ચોટીલા ડેપ્યુટી કલેકટર ખનીજચોરી શરૂૂ નહી થવા દેવા સતત પેટ્રોલીંગ કરે છે ત્યારે મુળીના આસુંદ્રાળીની સીમમાં કુવામાંથી પાણી ઉલેચવાની પાઇપો મજુર બનીને તોડી નાખી ખનીજ…
View More ખનીજચોરી અટકાવવા ચોટીલાના ડે.કલેકટર બન્યા ‘શ્રમિક’: કુહાડી લઇ પાણીની પાઇપો કાપી નાખીજોડિયાના ટીંબડીમાં વાડીમાં કામ કરતા શ્રમિક માતા-પુત્રનું વીજકરંટથી મોત
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ટીંબડી ગામના વાડી વિસ્તારમાં મોડી સાંજે વીજકરંટની ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતા શ્રમિક માતા અને તેમના…
View More જોડિયાના ટીંબડીમાં વાડીમાં કામ કરતા શ્રમિક માતા-પુત્રનું વીજકરંટથી મોતજામનગરના મ્યુનિ.કમિશનર પ્રિ-મોન્સૂન સહિતની કામગીરી નિહાળવા ખુદ નીકળ્યા
જામનગરના મ્યુનિ. કમિશનર દિપેશ કેડિયા એ પ્રિ-મોન્સુન કામગીરીના રૂબરૂ નિરીક્ષણ સહીત વોર્ડ મુલાકાત નો પ્રારંભ કર્યો છે. આજે કમિશનર પોતાની ટીમ સાથે વોર્ડ નં. 10…
View More જામનગરના મ્યુનિ.કમિશનર પ્રિ-મોન્સૂન સહિતની કામગીરી નિહાળવા ખુદ નીકળ્યાજામજોધપુરમાં પ્રેમપ્રકરણમાં યુવકનું અપહરણ, 11 શખ્સો સામે ફરિયાદ
જામનગર જિલ્લાના જામજોધપુર પોલીસ મથક વિસ્તારમાં જૂની અદાવતના કારણે એક યુવકનું અપહરણ કરી તેને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો ગંભીર બનાવ પ્રકાશમાં આવ્યો છે. ભાઈ…
View More જામજોધપુરમાં પ્રેમપ્રકરણમાં યુવકનું અપહરણ, 11 શખ્સો સામે ફરિયાદજામજોધપુર પંથકમાં મેઘરાજાની ‘T20’, સાત ઇંચથી જળબંબાકાર
લાંબી ઇંતેજારી બાદ જામજોધપુર પંથકમાં આગમન કરેલા મેઘરાજાએ જાણે ટી-20ની જેમ સટાસટી બોલાવી હોય તેમ માત્ર પાંચ કલાકમાં જ સાત ઇંચ વરસાદ પડી જતા સમગ્ર…
View More જામજોધપુર પંથકમાં મેઘરાજાની ‘T20’, સાત ઇંચથી જળબંબાકારવડિયાના ખેડૂતને મરવા મજબૂર કરનાર બંને શખ્સો અંતે પોલીસ સમક્ષ હાજર થયા
અમરેલી જીલ્લાના વડિયા ખાતે થોડા દિવસ પેહલા મનસુખભાઈ સોજીત્રા નામના ખેડૂતે વાડીએ જવાના રસ્તાને બંધ કરવાની બાબતમાં હેરાન પરેશાન થઇ અંતે ઝેરી દવા ગટગટાવીને પોતાનું…
View More વડિયાના ખેડૂતને મરવા મજબૂર કરનાર બંને શખ્સો અંતે પોલીસ સમક્ષ હાજર થયામોરબીના બેલા ચોકડી પાસે ટ્રક અડફેટે બાઇક ચાલકનું મોત: વૃધ્ધને ઇજા
મોરબી પંથકમાં અપમૃત્યુની બે ઘટનામાં યુવાન અને આધેડનું મોત મોરબીની બેલા ચોકડી પાસે પુરપાટ જતા આઈશર ટ્રકના ચાલકે ડબલ સવારી એકટીવાને ઠોકર મારી હતી જે…
View More મોરબીના બેલા ચોકડી પાસે ટ્રક અડફેટે બાઇક ચાલકનું મોત: વૃધ્ધને ઇજાભાવનગરના વળાવડ બસ સ્ટેશન પાસે કારચાલકની ટક્કરે વૃદ્ધાનું કરુણ મોત
અકસ્માત સર્જી અજાણ્યો કાર ચાલક ગાડી ઘટના સ્થળે મૂકી નાસી છુટયો ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના વળાવડ ગામના બસ સ્ટેશન પાસે એક અજાણ્યા ફોરવીલ કારના ચાલકે…
View More ભાવનગરના વળાવડ બસ સ્ટેશન પાસે કારચાલકની ટક્કરે વૃદ્ધાનું કરુણ મોતઉના એચ.એમ.વી કોલેજના 20 એનસીસી કેડેટ્સ અગ્નિવીરમાં પસંદ
ગુજરાત રાજ્ય માટે ગૌરવની ક્ષણ સર્જાતા ઉનાની એચ.એમ.વી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના એક સાથે 20 એનસીસી કેડેટ્સની ભારતીય સેનાની અગ્નિવીર યોજનામાં પસંદગી થઈ છે. એક…
View More ઉના એચ.એમ.વી કોલેજના 20 એનસીસી કેડેટ્સ અગ્નિવીરમાં પસંદભાણવડના વાનાવડમાં એક જ રાત્રિમાં બે-બે મહાકાય મગરોનું સફળ રેસ્ક્યુ
ભાણવડ તાલુકાના વાનાવડ ગામના વાડી વિસ્તારમાં બુધવારે રાત્રિના સમયે આશરે છએક ફૂટ લાંબો એક મહાકાય મગર દેખાતા સમગ્ર પંથકમાં ભારે ફફડાટ ફેલાયો હતો. આ અંગે…
View More ભાણવડના વાનાવડમાં એક જ રાત્રિમાં બે-બે મહાકાય મગરોનું સફળ રેસ્ક્યુ