રાજકોટ સીહત રાજયભારમાં હાર્ટ એટેકથી મોતનું પ્રમાણ વધી રહ્યુ છે. ત્યારે શહેરમા હાર્ટ એટેકથી વધુ ભોગ લેવાયો છે. યાજ્ઞિક રોડ પર ટેઇલરની દુકાને માલ આપવા…
View More ટેઇલરની દુકાને માલ આપવા ગયેલા કાપડના વેપારીનું હાર્ટએટેકથી મોતરામકથાની શરૂઆત પૂર્વે ભવ્ય પોથીયાત્રા
રાજકોટમાં 12 વર્ષ પછી વૃદ્ધો અને વડીલોનાં શુભાર્થે મોરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. રામકથા તા. 23 નવેમ્બરથી શરુ થઈને તા. 1 ડિસેમ્બર સુધી…
View More રામકથાની શરૂઆત પૂર્વે ભવ્ય પોથીયાત્રાકાલથી વડિલો અને વૃક્ષોના લાભાર્થે વૈશ્ર્વિક રામકથા ‘માનસ સદ્ભાવના’નો પ્રારંભ
2 લાખ ચો.મી. જગ્યામાં અયોધ્યા ધામનું નિર્માણ: કથા માટે આયોજકોનું સુપર્બ માઈક્રોપ્લાનિંગ તૈયારીઓ અંતિમ ચરણમાં: કથા શ્રવણ માટે ભક્તજનોમાં થનગનાટ: કથા સ્થળે સુરક્ષા માટે પ્રાઈવેટ…
View More કાલથી વડિલો અને વૃક્ષોના લાભાર્થે વૈશ્ર્વિક રામકથા ‘માનસ સદ્ભાવના’નો પ્રારંભપ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરવા સબબ 76 વેપારીઓને રૂા. 19,850નો દંડ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે તારીખ 20/11/2024 થી 21/11/2024 એમ કુલ 2 દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર…
View More પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરવા સબબ 76 વેપારીઓને રૂા. 19,850નો દંડવિદ્યાર્થીઓને ચોક્કસ કલરના સ્વેટર પહેરવા શાળાઓ દબાણ કરી શકશે નહીં : શિક્ષણ મંત્રી
રાજ્યમાં વેકેશન ખુલ્યા બાદ શૈક્ષણિક કાર્યની શરુઆત થઈ ગઈ છે. તો બીજી તરફ ઠંડીનો ચમકારો પણ વર્તાવા લાગ્યો છે. જેને લઈને વિદ્યાર્થીઓએ શાળાએ સ્વેટર પહેરીને…
View More વિદ્યાર્થીઓને ચોક્કસ કલરના સ્વેટર પહેરવા શાળાઓ દબાણ કરી શકશે નહીં : શિક્ષણ મંત્રીસ્થાનિક સ્વરાજની ચૂંટણીનું કાઉન્ડ ડાઉન શરૂ : 94 અધિકારીઓની નિયુક્તિ કરાઇ
રાજ્ય ચૂંટણીપંચે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તૈયારીઓ તેજ કરી છે. પંચાયતોની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી અને મદદનીશ અધિકારીઓની નિયુક્તિ કરાઇ છે. જે મુજબ રાજ્યમાં 94 ચૂંટણી…
View More સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું કાઉન્ડ ડાઉન શરૂ : 94 અધિકારીઓની નિયુક્તિ કરાઇફૂડ વિભાગનો ફોગટનો ફેરો : 24 દુકાનમાં કંઈ ન મળ્યું
મનપાના ફૂડ વિભાગ દ્વારા આજે પણ 24 દૂકાનોમાં ચકાસણી હાથ ધરી હતી. છતાં અખાદ્ય પદાર્થ હાથ લાગ્યો ન હતો.આથી 10 ધંધાર્થીઓને ફૂડ લાયસન્સ અંગે નોટીસ…
View More ફૂડ વિભાગનો ફોગટનો ફેરો : 24 દુકાનમાં કંઈ ન મળ્યુંનેહરુનગરમાં બહેનપણીના ઘરે આવેલી યુવતીનું લીવરની બીમારી સબબ બેભાન હાલતમાં મોત
શહેરમાં નાના મવા મેઇન રોડ ઉપર નેહરુનગરમાં રહેતી બહેનપણીના ઘરે આંટો મારવા આવેલી યુવતી લીવરની બીમારીમાં સપડાયા બાદ બેભાન હાલતમાં મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ…
View More નેહરુનગરમાં બહેનપણીના ઘરે આવેલી યુવતીનું લીવરની બીમારી સબબ બેભાન હાલતમાં મોતમાલવિયા પોલીસ મથકમાં મહિસાગરના કલેકટર નેહાકુમારી વિરૂદ્ધ અરજી
તાજેતરમાં ગુજરાતના મહિસાગર જિલ્લાના કલેકટર નેહાકુમારી દ્વારા એસ.સી.-એસ.ટી. સમાજના વર્ગ વિશે અપમાનિત શબ્દોનો ઉપયોગ અને સાથે વકીલો વિશે અપશબ્દો બોલવાના આરોપ મામલે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ…
View More માલવિયા પોલીસ મથકમાં મહિસાગરના કલેકટર નેહાકુમારી વિરૂદ્ધ અરજીપ્રથમ ટેસ્ટમાં ભારત 150માં ઓલઆઉટ
ઓસ્ટ્રેલિયામાં પર્થ ખાતે આજથી શરૂ થયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારત 150 રનમાં ઓલઆઉટ થઈ ગયા બાદ ભારતીય બોલર્સોએ પણ વળતો એટેક કરી ઓસ્ટ્રેલિયાની…
View More પ્રથમ ટેસ્ટમાં ભારત 150માં ઓલઆઉટ