ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. યમુના એક્સપ્રેસ વે પર બસે એક ટ્રકને જોરથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બસમાં સવાર 5…
View More ઉત્તર પ્રદેશના યમુના એક્સપ્રેસ વે પર ભયાનક માર્ગ અકસ્માત, ટ્રક અને બસ વચ્ચે જોરદાર ટક્કર થતાં 5ના મોત, અનેક લોકો ઈજાગ્રસ્તઅદાણી વિરુદ્ધ અમેરિકામાં 2000 કરોડની લાંચ-છેતરપિંડીનો કેસ, જનો શું છે સમગ્ર મામલો
યુએસ પ્રોસિક્યુટરે ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી અને અન્ય અધિકારીઓ પર સૌર ઉર્જા સંબંધિત કોન્ટ્રાક્ટ માટે ભારત સરકારના અધિકારીઓને $250 મિલિયન અથવા…
View More અદાણી વિરુદ્ધ અમેરિકામાં 2000 કરોડની લાંચ-છેતરપિંડીનો કેસ, જનો શું છે સમગ્ર મામલોભ્રષ્ટ અધિકારીઓ સામે રાજ્ય સરકારનું ‘ઓપરેશન ગંગાજળ’, વધુ 5 અધિકારીઓને આપ્યું પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ
ગુજરાત સરકાર દ્વારા ભ્રષ્ટ અધિકારીઓ સામે ‘ઓપરેશન ગંગાજળ’ શરુ કરવામાં આવ્યું છે જેમાં ભ્રષ્ટ અધિકારીઓને ચાલુ નોકરીએ જ પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ આપવાનું શરુ કરી દીધું છે.…
View More ભ્રષ્ટ અધિકારીઓ સામે રાજ્ય સરકારનું ‘ઓપરેશન ગંગાજળ’, વધુ 5 અધિકારીઓને આપ્યું પ્રિમેચ્યોર રિટાયરમેન્ટGPSCએ બહાર પાડી આરોગ્ય વિભાગમાં મોટાપાયે ભરતી, જાણો કઈ તારીખ સુધી કરી શકાશે અરજી
GPSC દ્વારા આરોગ્ય વિભાગમાં મોટાપાયે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં સરકારી દવાખાનાઓમાં વર્ષ 2022માં સર્જન, ચિકિત્સકો અને બાળરોગ ચિકિત્સકોની ખાલી પડેલી જગ્યાઓને ધ્યાનમાં રાખીને…
View More GPSCએ બહાર પાડી આરોગ્ય વિભાગમાં મોટાપાયે ભરતી, જાણો કઈ તારીખ સુધી કરી શકાશે અરજીરશિયાની ધમકીથી અમેરિકા ડર્યું યુક્રેનનું દૂતાવાસ તત્કાળ બંધ કર્યું
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાએ કિવમાં પોતાનું દૂતાવાસ અસ્થાયી ધોરણે બંધ કરી દીધું છે. અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેને માહિતી મળી…
View More રશિયાની ધમકીથી અમેરિકા ડર્યું યુક્રેનનું દૂતાવાસ તત્કાળ બંધ કર્યું32 લાખનું પેકેજ ફગાવી સોફ્ટવેર એન્જિનિયર હર્ષાલી દીક્ષા લેશે
રાજસ્થાનના બ્યાવરની રહેવાસી 28 વર્ષની હર્ષાલી કોઠારીએ સાંસારિક જીવન અને 32 લાખ રૂૂપિયાનું વાર્ષિક પેકેજ છોડીને જૈન સાધ્વી બનવાનો નિર્ણય કર્યો છે. બેંગલુરુમાં એક પ્રતિષ્ઠિત…
View More 32 લાખનું પેકેજ ફગાવી સોફ્ટવેર એન્જિનિયર હર્ષાલી દીક્ષા લેશેબ્રિટનમાં મોસમની પ્રથમ હિમવર્ષા, યલો એલર્ટ સાથે શાળાઓ બંધ, વાહન વ્યવહાર ખોરવાયો
બ્રિટનમાં ફરી એકવાર હવામાનની સ્થિતિ બગડવાની સંભાવના છે, કારણ કે હવામાન વિભાગે દેશના ઘણા ભાગોમાં ભારે હિમવર્ષાની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગે જાહેર કર્યું…
View More બ્રિટનમાં મોસમની પ્રથમ હિમવર્ષા, યલો એલર્ટ સાથે શાળાઓ બંધ, વાહન વ્યવહાર ખોરવાયોકાચા કામના કેદીઓને જામીન, દોષિતોને સજા માફી સરળ બનાવવા સુપ્રીમ કોર્ટની કવાયત
સુપ્રીમ કોર્ટે મંગળવારે કોર્ટ દ્વારા રાહત આપવા છતાં જામીન રજૂ કરવામાં નિષ્ફળતાના કારણે કેદીઓ જામીન પર મુક્ત ન થઈ શકતા હોવાના મુદ્દે ચિંતા વ્યક્ત કરી…
View More કાચા કામના કેદીઓને જામીન, દોષિતોને સજા માફી સરળ બનાવવા સુપ્રીમ કોર્ટની કવાયતમોદીની આર્થિક નીતિઓને અસર કરશે મહારાષ્ટ્રના પરિણામો
પશ્ચિમી રાજ્ય મહારાષ્ટ્રમાં આજે સ્થાનિક ચૂંટણીઓ યોજાઇ રહી છે. એક મત જે માત્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની પાર્ટી માટેના સમર્થનની કસોટી કરતું નથી…
View More મોદીની આર્થિક નીતિઓને અસર કરશે મહારાષ્ટ્રના પરિણામોપાંચ હજારની લાંચ લેતા પકડાયેલ રાજકોટ એફસીઆઈના તત્કાલીન એન્જિનિયર સહિત બેને 3 વર્ષની સજા
રાજકોટ એફસીઆઈના પૂર્વ સીવીલ એન્જિનિયર અને તેના સાગરીતને સીબીઆઈ કોર્ટે ત્રણ વર્ષની સજા અને 40 હજારનો દંડ ફટકાર્યો હતો. 11 વર્ષ પૂર્વે લાંચ લેતા ઝડપાયેલા…
View More પાંચ હજારની લાંચ લેતા પકડાયેલ રાજકોટ એફસીઆઈના તત્કાલીન એન્જિનિયર સહિત બેને 3 વર્ષની સજા