાં…
View More સગીર છોકરીને જબરદસ્તી ચુંબન કરવાના ગુનામાં બે ઢગાને 6 વર્ષની કેદ