રાજુલા શહેરમાં મહુવા જગાતનાકા પાસે સાંજના સમયે કુળદેવી ટ્રાવેલ્સ નામની બસ જે ઉના સુરત જતી હતી જે રાજુલા થી સાંજના સાત કલાકે ઊપડી જે મહુવા…
View More રાજુલામાં ખાનગી ટ્રાવેલ્સ ગટરના ખાડામાં લટકી પડી: મુસાફરોમાં દેકારોખંભાળિયામાં દારૂ પ્રકરણમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
ખંભાળિયા પોલીસ મથકમાં વિદેશી દારૂૂ સંદર્ભે ગત તારીખ 11 જૂનના રોજ એક ગુનો નોંધાયો હતો. આ પ્રકરણમાં મૂળ ખંભાળિયામાં આહીર સમાજની વાડી સામે રહેતા અને…
View More ખંભાળિયામાં દારૂ પ્રકરણમાં નાસતો ફરતો આરોપી ઝડપાયોરાજુલાના ચારોડિયા ગામ નજીક શ્રમિક પરિવાર પર ઝેરી મધમાખીનો હુમલો
અમરેલીના રાજુલા તાલુકાના ચારોડીયા ગામ નજીક મજૂર પરિવાર ચાલીને જઈ રહ્યો હતો, આ દરમિયાન ઝેરી મધ માખીના ઝુડે પરિવાર ઉપર હુમલો કર્યો હતો. જેથી અફડાતફડી…
View More રાજુલાના ચારોડિયા ગામ નજીક શ્રમિક પરિવાર પર ઝેરી મધમાખીનો હુમલોમોરબીમાં પઠાણી ઉઘરાણી કરી યુવકને માર માર્યાની પાંચ શખ્સ સામે ફરિયાદ
ઓફિસે બોલાવી ધમકી આપી હોવાની રાવમોરબીમાં વ્યાજખોરીના દુષણને ડામવા પોલીસે અનેક પ્રયાસો કર્યા પરંતુ નિષ્ફળ નીવડી છે ત્યારે મોરબીમાં યુવકે એક શખ્સ પાસેથી વ્યાજે રૂૂપિયા…
View More મોરબીમાં પઠાણી ઉઘરાણી કરી યુવકને માર માર્યાની પાંચ શખ્સ સામે ફરિયાદધ્રાંગધ્રાના મોચીવાડ સહિતના વિસ્તારમાં પોલીસનું કોમ્બિંગ
ધ્રાંગધ્રા શેહરી વિસ્તારના મોચીવાડ, આંબેડકર નગર સહિત વિસ્તારોમાં જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પેરોલ ફલો, ધ્રાંગધ્રા ડિવીઝન, તાલુકા પોલીસ તથા સીટી પોલીસ અને હોમ ગાર્ડ સહિત…
View More ધ્રાંગધ્રાના મોચીવાડ સહિતના વિસ્તારમાં પોલીસનું કોમ્બિંગકર્મયોગના છ સિધ્ધાંતોને જીવનમાં ઉતારી કામ કરજો: મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનું સમાપન કરાવતા રાજ્યમાં ટેકનોલોજીના વ્યાપક ઉપયોગથી વહીવટી સુધારણા અને જનહિતકારી યોજનાઓના અમલમાં વધુ ગતિ તથા પારદર્શિતા લાવવા…
View More કર્મયોગના છ સિધ્ધાંતોને જીવનમાં ઉતારી કામ કરજો: મુખ્યમંત્રીરઘુવંશીઓનો મુંબઈમાં પણ દબદબો… મુલુંડના એમએલએ તરીકે ચુંટાયા મિહિર કોટેચા
રાજુલા પોલીસનો સપાટો : 21 વાહન ડિટેઈન કર્યા, એક લાખનો દંડ વસુલ્યો
શહેરમા ટ્રાફિકના નિયમોનુ વાહન ચાલકો ઉલ્લઘન કરતા હોય અને માર્ગ પર બેફામ વાહનો દોડાવી રહ્યાં હોય પી.આઇ કોલાદરાના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક ડ્રાઇવનુ આયોજન કરાયુ હતુ.…
View More રાજુલા પોલીસનો સપાટો : 21 વાહન ડિટેઈન કર્યા, એક લાખનો દંડ વસુલ્યોઅલંગના પાવલિયા વિસ્તારમાં 100 પાકા મકાન જમીન દોસ્ત થશે
ભાવનગર નજીકના અલંગ સોસિયા શિપ બ્રેકીંગ યાર્ડ સંલગ્ન જે ધંધાઓ વિકસ્યા હતા,પાકા મકાનો બન્યા હતા જે ગૌચરણ અથવા તો સરકારી પડતર મા હોય તે તમામ…
View More અલંગના પાવલિયા વિસ્તારમાં 100 પાકા મકાન જમીન દોસ્ત થશેવડોદરાના પૂર્વ કોર્પોરેટર પુત્રની હત્યા મામલે પીઆઇ, પીએસઆઇ સહિત 10 પોલીસકર્મી સસ્પેન્ડ
વડોદરા ભાજપના પુર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારની હત્યા બાદ આ ઘટનામાં વડોદરા પોલીસ કમિશનર નરસિમ કોમાટે પીઆઇ, પીએસઆિ સહીત 10 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવાનો હુકમ…
View More વડોદરાના પૂર્વ કોર્પોરેટર પુત્રની હત્યા મામલે પીઆઇ, પીએસઆઇ સહિત 10 પોલીસકર્મી સસ્પેન્ડ