ક્રિકેટની રમતમાં એક આખેઆખી ટીમ માત્ર 7 રનમાં ઓલઆઉટ થઇ જવાની આશ્ચર્યજનક ઘટના ઘટી છે. આઇવરી કોસ્ટની ટીમ નાઇજીરીયા સામે માત્ર 7 રનના સ્કોરમાં ઓલઆઉટ…
View More આખી ટીમ માત્ર 7 રનમાં ઓલઆઉટ, ટી-20માં લો સ્કોરિંગનો નવો ઇતિહાસબે બળિયા બાથે વળગિયા, લોકોએ માંડ છૂટ્ટા પાડ્યા!
હાલના સમયમાં રાતો રાત યુવાનોમાં જાણે ડોન બનવાની હોડ જામી હોય તેમ સરાજાહેર મારામારી અને હથીયારો લઇ ફિલ્મી ડાયલોગ મારતા વિડીયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઇ…
View More બે બળિયા બાથે વળગિયા, લોકોએ માંડ છૂટ્ટા પાડ્યા!વિરાણી હાઇસ્કૂલની જમીનના વિવાદમાં ફેંસલો કે મુદત: આવતીકાલે સુનાવણી
શહેરની વિરાણી હાઈસ્કૂલની જમીનના શરત ભંગના મામલે આવતીકાલે બપોરના સીટી પ્રાંત-1 અધિકારી ચાંદની પરમાર દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 1951માં જિલ્લા…
View More વિરાણી હાઇસ્કૂલની જમીનના વિવાદમાં ફેંસલો કે મુદત: આવતીકાલે સુનાવણીકાલે ઉત્પત્તિ એકાદશી: ઉપાસના કરનાર મળશે સર્વ સિદ્ધિઓ
કારતક વદ અગિયારસ ને મંગળવાર તા 26.11.24 ઉત્પત્તિ એકાદશી છે ખાસ કરીને આ એકાદશી માટે નિયમ પ્રમાણે સોમવારે રાત્રિનું ભોજન કરવું જોઈએ નહીં એટલે કે…
View More કાલે ઉત્પત્તિ એકાદશી: ઉપાસના કરનાર મળશે સર્વ સિદ્ધિઓસાગર સોસાયટીમાં પરિણીતાએ ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું
શહેરના કોઠારીયા રોડ પર આવેલી સાગર સોસાયટીમાં પરિણીતાએ અગમ્ય કારણસર ઝેરી દવા પી આપઘાત કરી લેતા બે વર્ષના પુત્રએ માતાની છત્રછાયા ગુમાવી દેતા પરિવારમાં શોકની…
View More સાગર સોસાયટીમાં પરિણીતાએ ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધુંગોંડલ પાસે કારમાં ચોરખાનું બનાવી છૂપાવેલી 363 બોટલ દારૂ ઝડપાયા
ગોંડલ પાસેથી પોલીસે જૂનાગઢના 3 શખ્સોને કારમાં ચોરખાનું બનાવી દારૂની 365 બોટલ છુપાવીને હેરાફેરી કરતા રંગેહાથ ઝડપી લઈ બે લાખનો મુદદ્દામાલ કબ્જે કર્યો છે. ગોંડલ…
View More ગોંડલ પાસે કારમાં ચોરખાનું બનાવી છૂપાવેલી 363 બોટલ દારૂ ઝડપાયાન્યુ રાજદીપ સોસાયટીમાં ઘર પાસે કચરો નાખવા મામલે માતા-પુત્ર પર પાડોશીનો હુમલો
બે વખત સમાધાન થયું છતાં પાડોશી દંપતીએ ધોકા વડે માર માર્યો રાજકોટ શહેરમાં તાલુકા પોલીસ મથક વિસ્તારમાં આવેલી ન્યુ રાજદીપ સોસાયટીમાં ઘર નજીક કચરો નાખવા…
View More ન્યુ રાજદીપ સોસાયટીમાં ઘર પાસે કચરો નાખવા મામલે માતા-પુત્ર પર પાડોશીનો હુમલોવગર કારણે રૂપિયા ન માગો અમે પણ ગરીબ છીએ, કહેતા રિક્ષાચાલકનો પગ ભાંગી નાખ્યો
શહેરના મોરબી રોડ પર રીક્ષા ચાલક પાસેથી વગર કારણે પૈસા માંગતા બે ભાઇ સહીત 3 શખ્સોએ માથાકુટ કરી રીક્ષા ચાલકને પાઇપ વડે માર મારી પગ…
View More વગર કારણે રૂપિયા ન માગો અમે પણ ગરીબ છીએ, કહેતા રિક્ષાચાલકનો પગ ભાંગી નાખ્યોસસ્પેન્સ થ્રિલર જેવા છાત્રાના દુષ્કર્મ-હત્યા કેસનો ભેદ ખુલ્યો
ભારે ખળભળાટ મચાવનાર વલસાડના કેસમાં 300 પોલીસના કાફલાએ 11 દિવસમાં 1000થી વધુ સીસીટીવી કેમેરા તપાસ્યા અને પાંચ રાજયોના 7000થી વધુ શંકાસ્પદોની પૂછપરછ કરી ભેદ ઉકેલ્યો,…
View More સસ્પેન્સ થ્રિલર જેવા છાત્રાના દુષ્કર્મ-હત્યા કેસનો ભેદ ખુલ્યોમનહર પ્લોટમાં મનપાના નિવૃત્ત કર્મચારીના મકાનમાંથી ત્રાંબા-પિત્તળના વાસણોની ચોરી
શહેરના મનહર પ્લોટમાં આવેલા મનપાના નિવૃત શોપ ઇન્સ્પેકટરના મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા અને ઘરમાં રહેલા જુનવાણી ત્રાંબા અને પિતળના વાસણો રૂ. 70 હજારની ચોરી કરી…
View More મનહર પ્લોટમાં મનપાના નિવૃત્ત કર્મચારીના મકાનમાંથી ત્રાંબા-પિત્તળના વાસણોની ચોરી